gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં નવરાત્રીને લઈને AMCની ગાઈડલાઈન, ફૂડ સ્ટોલધારકોને આ નિયમો પાળવા ફરજિયાત | AMC issues guide…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં નવરાત્રીને લઈને AMCની ગાઈડલાઈન, ફૂડ સ્ટોલધારકોને આ નિયમો પાળવા ફરજિયાત | AMC issues guide…
3
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Guidelines On Navratri 2025 : નવરાત્રિનો પાવન પર્વ આગામી 22 સપ્ટેમ્બર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન અમદાવાદ સહિતના મોટા શહેરોમાં વિવિધ પાર્ટી પ્લોટ, સોસાયટીઓમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે નવરાત્રિમાં પાર્ટી પ્લોટમાં ફૂડના સ્ટોલ માટે AMCએ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં સ્ટોલ રાખનારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ હેઠળ ફરજિયાત લાયસન્સ મેળવવાનું રહેશે. આ સાથે ફૂડ સ્ટોલ ધારકોએ કેટલાક નીતિ નિયમોનું પાલન કરવાનું રહેશે.

નવરાત્રિમાં વિવિધ પાર્ટી પ્લોટમાં ફૂડ સ્ટોલ ધારકોએ foscos.fssai.gov.in ની વેબસાઈટ પર જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજિસ્ટ્રેશન કરીને સ્ટોલ માટે લાયસન્સ મેળવવાનું રહેશે. જેમાં ફૂડ સ્ટોલમાં કર્મીઓએ કેપ, હેન્ડગ્લોવ્સ, એપ્રન ફરજિયાત રાખવાનું રહેશે. આમ ફૂડે સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ, સ્ટોલ માટે લાયસન્સ લીધા વગર ચીજવસ્તુનું વેચાણ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: ખેલૈયાઓ માટે મોટા સમાચાર: નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી, અમદાવાદ પોલીસ કમિશનરે આપી માહિતી

અમદાવાદ પોલીસ કમિશનરે નવરાત્રિમાં 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરીને લઈને માહિતી આપી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, ‘આગામી સમયમાં નવરાત્રિના તહેવાર દરમિયાન બંદોબસ્તના આયોજન અને SHE Teamની કામગીરી અંગે સૂચના આપવામાં આવી છે. નવરાત્રિ સમયે SHE Team પેટ્રોલિંગ કરશે.’

આ પણ વાંચો: ગરબા રાસ તો બારે માસ: નવરાત્રિની પૂર્વ સંધ્યાએ ભાતીગળ રાસ-ગરબાનો સંપૂર્ણ ઓથેન્ટિક શૉ

આ પણ વાંચો: નવરાત્રિ આવી છતાં SG હાઈવે પર અંધારપટ: અનેક સ્થળે લાઈટો બંધ હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…
GUJARAT

સંગઠન અને ચૂંટાયેલી પાંખ વચ્ચેની ખેંચતાણ વચ્ચે આજે વડોદરા જિલ્લા પંચાયતની આઠ સમિતિઓ રચાશે | eight co…

June 24, 2026
સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …
GUJARAT

સુરત અને લખનઉના ટ્યુશન ક્લાસની દુર્ઘટના બાદ વડોદરામાં 7 ટીમો દ્વારા ચેકિંગ શરૃ,18 ક્લાસને તપાસ્યા | …

June 24, 2026
સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…
GUJARAT

સીએ ઈન્ટરનું પરિણામ જાહેર, વડોદરામાંથી 1231 પૈકી 149 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા | 149 students pass in…

June 24, 2026
Next Post
New GST: અમૂલે 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા; જાણો દૂધ, પનીર, ઘી, આઈસક્રીમની નવી કિંમત | Amul C…

New GST: અમૂલે 700થી વધુ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા; જાણો દૂધ, પનીર, ઘી, આઈસક્રીમની નવી કિંમત | Amul C...

PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂ…

PMના કાફલાને બિસ્માર રોડ નડ્યા: લોથલથી અમદાવાદ સુધી અનેક જગ્યાએ ધીમા પડ્યા, ગુજરાતના રસ્તાઓની પોલ ખૂ...

નિષ્ઠુર માતા નવજાત બાળકને સોલા સિવિલમાં મૂકીને ફરાર, સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરી જાણ | newborn fou…

નિષ્ઠુર માતા નવજાત બાળકને સોલા સિવિલમાં મૂકીને ફરાર, સિક્યુરિટી ગાર્ડે પોલીસને કરી જાણ | newborn fou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થીના શર્ટ પર બ્લેડ મારી બટન તોડયા | Ekkewe button won an chon…

5 months ago

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં | Top 10 Safest Countries for Female Solo Travelers Latest Rankings

3 months ago
ડાયરેક્ટરની ભૂલને કારણે 42 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા! | 42 students could not take the exam du…

ડાયરેક્ટરની ભૂલને કારણે 42 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા! | 42 students could not take the exam du…

5 months ago
કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ | 41% dro…

કેનેડા, અમેરિકા, બ્રિટન જતાં વિદ્યાર્થીઓમાં 41% નો ઘટાડો, 600 જેટલી IELTS ઈન્સ્ટિટ્યૂટ બંધ | 41% dro…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News