gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, એક અઠવાડિયાનો સ્ટે અપાયો, અમિત ખૂંટ આપઘાત કેસમાં …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, એક અઠવાડિયાનો સ્ટે અપાયો, અમિત ખૂંટ આપઘાત કેસમાં …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Popat Sorathiya Case: ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા આજે (18 સપ્ટેમ્બર) સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. જેમાં સુપ્રીમ કોર્ટે અનિરૂદ્ધસિંહને એક અઠવાડિયાનો સ્ટે આપ્યો છે. જોકે, અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહની ધરપકડ થઈ શકે છે.

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી  સ્ટે મળ્યો છે, ત્યારે તેમને એક અઠવાડિયાની રાહત મળી છે. જ્યારે રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ અનિરૂદ્ધસિંહ જાડેજાનું નામ સામે આવ્યું હતું અને આ કેસમાં પણ તેમની ધરપકડ થવાની પૂરી સંભાવનાઓ રહેલી છે. આથી, જૂનાગઢ જેલમાંથી જ ટ્રાન્સફર વોરંટના આધારે રાજકોટ પોલીસ તેમની ધરપકડ કરી શકે છે.

આ પણ વાંચો: નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટમાંથી મળી રાહત, બીમાર માતાને મળવા માટે 5 દિવસના હંગામી જામીન

શું હતો સમગ્ર મામલો?

ગોંડલમાં 1988માં 15મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદનના કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની ગોળી મારી હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા ફટકારી હતી. રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને 1988માં સજા માફીના સરકારના હુકમને હાઈકોર્ટે ગેરકાયદે ઠરાવી ચાર સપ્તાહમાં તેને સરન્ડર થવા હુકમ કર્યો હતો. આ હુકમ સામે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પીટીશન કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટમાંથી કોઇ રાહત મળી ન હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા
GUJARAT

રંગભૂમિથી સર્વભૂમિની અર્ચનાયાત્રા

October 1, 2026
બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
Next Post
‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન …

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન ...

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t…

ચાઇનીઝ ગેંગ માટે ૨૫૦૦થી વધુ સીમકાર્ડ મોકલનાર બે શખ્સો ઝડપાયા | ahmedabad cyber crime branch nabbed t...

કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ | woman attacked and robbe…

કારેલીબાગની આમ્રપાલી સોસાયટીમાં ભર બપોરે મહિલા પર હુમલો કરી લૂંટનો પ્રયાસ | woman attacked and robbe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિષ્ઠુર માતા નવજાત બાળકને સોલા સિવિલમાં મૂકીને ફરાર, સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરી જાણ | newborn fou…

નિષ્ઠુર માતા નવજાત બાળકને સોલા સિવિલમાં મૂકીને ફરાર, સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરી જાણ | newborn fou…

1 year ago
વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

વોટ્સએપ ગ્રુપમાં RTO ચલણની APK ફાઇલ મોકલીને એકાઉન્ટ હેક કરાયું, પોલીસે આપી ખાસ સલાહ | cyber criminal…

8 months ago
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

8 months ago
ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી | 123 unarmed police inspectors transferred…

ખેડા જિલ્લામાં 123 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી | 123 unarmed police inspectors transferred…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News