gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાયની બન્ને જામીન અરજી રદ | Both bail applications of Maharaj P…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : બગલામુખી મંદિરના મહારાજ પ્રશાંત ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ
સ્ટેશનમાં દાખલ થયેલા દુષ્કર્મના બે ગુનામાં હાલ તે જેલમાં છે ત્યારે તેણે પિતાના
શ્રાદ્ધની વિધિ માટે ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા અદાલતે અરજદારની બન્ને અરજી
નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, પ્રશાંત મહેશચંદ્ર ઉપાધ્યાય સામે ગોત્રી પોલીસ
સ્ટેશનમાં વર્ષ – ૨૦૨૦ માં  છેડતી અને
દુષ્કર્મના બે ગુના દાખલ થયા હતા. ફરિયાદી મહિલા પ્રશાંત મહારાજને ગુરૃ માનતી હતી.
અને  પોતાના પરિવારની તકલીફો દૂર કરવા
માટે  પ્રશાંત મહારાજને કહ્યું હતું.
પ્રશાંત મહારાજે તેને જણાવ્યું હતું કે
, 
હું તને દૈવી સ્વરૃપ આપી દઇશ. પરંતુ, તેની
માટે તારે ભોગ આપવો પડશે. ત્યારબાદ પ્રશાંત મહારાજે તેને વોટ્સએપ કોલ કરીને ઘરે
બોલાવી હતી. જ્યાં બીજા માળે લઇ  જઇ તેની
સાથે દુષ્કર્મ કર્યુ હતું.આ ગુનામાં પ્રશાંત મહારાજની તા. ૧૮-૦૩-૨૦૨૦ ના રોજ ધરપકડ
કરવામાં આવી હતી.

જ્યારે અન્ય એક યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે
પ્રશાંત ઉપાધ્યાયના સત્સંગમાં જતી હતી તે સમયે આરોપીની સેવિકાએ તેને ગુરુજીના
રુમમાં મોકલતાત્યાં આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેણે
વિડીયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી. પોલીસે આ બન્ને ગુનામાં આરોપીની ધરપકડ
કર્યા બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ ૩૦ દિવસના વચગાળાના જામીન માગતા રજૂઆત કરી હતી
કે
, તેના પિતાની શ્રાદ્ધની વિધી કરવાની છે. ન્યાયાધીશે આરોપી
સામે ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોઇ અને શ્રાદ્ધની વિધિ પરિવારના અન્ય સભ્યો
પણ કરી શકે તેમ હોવાની નોંધ સાથે બન્ને અરજી નામંજૂર કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટાઉદેપુર: કવાંટ-નસવાડીમાં હાઈડ્રો પ્રોજેક્ટ સામે 24 ગામોનો વિરોધ, સર્વે કરવા આવેલા અધિકારીઓને ભગાડ…
GUJARAT

May 30, 2026
અમદાવાદના ખોખરામાં શિવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રમતોત્સવનું આયોજન: બાળકો અને યુવાનોમાં અદભુ…

આખરે લોકશાહી ઢબે દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપ પ્રમુખની ચૂંટણી પૂર્ણ, કોંગ્રેસે મારી બાજી | Deod…

Next Post
વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw…

વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw...

વડોદરામાં આજથી તા.૨ ઓકટો. સુધી સ્વચ્છોત્સવ પખવાડિયું | Swachhotsav fortnight in Vadodara from today …

વડોદરામાં આજથી તા.૨ ઓકટો. સુધી સ્વચ્છોત્સવ પખવાડિયું | Swachhotsav fortnight in Vadodara from today ...

કુખ્યાત અલ્પુ સિન્ધી બે દિવસના રિમાન્ડ પર | Notorious Alpu Sindhi on two day remand

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમની કઠણાઇ! રક્ષિત ચોરસિયા અકસ્માત કેસનું એક વર્ષ, નબીરો બહાર છૂટો ફરે છે અને પીડિતોને ચાલવામાં પણ …

3 months ago
માતર વિધાનસભામાં મતદાર યાદીમાંથી 12,500 થી વધુ નામો કમી કરાયાનો આક્ષેપ : તંત્રની કામગીરી સામે શંકા |…

4 months ago
જામનગર નજીક દરેડમાં પોલીસનો ગઈ રાત્રે જુગાર અંગે દરોડો: 7 પત્તાપ્રેમીઓ પકડાયા | Police raided Dared …

8 months ago
ભાવનગરમાં વેરો નહીં ભરતા ક્રેવ ઇટેબલ સહિતની 20 મિલકતને મનપાએ સીલ માર્યા | Municipal Corporation seal…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News