gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025 : આસો માસની નવરાત્રિનો પાવન પર્વ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જે દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.

પૂજા, ઉપાસના અને ઘટ સ્થાપનનું મહત્ત્વ

જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રિ, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓમાંથી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રિ દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.

નવરાત્રિ 2025:  જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ 2 - image

અખંડ દીપ અને સકારાત્મક ઊર્જા

નવરાત્રિ દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.

નવરાત્રિનું સમયપત્રક અને વિશેષ તિથિઓ

આસો માસની નવરાત્રિ 22 સપ્ટેમ્બર, સોમવારથી શરૂ થશે. તિથિઓનું સમયપત્રક નીચે મુજબ છે:

નવરાત્રિ 2025:  જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ 3 - image

પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રિ દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રિ પછી ઘટનું ઉથપાન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole
GUJARAT

લાઇટના થાંભલા સાથે પટકાયેલા કર્મચારીનું મોત | Employee dies after being hit by light pole

May 19, 2026
૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…
GUJARAT

૨.૬૨ લાખના દારૃ સાથે પકડાયેલો આરોપી રિમાન્ડ પર | Accused arrested with liquor worth Rs 2 62 lakhs on…

May 19, 2026
GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…
GUJARAT

GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…

May 19, 2026
Next Post
થાનની શેઠ દિપચંદ ગોપાલજી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું | Sonography machine of Thane’s Seth…

થાનની શેઠ દિપચંદ ગોપાલજી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરાયું | Sonography machine of Thane's Seth...

હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ | 28744 liquor bottles worth Rs 55 47…

હોટલમાં પાર્ક કન્ટેનરમાંથી 55.47 લાખની 28744 દારૃની બોટલ ઝડપાઇ | 28744 liquor bottles worth Rs 55 47...

રૂપલલનાઓને 500 ચૂકવી ગ્રાહકો પાસેથી 1200 થી 1500 વસૂલાતા

રૂપલલનાઓને 500 ચૂકવી ગ્રાહકો પાસેથી 1200 થી 1500 વસૂલાતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત | Lok Adalat:…

પરસ્પર સમજાવટ અને સમાધાન દ્વારા કેસોના ઝડપી નિકાલ માટે આશીર્વાદરૂપ સાબિત થતી લોક અદાલત | Lok Adalat:…

2 months ago
હળવદના ભવનીનગરમાં 2 શખ્સોનું ગૈશાળાની ઓરડી ઉપર ફાયરિંગ | 2 men opened fire on a room of a gaisha in …

હળવદના ભવનીનગરમાં 2 શખ્સોનું ગૈશાળાની ઓરડી ઉપર ફાયરિંગ | 2 men opened fire on a room of a gaisha in …

4 months ago
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે મ…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 24 કલાક કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લામાં પડશે મ…

2 months ago
સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર, વડોદરાની બે વિદ્યાર્થિનીને દેશના ટોપ-૫૦માં સ્થાન | vadodara students i…

સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર, વડોદરાની બે વિદ્યાર્થિનીને દેશના ટોપ-૫૦માં સ્થાન | vadodara students i…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News