gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોર બ્રિજ ઉપર ચાલુ કારમાં પોલીસ કર્મચારીને છાતીમાં દુખાવો : મોત | Policeman dies after chest pain in…

G METRO NEWS by G METRO NEWS
September 16, 2025
in GUJARAT
0 0
0
પોર બ્રિજ ઉપર ચાલુ કારમાં પોલીસ કર્મચારીને છાતીમાં દુખાવો : મોત | Policeman dies after chest pain in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Police Cardiac Attack : અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વટામણ ગામના મૂળ વતની તેમજ હાલ દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા કરણસિંહ અમરસિંહ ગોહિલ ઉંમર વર્ષ 56 ગઈકાલે હેડક્વાર્ટરમાંથી છૂટીને વડોદરા શહેરમાં પોલીસ તાલીમ શાળામાં તાલીમ લેવા માટે પોતાની કારમાં નીકળ્યા હતા.

પોર નેશનલ હાઇવેના ફ્લાય ઓવર બ્રિજ ઉપર અચાનક તેમને છાતીમાં દુખાવો થતાં કાર સાઈડ ઉપર ઉભી રાખી હતી અને નજીકમાંથી પસાર થતાં એક બાઈક ચાલકને રોકી તેની મદદથી પોરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા ત્યાંથી બીજી હોસ્પિટલમાં ગયા બાદ તેઓનું મોત નિપજ્યું હતું. આ અંગે વરણામા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

July 5, 2026
Next Post
અમદાવાદીઓ ખાસ જાણી લેજો! ‘નમોત્સવ’ કારણે બંધ રહેશે બાપુનગરનો આ રસ્તો, જાણો વૈકલ્પિક રૂટ | Bapunagar …

અમદાવાદીઓ ખાસ જાણી લેજો! 'નમોત્સવ' કારણે બંધ રહેશે બાપુનગરનો આ રસ્તો, જાણો વૈકલ્પિક રૂટ | Bapunagar ...

US-ભારત વેપાર મંત્રણા પહેલાં શેરબજારમાં રોનક, સેન્સેક્સ 82000 ક્રોસ, 142 શેર વર્ષની ટોચે પહોંચ્યાં |…

US-ભારત વેપાર મંત્રણા પહેલાં શેરબજારમાં રોનક, સેન્સેક્સ 82000 ક્રોસ, 142 શેર વર્ષની ટોચે પહોંચ્યાં |...

જામજોધપુરના વાંસજાળીયા ગામમાંથી અઢી વર્ષ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર આરોપી સુરેન્દ્રનગરના થાનગઢમાંથ…

જામજોધપુરના વાંસજાળીયા ગામમાંથી અઢી વર્ષ પહેલાં એક સગીરાને ઉઠાવી જનાર આરોપી સુરેન્દ્રનગરના થાનગઢમાંથ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઘોષિત અને અઘોષિત કટોકટીમાં ફરક છે’, ઈમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવા પર શરદ પવારનું મોટું નિવેદન

1 year ago
દુનિયા એક બેરલ ઓઈલના 200 ડૉલર ચૂકવવા તૈયાર રહે… યુદ્ધ વચ્ચે ઈરાનની ચેતવણી | Iran Warns of 200 Oil …

4 months ago
સમામાં વિશ્વામિત્રીના કોતરમાં વાઘ આયો..ની બૂમો પડતાં લોકોમાં ગભરાટ,ફોરેસ્ટની ટીમોએ દોડધામ કરી | Fore…

7 months ago
જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો : સાસુ-વહુ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા : પોલીસ ફરિયાદ | Quarrel betwee…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News