gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધો.૧૦ ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર આરોપી ઝડપાયો | Accused who abducted a 10th grade student arrested

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
ધો.૧૦ ની વિદ્યાર્થિનીને ભગાડી જનાર આરોપી ઝડપાયો | Accused who abducted a 10th grade student arrested
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ધો.૧૦ માં ભણતી ૧૭ વર્ષની કિશોરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર આરોપીની   પોલીસે ધરપકડ કરી છે.

ધો.૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરી શંભુ ઠક્કર સાથે વાતચીત કરતી હોવાની જાણ થતા અમે બંનેેને ઠપકો આપ્યો હતો. ગત ૯ મી ઓગસ્ટે રક્ષા બંધનનો તહેવાર હોઇ મારી દીકરી તેની બહેનપણીને મહેંદી મૂકવાનું કહીને ઘરેથી નીકળી હતી.પરંતુ,સાંજ સુધી તે પરત આવી નહતી. જેથી, અમે મારી દીકરીની બહેનપણીના ઘરે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારી દીકરી બહેનપણીના ઘરે ગઇ જ નથી. જેથી, અમને શંભુ ઠક્કર પર શંકા જતા તેના ઘરે તપાસ કરતા તે પણ ઘરે નહતો. મારી દીકરીને શંભુ ભગાડી ગયો છે. પોલીસે ગુનો દાખલ કરી શંભુ ઠક્કર (રહે. રણછોડ નગર, આજવા રોડ) ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી  છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
લગ્નનું વચન આપી યુવતીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુ | Girl sexually abused for six years on prom…

લગ્નનું વચન આપી યુવતીનું છ વર્ષ સુધી શારીરિક શોષણ કર્યુ | Girl sexually abused for six years on prom...

નવરાત્રિને અનુલક્ષીને   ભારદારી વાહનો માટે મોડીરાત સુધી શહેરમાં નો એન્ટ્રી

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br…

૧૦ દિવસ સુધી સાસરીમાં રોકાયા પછી પરિણીતા જતી રહી | After staying with her in laws for 10 days the br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રહાડપોર ગામ ખાતે ડ્રેનેજ લાઈન ચોકઅપ થવા મામલે પાડોશીઓ બાખડયા : સાત વિરુદ્ધ ગુનો નોંધાયો | Fight over…

1 year ago
મુંબઈમાં ચાંદીનો પૂરવઠો વધતા બે દિવસમાં રૂ.10,000 તૂટયા: સોનામાં મક્કમ વલણ | Silver price breaks Rs …

11 months ago
એ.ટી.એમ. કાર્ડ બદલી રૃપિયા ઉપાડી લેતો ગઠિયો ઝડપાયો | A thief was caught exchanging ATM cards and wit…

10 months ago
અમદાવાદ: અસલાલીમાં 3 બાળકો સહિત 6 બાંગ્લાદેશી ઝડપાયા, ચંડોળા તળાવના દબાણ હટતા નાજ ગામની સીમમાં છુપાય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News