gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Rare meteor lights up Delhi-NCR skies: શુક્રવારે રાત્રે દિલ્હી-એનસીઆરના નિવાસીઓએ આકાશમાં એક તેજસ્વી પ્રકાશ જોયો. થોડી ક્ષણો માટે પ્રકાશની આ તેજસ્વી રેખા દૂર દૂર સુધી ફેલાઈ ગઈ, જેનાથી કેટલાક લોકો અચંબામાં પડી ગયા તો કેટલાક લોકો ડરી ગયા. વાસ્તવમાં આ એક ઉલ્કાપિંડ હતો, જેને કેટલાક લોકોએ કેમેરામાં પણ કેદ કર્યો હતો. હવે આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો

ઝગમગતા પ્રકાશની આ રેખા એક જગ્યાથી શરૂ થઈને ઘણી દૂર સુધી ફેલાયેલી દેખાઈ. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઉલ્કાપિંડ હવામાં જ તૂટી પડ્યો હતો. આ અદભૂત નજારો દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામથી લઈને અલીગઢ સુધીના અનેક શહેરોમાં દેખાયો હતો. ઘણા લોકોએ આ દ્રશ્ય કેમેરામાં કેદ કર્યું અને પોતાના અનુભવો શેર કર્યા.

વીડિયો વાઈરલ

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાઈરલ થઈ ગયો. આગ જેવી ઝગમગતી રેખા છોડતા ઉલ્કાપિંડ આગળ વધ્યો અને પછી નાના-નાના ટુકડાઓમાં વિખેરાઈ ગયો. ઘણા લોકોએ આ વીડિયો શેર કરીને તેની તુલના ‘તૂટતા તારાના વિસ્ફોટ’ સાથે કરી. ઘણા લોકોએ કહ્યું કે અમે અમારા જીવનમાં આવો નજારો ક્યારેય નથી જોયો.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સાઉદી પણ તેમાં ઝંપલાવશે, મંત્રી ખ્વાજા આસિફનો દાવો

નિષ્ણાતોનું કહેવું છે કે, તે કદાચ બોલાઈડ હતી. બોલાઈડ એ એક પ્રકારનો ઉલ્કાપિંડ છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા જ તીવ્ર ઘર્ષણ અને ગરમીને કારણે તૂટીને ટુકડાઓમાં વિખેરાઈ જાય છે. કારણ કે તે હવામાં જ ટુકડાઓમાં વિખેરાઈ જતો હોવાથી જમીન પર કોઈ નુકસાન થવાની આશંકા નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi…

RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi...

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ | udhampur jammu kash…

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એન્કાઉન્ટર, જૈશના 4 આતંકી ઘેરાયા, એક સૈન્ય જવાન શહીદ | udhampur jammu kash...

‘દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે…’ રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L…

'દબાણ હટાવો નહીંતર ધોકાવાળી થશે...' રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓની સામે પડ્યાં ભાજપ નેતા | Rajkot BJP L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

બરડા ડુંગર વિસ્તારમાં ચૂંટણી માટે વાયરલેસ સેટ, વોકી-ટોકીનો ઉપયોગ | Use of wireless sets walkie talki…

5 months ago
વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો | A 10 foot crocodile …

વાઘોડિયાની દેવનદીમાં યુવકને મોંઢામાં દબોચી 10 ફૂટનો મગર કલાકો સુધી ફરતો રહ્યો | A 10 foot crocodile …

5 months ago
જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

1 year ago
સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News