gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વકીલે ધી કાંટા કોર્ટમાંથી નજર ચુકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી | Advocate stolen important…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
વકીલે ધી કાંટા કોર્ટમાંથી નજર ચુકવીને મુદ્દામાલના ડોક્યુમેન્ટની ચોરી કરી | Advocate stolen important…
2
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,રવિવાર

ધી કાંટા કોર્ટમાં એક વકીલે નજર ચુકવીને કોર્ટના મહત્વના  દસ્તાવેજની ચોરી કર્યાની ફરિયાદ કાંરજ પોલીસ મથકે નોંધવામાં આવી છે. ઓઢવમાં નોંધાયેલા છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજના ગુનામાં વકીલ દ્વારા મુદ્દામાલ છોડાવવાની અરજી કરવામાં આવી હતી. જે અનુસંધાનમાં તેણે ડોક્યુમેન્ટની ચોરી કરી હતી.

ધી કાંટા કંપાઉન્ડમાં આવેલી એડીશનલ  જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં બેન્ચ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ કુંપાવતે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે ઓઢવ આદિનાથનગર પાસે મંગલમ પાર્કમાં રહેતા અનામિકા શર્માએ  ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જપ્ત કરાયેલો મુદ્દામાલ  પરત મેળવવા માટે  સંજય દેસાઇ (રહે.ઉમિયાનગર, વસ્ત્રાલ) મારફતે કોર્ટમાં અરજી કરી હતી. જે અંગે પોલીસ પાસે  અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. જેના દસ્તાવેજ કોર્ટમાં રેકર્ડ પર હતા.  

ગત ૧૭મી જુલાઇએ વકીલ સંજય દેસાઇ કોર્ટમાં આવ્યા હતા અને તેણે જણાવ્યું હતું કે અરજદાર પાસે મુદ્દામાલનું બીલ ન હોવાથી અરજી પરત ખેંચીને નવી અરજી કરવાની છે. જેથી તે અરજી પ્રકરણ કરી હતી. આ સમયે સંજય દેસાઇ નજર ચુકવીને મુદ્દામાલની અરજીના પ્રકરણ અને દસ્તાવેજ લઇ ચાલ્યા ગયા હતા. આ અંગે તેમની પુછપરછ કરતા  તેમણે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જો કે આકરી પુછપરછ કરતા તેમણે ડોક્યુમેન્ટ ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું. પરંતુ, અસલી દસ્તાવેજ પરત કર્યા નહોતા. જે અંગે કારંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles…

ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા | ahmedabad police duped liqour bottles...

બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st…

બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st...

શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest…

શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

ડાકોરમાં ખાનગી પાર્કિંગ માલિકો દ્વારા શ્રદ્ધાળુઓ પાસેથી ઉઘાડી લૂંટ | Open robbery from devotees by p…

10 months ago
સોના-ચાંદી આંચકા પચાવી  ઉંચકાયા

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા

7 months ago
ગઢડા તા.પં. અને જિ.પં.ની ચૂંટણીમાં 135607 મતદારો મતદાન કરશે | 135607 voters will vote in the Gadhada…

ગઢડા તા.પં. અને જિ.પં.ની ચૂંટણીમાં 135607 મતદારો મતદાન કરશે | 135607 voters will vote in the Gadhada…

5 months ago
અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક સાતમા માળેથી નીચે પટકાયા, કરંટ લાગતા બની દુર્ઘટના | 3 workers fe…

અમદાવાદમાં હોર્ડિંગ લગાવતા 3 શ્રમિક સાતમા માળેથી નીચે પટકાયા, કરંટ લાગતા બની દુર્ઘટના | 3 workers fe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News