gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમદાવાદમાં રામદેવપીર મંદિરમાં યુવકે તોડફોડ કરી, સ્થાનિકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો | Yout…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
VIDEO: અમદાવાદમાં રામદેવપીર મંદિરમાં યુવકે તોડફોડ કરી, સ્થાનિકોએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો | Yout…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : રખિયાલમાં સોનેરિયા બ્લોક નજીક રામદેવપીરના મંદિરમાં ધાર્મિક સૂત્રોચ્ચાર કરતાં એક યુવકે મૂર્તિઓની તોડફોડ કર્યા બાદ આજે બુધવારે (10 સપ્ટેમ્બર) સવારે બાપુનગરમાં તણાવ ફેલાયો હતો. આરોપીએ રામદેવીપીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મંદિરના પૂજારી અને સ્થાનિક સહિતના લોકો એકઠા થઈ ગયા હતા, અને યુવકને ઝડપીને બાપુનગર પોલીસને હવાલે કર્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે સ્થાનિકો અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોએ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. 

અમદાવાદમાં રામદેવપીર મંદિરના તોડફોડ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના આજે (10 સપ્ટેમ્બર) વહેલી સવારે બની હતી. જ્યારે આરોપી મંદિર પરિસરમાં ઘૂસી ગયો હતો અને મૂર્તિને નુકસાન પહોંચાડ્યું હતું. જેમાં ઘટનાસ્થળે એકઠા થયેલા સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. આરોપીનું નામ રઝાક આલમ  હોવાનું સામે આવ્યું છે. આરોપીના આ કૃત્ય કરવા પાછળનો હેતુ જાણવા માટે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ક્ષતિગ્રસ્ત મૂર્તિ સુરક્ષિત કરવામાં આવી છે, અને તેને બદલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અધિકારીએ જણાવ્યું હતું કે, બીજી તરફ, ઘટનાને લઈને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે વિસ્તારમાં વધારાના કર્મચારીઓ તૈનાત કરી દીધા છે. જોકે, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, અને આરોપી કસ્ટડીમાં છે. આ મામલે જરૂરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 

આ પણ વાંચો: હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ ઇશ્યૂ, 2018માં ઉપવાસ આંદોલનને લઇને નોંધાયો હતો ગુનો

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવક માનસિક સમસ્યાથી પીડાઈ રહ્યો હોવાનું જણાય છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. જ્યારે ઘટના અંગે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને સમુદાયના સભ્યોએ તોડફોડ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા

વડોદરામાં મહિલાને ગન જેવું હથિયાર બતાવી ધમકી આપનાર શખ્સ સહિત બે ઝડપાયા, નકલી પિસ્તોલ પણ કબજે કરાઇ | …

વડોદરામાં મહિલાને ગન જેવું હથિયાર બતાવી ધમકી આપનાર શખ્સ સહિત બે ઝડપાયા, નકલી પિસ્તોલ પણ કબજે કરાઇ | ...

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | pm modi italy…

PM મોદીએ ઇટલીના વડાપ્રધાન મેલોની સાથે કરી ટેલિફોનિક વાતચીત, જાણો કયા મુદ્દે થઈ ચર્ચા | pm modi italy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…

દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ, ડેટામાંથી કોના હટાવાયા નામ? UIDAIએ આપી માહિતી | UIDAI deactiv…

9 months ago
NDA ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પહેલા કરતા વધુ કામ કરીશું’ | CM…

NDA ધારાસભ્ય દળની બેઠક બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- ‘પહેલા કરતા વધુ કામ કરીશું’ | CM…

9 months ago
નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

નવરાત્રી આયોજન માટે ૮૪ પૈકી ૨૯ આયોજકોને પોલીસ દ્વારા મંજૂરી | ahmedabad police deployed more than 11…

11 months ago
ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત | Heavy rains in many northern…

ઉત્તરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટયું : પાંચના મોત | Heavy rains in many northern…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News