gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સપ્તાહ પછી વધુ 1 લો-પ્રેશર : નવરાત્રિમાં વરસાદની શક્યતા | 1 more low pressure after a week: Chance o…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
સપ્તાહ પછી વધુ 1 લો-પ્રેશર : નવરાત્રિમાં વરસાદની શક્યતા | 1 more low pressure after a week: Chance o…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ભાદરવી તડકો શરૂ : સૌથી વધુ રાજકોટમાં 35.8 સે. ગુજરાતમાં તા. 25થી 28 દરમિયાન વરસાદનું પૂર્વાનુમાન : ચોમાસાની વિદાયને બ્રેક લાગી શકે 

રાજકોટ, : બંગાળની ખાડીમાં સપ્તાહ પછી  એટલે કે આઠ-દસ દિવસમાં વધુ એક લો પ્રેશર સર્જાવાની શક્યતા છે જેના પગલે ગુજરાતમાં ખાસ કરીને તા. 25થી તા. 28 દરમિયાન એટલે કે ત્રીજા નોરતાથી છઠ્ઠા નોરતા દરમિયાન વરસાદનું પૂર્વાનુમાન આજે જારી કરાયું છે.  રાજકોટમાં આજે રાજ્યનું સર્વાધિક તાપમાન 35.8 સે. નોંધાયું હતું જેના પગલે બપોરે ભાદરવી તીવ્ર તડકાનો અનુભવ થયો હતો. જો કે સવારનુ તાપમાન 24 સે. આસપાસ રહેતા ઠંડક અનુભવાય છે. 

આજે સુરત,વલસાડ, નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જારી રહ્યું છે અને સૌરાષ્ટ્રમાં એકંદરે તડકો-છાંયડો રહ્યો છે જેના પગલે તાપમાન વધીને રાજકોટમાં રાજ્યનું સર્વાધિક 35.8 સે. તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં એકંદરે વરસાદનો વિરામ છે પરંતુ, હવામાં હજુ 50 ટકાથી વધારે ભેજ રહે છે.  આમ તો બે દિવસ પહેલા ડીસા, ભૂજ સુધી ચોમાસાની વિદાય થયા બાદ બાકીના ગુજરાતના વધુ વિસ્તારોમાં આજે કે કાલ સુધીમાં ચોમાસુ વિદાય લે તેવા સંજોગો હતા પરંતુ, હવે વિદાયને ઉપરોક્ત સીસ્ટમથી બ્રેક લાગી શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
કેશોદના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી | Keshod’s institution director …

કેશોદના સંસ્થા સંચાલકે શિષ્યવૃત્તિના પૈસામાંથી નવી કાર ખરીદ કરી હતી | Keshod's institution director ...

ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન, વિશ્વનેતા આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ ઉજવણી શ્રી…

ભારતના લોકલાડીલા યશસ્વી વડાપ્રધાન, વિશ્વનેતા આદરણીયશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ ઉજવણી શ્રી...

અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe…

અનિરુદ્ધસિંહ જાડેજાનું આત્મસમર્પણ, પોપટ સોરઠિયા કેસમાં ગોંડલ કોર્ટમાં હાજર | anirudhsinh jadeja appe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મહાકુંભમાં પણ નાસભાગ મચી હતી…’ બેંગ્લુરુની ઘટના પર સવાલ ઊઠતા કર્ણાટકના CMનો જવાબ | Karnataka CM H…

1 year ago
અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્…

મમતા બેનર્જીનો ભાજપ પર ગંભીર આરોપ, ‘બંગાળમાં ચૂંટણી દરમિયાન બોમ્બ લગાવવાનું કાવતરું’ NIAની તપાસ પર ઉ…

5 months ago
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News