gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતની બે ઘટનામાં એક બાળક સહિત 4ના મોત, 12 ઈજાગ્રસ્ત | Accident on Sayla Li…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતની બે ઘટનામાં એક બાળક સહિત 4ના મોત, 12 ઈજાગ્રસ્ત | Accident on Sayla Li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident On Sayla-Limbdi Highway : સાયલા-લીંબડી હાઈવે પર આજે (21 સપ્ટેમ્બર) છેલ્લા 18 કલાકમાં બે અલગ-અલગ અકસ્માતની ઘટનામાં એક બાળક સહિત 4ના મોત નીપજ્યા છે. જ્યારે કુલ 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. એક ઘટનામાં, ચોટીલા પદયાત્રાએ જતાં ચીમનભાઈ ભીખાભાઈ પરમાર અને ભરતભાઈ રતનભાઇ રાઠોડને સાયલા પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બંનેને ગંભીર ઈજા પહોંચી હતી. બંને પદયાત્રીને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પછી ઈજાગ્રસ્તોને સુરેન્દ્રનગર રિફર કર્યા હતા, પરંતુ ગંભીર ઈજાના કારણે બંનેના મોત નીપજ્યા હતા.

અકસ્માતમાં 4ના મોત, 12ને ઈજા

બીજી અકસ્માતની ઘટનામાં, સાયલા-લીંબડી હાઇવે પર આવેલા ફૂલગ્રામ પાસે બની હતી. જેમાં મુળી તાલુકામાં મજૂરીકામ માટે જતાં દાહોદના શ્રમિક લોકોના વાહનને અકસ્માત નડ્યો હતો. જેમાં બાળકો-મહિલા સહિતના લોકો લઈને જતાં વાહનને બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા તમામ નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના મૃતદેહને પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જ્યારે બ્રીજ દેવાભાઈ પલાસ નામના 3 વર્ષીય બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

સાયલા-લીંબડી હાઈવે પર અકસ્માતની બે ઘટનામાં એક બાળક સહિત 4ના મોત, 12 ઈજાગ્રસ્ત 2 - image

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં દર્દીઓને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે લવાતા હોસ્પિટલ સ્ટાફ તેમજ સ્થાનિકો વચ્ચે બોલાચાલીનો પણ બનાવ બનવા પામ્યો હતો. અકસ્માત સમયે હોસ્પિટલમાં પુરતો સ્ટાફ ન હતો. તમામ લોકો દાહોદના ધાનપુર, પાવા, રયાવાડ ગામના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે પોલીસ સ્થળ પર દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અકસ્માત બાબતે વધુ તપાસ જોરાવર નગર પોલીસ કરી રહી છે. 

ઈજાગ્રસ્તના નામ

– બબીબેન બાદલભાઈ સંઘોડ (ઉં.વ.38) 

– રવિભાઈ પ્રદીપભાઈ પલાસ (ઉં.વ.5)

– પ્રકાશભાઈ ફકરૂ ભાઈ (ઉં.વ.20) 

– પંકજભાઈ નરસિંહભાઈ પરમાર (ઉં.વ.25)

– મંજુબેન પ્રદીપભાઈ (ઉં.વ.20) 

– વર્ષાબેન અશ્વિનભાઈ પરમાર (ઉં.વ.20) 

– સુમિત્રાબેન દેવુભાઈ (ઉં.વ.34) 

– દેવાભાઈ વરિયાભાઈ (ઉં.વ.35) 

– દશા બેન ઈલેશભાઈ (ઉં.વ.22) 

– પિયુષ મુકેશભાઈ પરમાર (ઉં.વ.28) 

– રેણુકા ફકરુભાઈ (ઉં.વ.12) 

– વિક્રમભાઈ ફકરૂ ભાઈ (ઉં.વ.12)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વચનોમાં નંબર-1 અને સુરક્ષામાં ‘0’… વિકાસની દોટમાં વડીલો અસુરક્ષિત, ગુજરાત મોડેલની પોલ ખુલી | Gujar…
GUJARAT

વચનોમાં નંબર-1 અને સુરક્ષામાં ‘0’… વિકાસની દોટમાં વડીલો અસુરક્ષિત, ગુજરાત મોડેલની પોલ ખુલી | Gujar…

May 23, 2026
ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ… | BJP MP Purshottam Rupa…
GUJARAT

ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ… | BJP MP Purshottam Rupa…

May 23, 2026
અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight f…
GUJARAT

અમદાવાદથી રાંચી જતી ફ્લાઈટમાં યુવકની તબીયત લથડતાં મોત, જબલપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ | Indigo Flight f…

May 23, 2026
Next Post
બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય | Bita Garba permission rev…

બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય | Bita Garba permission rev...

‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M…

‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M...

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા, 3 ડબા નદીમાં ખાબક્યાં

બિહારમાં મોટી ટ્રેન દુર્ઘટના, માલગાડીના 12 ડબા પાટા પરથી ખડી પડ્યા, 3 ડબા નદીમાં ખાબક્યાં

5 months ago
ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્ય…

ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયું, 79મા સ્વતંત્રતા દિવસે મુખ્યમંત્રીએ પોરબંદરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્ય…

9 months ago
આણંદના વલાસણ ગામના યુવકનું લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ | A young man from Valasan village in A…

આણંદના વલાસણ ગામના યુવકનું લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ | A young man from Valasan village in A…

9 months ago
સરદાર પટેલ યુનિવસટીમાં એબીવીપીનો હંગામો : કુલપતિની ચેમ્બરને તાળાબંધી કરી | ABVP riots at Sardar Pate…

સરદાર પટેલ યુનિવસટીમાં એબીવીપીનો હંગામો : કુલપતિની ચેમ્બરને તાળાબંધી કરી | ABVP riots at Sardar Pate…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News