gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
ભોજવા ગામમાં રૃા. 1.60 લાખની રોકડ સાથે ૧૫ જુગારીઓ ઝડપાયા | 15 gamblers caught with Rs 1 60 lakh cash…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વિરમગામ-
માંડલ હાઈવે ઉપર આવેલા

અમદાવાદ, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જિલ્લાના ગામોમાંથી શખ્સો જુગાર રમવા
આવ્યા હતા

વિરમગામ – 
વિરમગામ- માંડલ હાઈવે ઉપર ભોજવા ગામ પાસે ૧૫ જુગારીઓને રૃા.
૧.૬૦ લાખની રોકડ સહિત રૃા. ૧.૮૧ લાખના મુદ્દામાલ સાથે વિરમગામ ડિવિઝન ટીમે ઝડપી
પાડયા હતા. જુગારીઓ અમદાવાદ
, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા જિલ્લાના ગામોમાંથી જુગાર રમવા આવ્યા
હતા. જુગારીઓ પાસેથી માત્ર ૪ મોબાઈલ જપ્ત કરવા સિવાય કોઈ સાધન નહીં પકડાતા કામગીરી
સામે સવાલો ઉઠી રહ્યા છે.

વિરમગામ-
માંડલ હાઈવે રોડ ઉપર શકુંશ ડિવાઇન સ્કૂલની સામે આવેલી રેવા જમના વાડી ખાતે ખુલ્લી
જગ્યામાં લાઈટના અજવાળે રમાતા જુગાર પર વિરમગામ ડિવિઝન અમદાવાદ ગ્રામ્યની ટીમે
રાત્રિના ૩ કલાકે દરોડો પાડયો હતો. દરોડામાં રમીઝભાઈ રહેમતુલ્લાભાઈ મંડલી રહે
?. નુરીસોસાયટી- વિરમગામ,
રફિકભાઈ નસરુદ્દીનભાઈ કુરેશી રહે. જૈનાબાદ- તા. દસાડા, ઇનાયતભાઈ મહેબૂબ ભાઈ ચૌહાણ રહે. બજાણા- તા. દસાડા, સોયબભાઈ
મહેબૂબભાઈ ચૌહાણ રહે. બગીચાવાસ જૈનાબાદ તા. દસાડા
, બુધાભાઈ
વજુભાઈ ઠાકોર રહે. જૂની મિલની ચાલી વિરમગામ
, અશરફભાઈ
ઉસ્માનભાઈ સંધિ
, સમીરભાઈ અનવરભાઈ સિપાઈ મોહસીન બાબુભાઈ મંડલી
ત્રણે રહે. નુરી સોસાયટી વિરમગામ
, મોહસીન જુસબભાઈ ભટ્ટી રહે.
સેતવાડ વિરમગામ
, સંજય અરજણજી ઠાકોર રહે. ખાટવાસ તા. કલોલ,
ઇન્દ્રજીત મંગાજી ઠાકોર રહે. ઠાકોરવાસ નંદાસણ તા. કડી, અબ્દુલભાઈ મુત બીલ નૂર મહંમદ સૈયદ રહે. મોટામાંઢ સમી જિ. પાટણ, કૌશિક મુળજીભાઈ ઠાકોર રહે. હાજર હનુમાન પાસે માંડલ, હિમાંશુ
અવીન્દ્રભાઈ પટેલ રહે. કૃષ્ણનગર સોસાયટી વિરમગામ
, લત્તાબેન
વિષ્ણુભાઈ ઠાકોર રહે. જૂની મિલની ચાલી વિરમગામવાળાઓ જુગાર રમતા ઝડપાયા હતા.
જુગારીઓની અંગજડતી રૃા. ૧
,૪૯,૧૦૦,
દાવ ઉપરથી રૃા. ૧૫,૬૦૦, મોબાઈલ
નંગ ચાર રૃપિયા ૧૬૦૦૦ મળી કુલ રૃપિયા ૧
,૮૦,૭૦૦ના મુદ્દામાલ સાથે જુગારીઓ જપ્ત કરી તમામ વિરૃદ્ધ ગુનો દાખલ કરાયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી | Ren an epwe efisi niuokkus ra nnielo…
GUJARAT

ધાક જમાવવા લારી ધરાવતા યુવકને ઢોર માર મારી લારીમાં તોડફોડ કરી | Ren an epwe efisi niuokkus ra nnielo…

March 24, 2026
અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…
GUJARAT

અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…

March 24, 2026
પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાથી અફરાતફરી :પંપો પર લાંબી કતારો | Rumors of petrol diesel shortage cause …
GUJARAT

પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાથી અફરાતફરી :પંપો પર લાંબી કતારો | Rumors of petrol diesel shortage cause …

March 24, 2026
Next Post
આણંદની યુવતી સાથે લોન અપાવવાના બહાને રૂા. 87 હજારની છેતરપિંડી | Anand girl cheated of Rs 87 thousand…

આણંદની યુવતી સાથે લોન અપાવવાના બહાને રૂા. 87 હજારની છેતરપિંડી | Anand girl cheated of Rs 87 thousand...

સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો | Rahul Gandhi claims that ‘vote the…

સોફ્ટવેરથી મોટાપાયે 'વોટ ચોરી' થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો | Rahul Gandhi claims that 'vote the...

કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se…

કઠલાલ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર ગટર લાઈનના ખાડાંમાં ટ્રેલર ફસાયું | Trailer stuck in a ditch in a se...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર : જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન, પાણીની લાઈન નાખવ…

ધ્રાંગધ્રામાં અમૃત યોજનામાં ભ્રષ્ટાચાર : જીયુડીસી દ્વારા ટેન્ડરના નિયમોનું ઉલ્લંઘન, પાણીની લાઈન નાખવ…

4 months ago
શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનુ…

શું છે બ્લુસ્માર્ટ કૌભાંડ? પ્રમોટરોએ કંપની ફંડમાંથી રૂ. 262 કરોડ મોજશોખમાં ઉડાવી દીધા, ધોની-દીપિકાનુ…

11 months ago
જામનગરમાં અંધઆશ્રમ નજીક ત્રણ માળિયા આવાસના ફ્લેટમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર | w…

જામનગરમાં અંધઆશ્રમ નજીક ત્રણ માળિયા આવાસના ફ્લેટમાંથી મહીલા સંચાલિત કુટણખાનું ઝડપાતાં ભારે ચકચાર | w…

6 months ago
જામનગરમાં ખાણીપીણીના પાંચ ધંધાર્થીઓ અને એક ફાઇનાન્સર વચ્ચે પાણી ઢોળવા તેમજ ટેબલ ગોઠવવા બાબતે બબાલ | …

જામનગરમાં ખાણીપીણીના પાંચ ધંધાર્થીઓ અને એક ફાઇનાન્સર વચ્ચે પાણી ઢોળવા તેમજ ટેબલ ગોઠવવા બાબતે બબાલ | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News