gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જૂની અદાવતમાં યુવાન ઉપર આઠ શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા | Eight men attacked a young man with pip…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
જૂની અદાવતમાં યુવાન ઉપર આઠ શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા | Eight men attacked a young man with pip…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હવે જો દાદા બનવાની કોશિશ કરીશ તો જાનથી મારી નાખીશું

ગંભીર ઘાયલ યુવાનને સારવાર માટે સિવિલ ખસેડાયો વરસોડા ગામના આરોપીઓ સામે ગુનો દાખલ

ગાંધીનગર :  ગાંધીનગર નજીક ચરેડી પાસે જૂની અદાવતમાં વરસોડા ગામના યુવાન
ઉપર આઠ જેટલા શખ્સો પાઇપો લાકડીઓ લઈ તૂટી પડયા હતા અને ઘાયલ યુવાનને સારવાર માટે
ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જે સંદર્ભે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ
તપાસ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
વરસોડા ગામના અને હાલ પેથાપુર ઓમકાર રેસીડેન્સી ખાતે રહેતા અને સેક્ટર ૧૭-૨૨ ખાતે
મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા પ્રદિપસિંહ જશવંતસિંહ ચાવડા દ્વારા ફરિયાદ નોંધાવવામાં
આવી હતી કે
, ગઈકાલે
સાંજના સમયે તેઓ તેમનું બાઈક લઈને પેથાપુર ઘર તરફ જઈ રહ્યા હતા તે સમયે ચરેડી નજીક
ત્રણ જેટલા વાહનોમાં આવેલા શખ્સો તેમની આગળ પાછળ ઊભા રહી ગયા હતા. જેમાંથી વરસોડા
ગામના દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા અને તેના ભાઈ આદિત્યરાજસિંહ ઘનશ્યામસિંહ
ચાવડા તેમજ તેમની સાથે જયદીપસિંહ રમણસિંહ ચાવડા
, ધ્વ પટેલ,
સતીષ ભરવાડ, યુવરાજસિંહ
દશરથસિંહ ચાવડા
, સુર્યદીપસિંહ
દશરથસિંહ ચાવડા
, લોકેન્દ્રસિંહ
પરબતસિંહ ચાવડા અને રાહુલ જીવણજી આવ્યા હતા. આ બંને ભાઈઓ દ્વારા લોખંડની પાઇપ વડે
અગાઉના ઝઘડાની અદાવત રાખીને તારે દાદા થઈ જવાનું છે તેમ કહીને પગ ઉપર હુમલો કરી
દીધો હતો અને ત્યારબાદ અન્ય શખ્સો દ્વારા પણ લાકડીઓ અને પાઇપો વડે માર મારવામાં
આવ્યો હતો. જે હુમલાને કારણે પ્રદિપસિંહને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના
લોકો દોડી આવતા આ શખ્સો ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયા હતા. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ
મારફતે તેમને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની
ફરિયાદના આધારે સેક્ટર ૨૧ પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે દોડધામ શરૃ
કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

Next Post
અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b…

અમૂલ બટર સહિત 800 પ્રોડક્ટ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવશે | Prices of 800 products including Amul b...

હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck rams into parke…

હાઇવે પર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck rams into parke...

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા | India US trade deal back on track tal…

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા | India US trade deal back on track tal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગાધ્રાના ઇસદ્રા ગામની સીમમાં જુગારના 2 દરોડામાં 14 શકુની ઝડપાયા

8 months ago
જામનગર પાલિકાની મુદ્દત ગઈકાલે સાંજે પૂર્ણ થઈ જતાં વહીવટદાર દ્વારા ચાર્જ સંભાળી લેવાયો | administrato…

3 weeks ago
ગુજરાત ATSએ MD ડ્રગ્સની મોટી ફેક્ટ્રીનો કર્યો પર્દાફાશ, 2 કરોડના ડ્રગ્સ સાથે 6ની ધરપકડ | gujarat ats…

4 months ago
દારૂપાર્ટી વિવાદ બાદ ધોરાજી પાલિકા પ્રમુખે 13 દિવસમાં આપી દીધું રાજીનામું, પાર્ટીનો હતો આદેશ | Dhoraji Municipality President sangeeta barot Resign Within 13 Days After Liquor Party Controversy

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News