gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સ્કૂલે જવા બસની રાહ જોતા બાળકો પાછળ ગાય દોડતા નાસભાગ | Cow runs after children waiting for bus to go…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
સ્કૂલે જવા બસની રાહ જોતા બાળકો પાછળ ગાય દોડતા નાસભાગ | Cow runs after children waiting for bus to go…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પદમલા ગામે આજે વહેલી સવારે એક ગાય બસ સ્ટેન્ડ પર સ્કૂલે જવા ઉભેલા બાળકોને મારવા દોડી હતી. લોકોએ દોડી આવી બાળકોને બચાવ્યા હતા. આ ગાયે ચાલતા જતા પ્રૌઢને ભેટી મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી.

શહેર નજીકના પદમલા ગામે અલકાપુરી ફળિયામાં રહેતા ૫૨ વર્ષના ચંદુભાઇ મેલાભાઇ ચરોતરા આજે સવારે નોકરીથી છૂટીને ઘરે ચાલતા આવતા હતા. તેઓ પદમલા ગામ બસ સ્ટેશન પાસેથી ચાલતા જતા હતા. તે દરમિયાન એક ગાયે પાછળથી આવીને તેઓને ભેટી મારતા તેઓ રોડ પર ફંગોળાઇને પડયા હતા.તેઓને  માથામાં ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત ચંદુભાઇને માથામાં પાંચ ટાંકા આવ્યા છે. તેમના પુત્રે જણાવ્યું હતું કે, આજે સવારે એક ગાય રસ્તા પર જતા લોકોને મારવા દોડતી હતી. વહેલી સવારે સ્કૂલે જવા માટે બસની રાહ જોઇને ઉભેલા બાળકો તરફ પણ આ જ ગાય મારવા દોડી હતી. જેના પગલે ગભરાયેલા બાળકોએ બૂમાબૂમ કરી મૂકતા લોકો દોડી આવ્યા હતા અને ગાયને ભગાડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
એ.ટી.એમ.તોડવાની કોશિશ કરી મોડેમ ચોરી જતો આરોપી | Accused tried to break into ATM and stole modem

બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P…

બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P...

વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw…

વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગ્લેશિયરો પીગળતા ભારત સહિત છ દેશો પર આફતનું જોખમ | Melting glaciers pose a risk of disaster for six …

1 year ago
સમુદ્રથી લઈને આકાશ સુધી પાકિસ્તાનની ‘નો-એન્ટ્રી’, મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત | india airspace…

હળવદમાં રેતી ચોરીના કારણે બની દુર્ઘટના, ચાડધ્રા ગામે ચેકડેમ તૂટયો | Check dam on Brahmani river brea…

12 months ago
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | R…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News