gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરો…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ગેરેજ સંચાલક યુવાનની હત્યા નિપજાવવાના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બે આરો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરના ગેરેજ સંચાલક યુવાન અખ્તર રફીકભાઈ ખીરા નામના 35 વર્ષના સુમરા યુવાનની ગઈકાલે વહેલી સવારે પૈસાની લેતી લેતીનું મન દુઃખ રાખીને ત્રણ શખ્સો દ્વારા ધારદાર હથીયાર વડે હુમલો કરી હત્યા કરાઈ હતી, જે પ્રકરણમાં એલસીબીની ટીમ અને સિટી એ.ડિવિઝન પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરી બે હત્યારા આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવાયા છે.

 રીક્ષાના પૈસાની લેતી-દેતીનો મામલો કારણભૂત હોવાનું સામે આવ્યા બાદ પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધ્યા પછી હુસેન દાઉદભાઈ જુણેજા સંધી (ઉ.વ.30), તેમજ હુસેનભાઇનો સાળો, આબીદ મુસાભાઈ વાઘેરની એલસીબીની ટીમ તેમ તેમની પોલીસ ટીમ દ્વારા ગઈકાલે વોચ ગોઠવી ઝડપી લેવાયા છે. હત્યાના બનાવ બાદ પોલીસનો કાફલો દોડતો થયો હતો અને કોમ્બિંગ હાથ ધરી લઈ બંને હત્યારા આરોપીઓને દબોચી લીધા હતા.

 સીટી એ ડિવિઝન પોલીસે બંનેનો કબજો સંભાળ્યો છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિક્ષાના પૈસાની લેતી લેતીના મામલે આ હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

 મૃતક યુવાને આરોપી વિરુદ્ધ ચેક રિટર્નની અદાલતમાં ફરિયાદ નોંધાવી હોવાથી તે ફરિયાદમાં સમાધાન કરવા માટે દબાણ લાવવા માટે બોલાવ્યા બાદ તેની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m…

માની છાતીથી વીંટળાયેલા જોડિયા બાળકો સહિત 3 લાશ નીકળતાં આખા ગામની આંખો ભીંજાઈ | conjoined twins and m...

કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા | young w…

કાલાવડ-રાજકોટ હાઇવે રોડ પર રિક્ષા અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક તરુણીના બંને પગ ભાંગી ગયા | young w...

127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી …

127 ખાતા બંધ કરી ગ્રાહકોના 16 કરોડ રૂપિયા ચાઉં કરી ગયો બૅન્ક કર્મચારી, વૃદ્ધોની સેવિંગ્સ પણ ના છોડી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમા સાવલી રોડ પર ચાલતા સ્પા સેન્ટરના માલિક સામે ગુનો દાખલ | A case has been registered against the o…

9 months ago
એનઆઇડી પાસે ઇ સીગારેટના જથ્થા યુવક ૩૦ ઇ-સીગારેટ સાથે ઝડપાયો | SOG Crime branch seized E cigarate wap…

1 year ago
માતરના સિંજીવાડામાં શિક્ષકે ધોરણ ૫ની માસૂમ છાત્રાઓની છેડતી કરીને બચકાં ભર્યાનો આક્ષેપ | In Sinjivada…

5 months ago
ઇસ્કોન બ્રિજ અકસ્માત: તથ્ય અને પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અઢી વર્ષે ચાર્જફ્રેમ, સુપ્રીમ કોર્ટના આદેશ બા…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News