gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘આ તો ચીટિંગ છે…’ આમોદ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સફાઈનું નાટક, વીડિયો વાઇરલ | Amod Municipa…

G METRO NEWS by G METRO NEWS
September 17, 2025
in GUJARAT
0 0
0
‘આ તો ચીટિંગ છે…’ આમોદ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સફાઈનું નાટક, વીડિયો વાઇરલ | Amod Municipa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Viral Video on Social Media: ભરૂચની આમોદ નગર પાલિકામાં ‘સ્વચ્છતા હી  સેવા’ કાર્યક્રમના નામે ફક્ત દેખાવો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેમાં આમોદ નગર પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે સફાઈનું નાટક કરતા જોવા મળે છે. જેને લઇને સ્થાનિક નાગરિકો અને સફાઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 

‘આ તો ચીટિંગ કહેવાય’

વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આમોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિત કેટલાક લોકો હાથમાં સાવરણી અને ડોલ લઈને એકઠા થયા છે. આ દરમિયાન વાતચીત વખતે એક વ્યક્તિ ગુસ્સામાં કહે છે, ‘આ તો ચીટિંગ કહેવાય… ડોલનો કચરો લાવીને બહાર નખાય.’ ડોલમાં ભરેલો કચરો જાણી જોઈને જાહેરમાં ફેંકી દીધો હતો, જેનાથી સ્થાનિકો નારાજ થયા હતા.

આ વીડિયો શૂટ થઇ રહ્યો હતો ત્યારે પાછળથી એક પીડિત વ્યક્તિએ દુઃખ સાથે કહ્યું, ‘મારા રામ, મારા ભગવાન, આવતા જન્મમાં કલ્પેશભાઈને વાલ્મીકિ સમાજમાં અવતાર આપે.’ આ વાક્ય સફાઈ કામદારોની વેદના અને અસંતોષને ઉજાગર કરે છે. તેમનો કહેવાનો અર્થ એ હતો કે જો અધિકારીઓ તેમના ( વાલ્મીકિ સમાજ) જેવી સ્થિતિમાં જીવશે, તો જ તેમને તેમની મુશ્કેલીઓનો અહેસાસ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
Narayana Health Conducts Record 11,175 ECGs for Women in a Single Day Across India

દુનિયામાં તેજીથી ખતમ થઈ રહ્યા છે તેલ-ગેસના ભંડાર: IEAની ચેતવણીથી ભારત જેવા દેશોનું ટેન્શન વધ્યું | G…

દુનિયામાં તેજીથી ખતમ થઈ રહ્યા છે તેલ-ગેસના ભંડાર: IEAની ચેતવણીથી ભારત જેવા દેશોનું ટેન્શન વધ્યું | G...

યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કેળવીને ૯૭ લાખનોે ચુનો લગાવ્યો | online frauders duped 97 lakh rup…

યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કેળવીને ૯૭ લાખનોે ચુનો લગાવ્યો | online frauders duped 97 lakh rup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ …

6 months ago
VIDEO: છોટાઉદેપુરમાં ‘ગંભીરા-2’ની શક્યતા?, બ્રિજ પરના ગાબડામાંથી દેખાય છે નદી, રેલિંગની જગ્યાએ લગાવા…

7 months ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ‘પરિવારવાદ’ ન ચાલ્યો, દિગ્ગજોના પુત્રો-ભાઈઓ પણ હારી ગયા | Gujarat Electio…

2 months ago
હવે ભુતાન જવું સરળ, IRCTC શરૂ કરી રહ્યું છે ‘મિસ્ટિક માઉન્ટેન ટુર’, જાણો ટિકિટના દર અને તારીખો | Ind…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News