gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિર થવા મથતા ભાવ :પૂરવઠા ખેંચ પાછળ પ્લેટિનમમાં તેજી | Gold and silver pric…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in Business
0 0
0
સોનાચાંદીમાં ઊંચા મથાળે સ્થિર થવા મથતા ભાવ :પૂરવઠા ખેંચ પાછળ પ્લેટિનમમાં તેજી | Gold and silver pric…
8
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે જ ૦.૨૫ ટકાનો  ઘટાડો આવતા વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુના ભાવ ઊંચા મથાળે સ્થિર થવા મથી રહ્યા હતા. ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ દ્વારા વર્તમાન વર્ષમાં વધુ ઘટાડાના પણ સંકેત અપાયા હતા જેને લઈને કિંમતી ધાતુ હાલના સ્તરે કન્સોલિડેટ થવાનું ટ્રેડરો માની રહ્યા છે. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં પાંખી વધઘટ રહી હતી. સ્થાનિકમાં હવે દશેરા-દિવાળીની ઘરાકી કેવી રહે છે તેના પર વેપારીઓની નજર રહેલી છે. અમેરિકામાં ક્રુડ તેલનો સ્ટોક ઘટીને આવતા ભાવ ફરી મક્કમ જોવા મળ્યા હતા. 

ઘરઆંગણે મુંબઈ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧,૧૦,૧૬૭ બોલાતા હતા. ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામ ભાવ રૂપિયા ૧,૦૯,૭૨૬ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૧,૨૭,૧૦૦ કવોટ થતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૧૪૦૦૦ જ્યારે ૯૯.૫૦ના પ્રતિ દસ ગ્રામના ભાવ રૂપિયા ૧,૧૩,૭૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧,૨૯,૦૦૦ કવોટ થતા હતા. વિશ્વ બજાર પાછળ સ્થાનિકમાં સોનાચાંદીમાં ટકેલુ વાતાવરણ જોવા મળતુ હતું.  ઐતિહાસિક ઊંચા ભાવે દશેરા-દિવાળીમાં ઘરાકી કેવી રહે છે, તેના પર વેપારીઓની નજર રહેલી છે.  

વિશ્વ બજારમાં સોનુ પ્રતિ ઔંસ ૩૬૫૪ ડોલર જ્યારે ચાંદી ઔંસ દીઠ ૪૧.૭૦ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ  વધી પ્રતિ ઔંસ ૧૩૮૬ ડોલર જ્યારે પેલેડિયમ ૧૧૫૬ ડોલર મુકાતું હતું.

 ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં અપેક્ષા પ્રમાણે જ પા ટકાનો ઘટાડો આવ્યા બાદ કિંમતી ધાતુ ઊંચા મથાળે સ્થિર થવા મથી રહી છે. વર્તમાન વર્ષમાંપ્લેટિનમમાં સૌથી વધુ વળતર છૂટી રહ્યું છે. વિશ્વ બજારમાં સોનામાં ૩૮ ટકા અને ચાંદીમાં ૪૩ ટકા વળતર છૂટયું છે જ્યારે પ્લેટિનમમાં ૫૫ ટકાથી વધુ વળતર છૂટી રહ્યું છે. 

વૈશ્વિક સ્તરે પ્લેટિનમની માગ સામે પૂરવઠા ખેંચ તથા ઓટો ક્ષેત્રમાં તેના વધી રહેલા વપરાશથી ભાવમાં મજબૂતાઈ જોવા મળી છે.

દરમિયાન અમેરિકામાં ઈન્વેન્ટરી નોંધપાત્ર ઘટીને આવતા ક્રુડ તેલના ભાવ સુધારા તરફી રહ્યા હતા. ૧૨ સપ્ટેમ્બરના સપ્તાહમાં ક્રુડ ઓઈલનો સ્ટોક ૯૩ લાખ બેરલ્સ જેટલો ઘટી ગયાના અહેવાલ હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૪.૦૮ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ મોડી સાંજે પ્રતિ બેરલ ૬૮.૦૯ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ફંડોની અવિરત તેજી : સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 83014 | Funds continue to rally: Sensex rises 320 poi…

ફંડોની અવિરત તેજી : સેન્સેક્સ 320 પોઈન્ટ વધીને 83014 | Funds continue to rally: Sensex rises 320 poi...

સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ | Kisan Adhikar Yatra held a…

સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ | Kisan Adhikar Yatra held a...

નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing …

નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ | importance of installing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાતો આપી રહ્યા છે એલર્ટ! 1970નું ક્રૂડ સંકટ યાદ કર્યું | /gold …

સોનામાં જોવા મળતી આકર્ષક તેજી પર નિષ્ણાતો આપી રહ્યા છે એલર્ટ! 1970નું ક્રૂડ સંકટ યાદ કર્યું | /gold …

10 months ago
VIDEO: અમરેલીના ખાંભામાં ધડાકા સાથે પાણીની ટાંકી થઈ ધારાશાયી, 7 ગામને પીવાના પાણીની થશે સમસ્યા | Wat…

VIDEO: અમરેલીના ખાંભામાં ધડાકા સાથે પાણીની ટાંકી થઈ ધારાશાયી, 7 ગામને પીવાના પાણીની થશે સમસ્યા | Wat…

1 year ago
જામનગરમાં વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેના પાડોશીઓએ બેંક ખાતામાંથી કથા કરવાના બહાને 9 લાખ રૂપિયા ઉપાડી લ…

જામનગરમાં વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેના પાડોશીઓએ બેંક ખાતામાંથી કથા કરવાના બહાને 9 લાખ રૂપિયા ઉપાડી લ…

6 months ago
સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News