gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ | India to test Agni missile: Flurry in C…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
ભારત અગ્નિ મિસાઇલનું પરીક્ષણ કરશે : ચીન અને યુરોપમાં ફફડાટ | India to test Agni missile: Flurry in C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 24-25 સપ્ટે. મિસાઇલ ટેસ્ટિંગ થવાની શક્યતા

– ભારતના અગ્નિ મિસાઇલની રેન્જ 1,500 કિ.મી. હશે, ભારતે ચેતવણી આપતાં બંગાળની ખાડીમાં અનેક દેશોના જહાજોની અવરજવર બંધ

નવી દિલ્હી : ભારત બંગાળની ખાડીમાં ૨૪ અને ૨૫મી સપ્ટે.ના રોજ  મિસાઇલ પરીક્ષણ માટે નોટિસ ટુ એરમેન (નોટમ) જાહેરનામુ જારી કર્યુ છે. સપ્ટે.માં થનારા આ મિસાઇલ પરીક્ષણની મારક ક્ષમતા ૧,૫૦૦ કિ.મી. સુધી છે. અગાઉ ભારતે ૫,૦૦૦ કિ.મી. સુધીની મારક ક્ષમતાવાળા બેલેસ્ટિક અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આ પરીક્ષણથી ચીન-યુરોપના કેટલાક દેશ ટેન્શનમાઁ આવી ગયા છે. 

આ પહેલા પણ આ દેશ અગ્નિ-૫ મિસાઇલના પરીક્ષણથી પણ ગભરાઈ ગયા હતા. તેની હદમાં ચીન, પાકિસ્તાન અને યુરોપના કેટલાક દેશ પણ તનાવમાં આવી ગયા હતા. 

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓડિશાના ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્રમાંથી કરવામાં આવેલા પરીક્ષણે બધા માપદંડ અને ટેકનિકલ માપદંડ પાર પાડયા છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ડીઆરડીઓ)એ આ વર્ષના પ્રારંભમાં અગ્નિ-૫ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ પરીક્ષણમાં પાંચ હજાર કિ.મી. સુધીની મારક ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હતું. તેના લીધે ભારતના મિસાઇલની રેન્જમાં ચીનના પૂર્વ અને ઉત્તરના વિસ્તારો, યુરોપના કેટલાક હિસ્સા સહિત એશિયાના મોટાભાગના વિસ્તાર આવી ગયા હતા. આ પરીક્ષણથી ચીન અને યુરોપ સુદ્ધા કાંપી ગયા હતા.

ઇન્ડિયન ડિફેન્સ અપડેટ્સ આઇડીયુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ભારતે ૨૪ અને ૨૫મી સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ૧,૪૩૦ કિ.મી.ની પ્રહાર ક્ષમતાવાળા મિસાઇલનું પરીક્ષણ કરવાનું છે.આ માપદંડ હાઇપરસોનિક લોંગ રેન્જ એન્ટિ શિપ મિસાઇલ એક મેક ૧૦ ક્લાસ ૧,૫૦૦ કિ.મી.ની રેન્જવાળુ પ્રોફાઇલ મુજબનું શસ્ત્ર છે. જો તેને સમર્થન મળે તો આ પ્રણાલિનું આ બીજું સફળ પરીક્ષણ હશે.

તાજેતરના મહિનાઓમાં ભારતે પોતાના મિસાઇલ પરીક્ષણ તેજ કરી દીધા છે. ઓગસ્ટ ૨૦૨૫માં ભારતે પરમાણુ શસ્ત્રો લઈ જવા સક્ષમ પૃથ્વી એક અને પૃથ્વી બે મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. બંગાળની ખાડીમાં થનારું આગામી પરીક્ષમ અગાઉના પરીક્ષણથી અલગ છે. તેની રેન્જ ૧,૫૦૦ કિ.મી.ની જ છે. તેથી ૧,૫૦૦ કિ.મી.થી ઓછી રેન્જ પરીક્ષણનું અલગ જ સ્તર દર્શાવે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …
INDIA

ચાર ધામ યાત્રા માટે 10 લાખથી વધુ શ્રદ્ધાળુનું રજિસ્ટ્રેશન, જાણો કયા ધામના દ્વાર ક્યારે ખૂલશે | Char …

March 25, 2026
કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…
INDIA

કેન્દ્ર સરકારના ત્રણ મોટા નિર્ણય: દેશમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલિપેડ બનાવવાની મંજૂરી, જાણો વિગતવ…

March 25, 2026
ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…
INDIA

ચૂંટણી પહેલા CM મમતા આક્રમક, ભાજપ-ચૂંટણી પંચ પર કર્યો ગંભીર આક્ષેપ | Mamata Banerjee Attacks BJP & E…

March 25, 2026
Next Post
શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S…

શ્રાદ્ધના 10 દિવસમાં 1530 દસ્તાવેજનું રજિસ્ટ્રેશન કરાયું | 1530 documents registered in 10 days of S...

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou…

મુંબઈમાં એપલ સ્ટોર બહાર લાઈનમાં ગ્રાહકોમાં મારામારી, પોલીસનો લાઠીચાર્જ | Customers clash in queue ou...

પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ખેડુતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆત કરી | Farmers staged a heated pro…

પાટડી ખાતે આવેલ બેન્ક ઓફ બરોડામાં ખેડુતોએ હલ્લાબોલ સાથે ઉગ્ર રજુઆત કરી | Farmers staged a heated pro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1…

ગુજરાતના 12 જિલ્લામાં લમ્પી વાઈરસના 462 કેસ, 23 લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું | Lumpy Virus Hits 1…

8 months ago
કુલ્લુમાં ભૂસ્ખલન થતાં બે મકાન ધરાશાયી, સાત લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો | kulloo one dead …

કુલ્લુમાં ભૂસ્ખલન થતાં બે મકાન ધરાશાયી, સાત લોકો દટાયાની આશંકા, એકનો મૃતદેહ મળ્યો | kulloo one dead …

7 months ago
દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

દિલ્હી પ્રદૂષણ : સુપ્રીમમાં પરાળી બાળવા અંગે આજે સુનાવણી | Delhi pollution: Supreme Court to hear st…

4 months ago
વડોદરામાં નવાપુરા ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી કાળું દૂષિત પાણી, નાગરિકોમાં રોષ | Black contaminate…

વડોદરામાં નવાપુરા ગોયાગેટ સોસાયટીમાં બે મહિનાથી કાળું દૂષિત પાણી, નાગરિકોમાં રોષ | Black contaminate…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News