gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો | india added one…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in INDIA
0 0
0
ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો | india added one…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Hurun India Wealth Report 2025: ભારતમાં અમીરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હુરુન ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ, છેલ્લા 4 વર્ષમાં દર 30 મિનિટે એક નવું કરોડપતિ ઘર આ ક્લબમાં જોડાયું છે. એટલે કે, દર અડધા કલાકે એક ભારતીય પરિવારની સંપત્તિ $1 મિલિયન (આશરે ₹8.5 કરોડ)ને પાર કરી રહી છે.

ભારતમાં વધી રહેલા કરોડપતિ પરિવારો

હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ 2025 મુજબ, ભારતમાં કરોડપતિ પરિવારો (જેમની નેટ વર્થ ₹8.5 કરોડ કે તેથી વધુ છે)ની સંખ્યા 2021માં 4.58 લાખ હતી, જે 2025માં વધીને 8.71 લાખ થઈ ગઈ છે. આ ચાર વર્ષમાં લગભગ 90%નો વધારો જોવા મળ્યો છે. જો આ જ ગતિએ વૃદ્ધિ ચાલુ રહેશે, તો આગામી 10 વર્ષમાં આ સંખ્યા 20 લાખ સુધી પહોંચી શકે છે.

શહેરો અને રાજ્યોની સ્થિતિ

મુંબઈ હજુ પણ ભારતની ‘Millionaire Capital’ છે, જ્યાં 1.42 લાખથી વધુ શ્રીમંત પરિવારો વસે છે. જયારે આ યાદીમાં દિલ્હી 68,200 કરોડપતિ પરિવારો સાથે બીજા ક્રમે છે. તેમજ બેંગલુરુ 31,600 કરોડપતિ પરિવારો સાથે ત્રીજા સ્થાને છે.

રાજ્યોની વાત કરીએ તો, મહારાષ્ટ્ર 1.78 લાખ કરોડપતિ પરિવારો સાથે પ્રથમ સ્થાને છે. ત્યારબાદ દિલ્હી, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યો આવે છે.

આ પણ વાંચો: સોફ્ટવેરથી મોટાપાયે ‘વોટ ચોરી’ થઈ રહી હોવાનો રાહુલ ગાંધીનો દાવો

સંપત્તિમાં વધારાનું કારણ

રિપોર્ટ અનુસાર, ભારતની જીડીપી વૃદ્ધિ અને મજબૂત નાણાકીય બજારો આ પરિવર્તનનું મુખ્ય કારણ છે. શેરબજારમાં સતત વધારો, ડિજિટલ પેમેન્ટ્સમાં વધારો અને રિયલ એસ્ટેટમાં વધી રહેલા રોકાણે પણ અમીરોની સંખ્યા વધારી છે.

સંપત્તિનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે?

કરોડપતિઓની સંપત્તિની ગણતરીમાં બેન્ક બેલેન્સ, શેર, પ્રોપર્ટી, ઘરેણાં અને બિઝનેસની કિંમતનો સમાવેશ થાય છે. આમાંથી લોન બાદ કર્યા પછી જો કુલ સંપત્તિ ઓછામાં ઓછી ₹8.5 કરોડ હોય, તો તે વ્યક્તિ ‘મિલિયોનેર’ કહેવાય છે. જ્યારે જેની સંપત્તિ $1 બિલિયનથી વધુ હોય (લગભગ ₹8,300 કરોડ), તેને ‘બિલિયોનેર’ કહેવાય છે.

ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું | Fireworks godown in Surendran…

સુરેન્દ્રનગર જીનતાન ઉદ્યોગનગરમાં આવેલું ફટાકડાનું ગોડાઉન સીલ કરાયું | Fireworks godown in Surendran...

વઢવાણ નવા 80 ફુટ રોડ પર રહિશોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા હાલાકી | Residents on the new 80 feet ro…

વઢવાણ નવા 80 ફુટ રોડ પર રહિશોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા હાલાકી | Residents on the new 80 feet ro...

હળવદ શહેરમાં તહેવાર ટાણે ખોદકામથી લોકોને હાલાકી | People are suffering due to excavation during the …

હળવદ શહેરમાં તહેવાર ટાણે ખોદકામથી લોકોને હાલાકી | People are suffering due to excavation during the ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

અંડર-૧૪ સ્વ. ડી.કે. ગાયકવાડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાજ ચેમ્પિયન | Under 14 Late D K Gaekwad Cricket …

3 months ago
વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો | India’s share in global equity market cap declin…

વૈશ્વિક ઈક્વિટી માર્કેટ કેપમાં ભારતનો હિસ્સો ઘટયો | India’s share in global equity market cap declin…

9 hours ago
ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

ધ્રાંગધ્રામાં સોની વેપારી સાથે છેતરપિંડી આચરનાર ઝડપાયો | Man arrested for cheating gold merchant in …

4 months ago
ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ | mangrol bridge demol…

ગંભીરા બાદ જૂનાગઢના માંગરોળમાં બ્રિજ તૂટી પડવા અંગે તંત્રએ જુઓ શું આપ્યો જવાબ | mangrol bridge demol…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News