gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો | Tired of misbehavior the father himse…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
કુટેવોથી કંટાળી લાકડીના ફટકા મારી પિતાએ જ પુત્રને પતાવી દીધો | Tired of misbehavior the father himse…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદના ઉમરીનગર વિસ્તારની ઘટના

– અસામાજિક પ્રવૃત્તિ તરફ વળેલા પુત્રએ નશો કરી માતા સાથે ઝઘડો કરતા પિતા ઉશ્કેરાયા

આણંદ : આણંદ શહેરના ઈસ્માઈલ નગર નજીકના ઉમરીનગર વિસ્તારમાં પુત્રની હરકતો અને કુટેવોથી કંટાળી ગયેલા પિતાએ પુત્રના માથાના ભાગે લાકડી મારી તેની હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી ગઈ હતી. 

આણંદ શહેરના ઉમરીનગર વિસ્તારમાં રહેતો યાસીન ઉર્ફે ગબલો અબ્દુલશા દિવાન છેલ્લા કેટલાક સમયથી અવળા રવાડે ચડી ગયો હતો. અસામાજિક પ્રવૃત્તિઓ તરફ તે વળી જતા અવારનવાર માતા-પિતા દ્વારા તેને ઠપકો આપવામાં આવતો હતો પરંતુ, તે સુધારવાનું નામ લેતો નહોતો. ગઈકાલ રાત્રિના સુમારે યાસીન ઉર્ફે ગબલો નશો કરીને ઘરે આવી માતા સાથે ઝઘડો કર્યો હતો. 

ભારે બુમાબૂમ થતા આસપાસના રહીશોએ ઘટના સ્થળે જઈ મામલો થાળે પાડયો હતો. બાદમાં આજે પણ સવારના સુમારે યાસીન ઉર્ફે ગબલાએ ઘરે ઝઘડો કરતા પિતા અબ્દુલશા દિવાન ઉશ્કેરાઈ ગયા હતા અને લાકડી લઈ યાસીનના માથાના ભાગે મારી દેતા તે લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડયો હતો. આ ઘટનાને લઇ સ્થાનિકો દોડી આવી ઇજાગ્રસ્ત યાસીનને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે તેનું મોત થયું હતું. આ ઘટનાની જાણ આણંદ શહેર પોલીસને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

હત્યા કર્યા બાદ પિતા સાથે માતા પણ પોલીસ મથકે જાતે હાજર થયા

યાસીન ઉર્ફે ગબલો છેલ્લા કેટલાક સમયથી અસામાજિક પ્રવૃત્તિઓ તરફ વળ્યો હતો. જેની જાણ માતા-પિતાને થતા તેઓએ ઠપકો આપ્યો હતો પરંતુ પુત્ર સુધર્યો ન હતો. તેથી પિતાએ આ અંગે પોલીસને પણ જાણ કરી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હત્યા બાદ માતા અને પિતા પોલીસ મથકે જાતે જ હાજર થયા હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
સેવાલિયા સબ સજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ મુદ્દે હોબાળો | Uproar in Sevalia Sub Registrar…

સેવાલિયા સબ સજિસ્ટ્રાર કચેરીમાં બોગસ દસ્તાવેજ કૌભાંડ મુદ્દે હોબાળો | Uproar in Sevalia Sub Registrar...

ડાકોર પાલિકાના વોર્ડ નં.-6 માં ગટરના પાણી રોડ પર રેલાતા રોગચાળાનો ભય | Fear of epidemic as sewage wa…

ડાકોર પાલિકાના વોર્ડ નં.-6 માં ગટરના પાણી રોડ પર રેલાતા રોગચાળાનો ભય | Fear of epidemic as sewage wa...

RBI દ્વારા બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ફી ઘટાડવાનો નિર્દેશ | RBI directs ban…

RBI દ્વારા બેંકોને ડેબિટ કાર્ડ, લેટ પેમેન્ટ અને મિનિમમ બેલેન્સ ફી ઘટાડવાનો નિર્દેશ | RBI directs ban...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકાની દોસ્તીથી ભારતના ખેડૂતોની પાયમાલી

અમેરિકાની દોસ્તીથી ભારતના ખેડૂતોની પાયમાલી

5 months ago
મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું | Nadiad Y…

મોટું કૌભાંડ? દુબઈમાં ડ્રાઈવરની નોકરીના નામે મોકલી કાળી મજૂરી કરાવી, પાસપોર્ટ કબજે કર્યું | Nadiad Y…

3 months ago
VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી | Ho…

2 months ago
બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

બેંકિંગ, કેપિટલ ગુડઝ, ઓટો, આઈટી શેરોમાં તેજી : સેન્સેક્સ 313 પોઈન્ટ વધીને 82694 | Banking capital go…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News