gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી | kanbha police played suspecious role i…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી | kanbha police played suspecious role i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

અમદાવાદ જિલ્લાના કુબડથલમાં રહેતા એક વ્યક્તિએ એક મહિલા સાથે લગ્ન કરવાની ખાતરી આપીને શારિરીક સંબધ બાંધ્યા હતા. જે બાદ મહિલા પોલીસ કેસ ન કરે તે માટે યુવકના પરિવારજનોએ તેના ઘર મંદિરમા લગ્ન કરાવ્યા બાદ થોડા મહિના રાખીને બાદમાં તેને તરછોડીને તેના સળગાવી દેવાનો પ્રયાસ કરાયો હતો.  આ ગંભીર ઘટના અંગે કણભા પોલીસથી માંડીને ઉચ્ચ પોલીસ અધિકારીઓને અનેક રજૂઆત બાદ પણ પોલીસે કોઇ  કાર્યવાહી કરવામાં ન આવતા સમગ્ર મામલે હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે.

મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી 2 - image

આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે શહેરના હાથીજણ વિસ્તારમાં રહેતી એક યુવતીને વર્ષ ૨૦૦૦થી જીતેન્દ્ર પરમાર (રહે. કુબડથલ) સાથે પ્રેમ સંબધ હતો. પરંતુ, જીતેન્દ્ર અલગ જ્ઞાાતિનું કારણ આપીને લગ્ન કરવાનું ટાળતો હતો. બાદમાં તેના માતા-પિતા વિરોધ કરતા હોવાનું કહીને તેમના અવસાન બાદ લગ્ન કરશે તેમ કહ્યું હતું.  જીતેન્દ્ર લગ્ન કરવાનું ટાળતો હોવાથી મહિલાએ આ અંગે કુબડથલ જઇને જીતેન્દ્રના માતા-પિતાના સમગ્ર મામલે જાણ કરી હતી. જેથી ગત સપ્ટેમ્બર ૨૦૨૪માં  જીતેન્દ્રની માતાએ વાતને થોડા સમય સુધી ટાળવા માટે ઘરના મંદિરમાં જ મહિલા અને જીતેન્દ્રના લગ્ન કરાવીને સિંદુર પુરાવીને મંગળસુત્ર પહેરાવ્યું હતું. બાદમાં તેમને નજીકમાં આવેલા એક ઘરમાં રહેવાની વ્યવસ્થા કરી હતી. પરંતુ, થોડા મહિના બાદ જીતેન્દ્રએ મહિલાને હાથીજણ સ્થિત મકાન પર થોડા દિવસ રહેવા મોકલ્યા બાદ લેવા માટે આવ્યો નહોતો. જેથી મહિલા એપ્રિલ ૨૦૨૫માં ફરીથી કુુબડથલમાં સાસરીમાં ન્યાય માટે પહોંચી ત્યારે જીતેન્દ્ર અને તેના પરિવારજનોએ તેને અપનાવવાની ના પાડી હતી. પરંતુ, મહિલાએ ન્યાય મળી રહે તે માટે અગાઉ રહેતી હતી તે મકાનના ફળીયામાં રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ, જીતેન્દ્ર અને તેના પરિવારજનો મહિલાને મારઝુડ કરીને કાઢી મુકવા પ્રયાસ કર્યો હતા.  જ્યારે ગત સાત જુલાઇએ જીતેન્દ્ર અને તેના પરિવારના સભ્યોએ ઘરમાં આગ લગાવીને મહિલાને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેના બંને પગમાં આગના કારણે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આમ, હત્યાના પ્રયાસના ગંભીર ગુના અંગે કણભા પોલીસ હોવા છતાંય, કોઇ કાર્યવાહી ન કરીને મામલો દબાવવા માટે પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ આ બાબતે કોઇ કાર્યવાહી ન કરતા છેવટે આ મામલે મહિલાએ હવે કોર્ટનું શરણું લીધું છે. જેમાં જીતેન્દ્ર પરમાર , તેના ભાઇ વિજય, શૈલેષ , પિતા નરસિંહભાઇ અને માતા   મીઠીબેન પરમાર ઉપરાંત, જવાબદાર પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે રજુૂઆત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads…

શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads...

નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ | Owner and Rajwadi tea stall sealed for littering…

નડિયાદમાં ગંદકી બદલ માલિક અને રજવાડી ટી સ્ટોલ સીલ | Owner and Rajwadi tea stall sealed for littering...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં પત્નીએ ભજીયા નહીં બનાવી આપતાં માઠું લાગવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | husba…

ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં પત્નીએ ભજીયા નહીં બનાવી આપતાં માઠું લાગવાથી ઝેરી દવા પી લઇ આપઘાત | husba…

9 months ago
પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …

પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …

12 months ago
દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…

દબાણો દુર કરવાની ઝૂંબેશ વચ્ચે સેટેલાઈટ રોડ ઉપર કુલ્ફીવાળાને વેજલપુરના ધારાસભ્યે પ્રમોટ કર્યા | Amids…

8 months ago
PHOTOS: જન્માષ્ટમીએ સાળંગપુરમાં કષ્ટભંજન દાદાનો ગોકુળની થીમ આધારિત શણગાર, કરો દર્શન | Janmashtami 20…

PHOTOS: જન્માષ્ટમીએ સાળંગપુરમાં કષ્ટભંજન દાદાનો ગોકુળની થીમ આધારિત શણગાર, કરો દર્શન | Janmashtami 20…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News