gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો | aslali police seized 126 KG ganja st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

અસલાલી પોલીસે બારેજાની સ્થાનિક સોસાયટીમાં દરોડો પાડીને પાર્કિગમાંથી એક  ટ્રકમાંથી  રૂપિયા ૧૨.૫૦ લાખની કિંમતનો ૧૨૬ કિલો જેટલો ગાંજો જપ્ત કર્યો હતો. આ ગાંજાનો જથ્થો બારેજા અને રાજકોટમાં રહેતા વ્યક્તિઓએ ઓરિસ્સાથી મંગાવ્યો હતો. જેને લાવવાના બદલામાં ટ્રક ડ્રાઇવરને ચાર ગણુ ભાડુ આપવામાં આવ્યું હતું. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

બારેજામાં ઓરિસ્સાથી લવાયેલો ૧૨૬ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરાયો 2 - imageઅસલાલી પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે બારેજામાં આવેલી હરીકૃપા સોસાયટીમાં રહેતા પ્રતાપ બગોરા તેની આઇશર ટ્રકમાં ગાંજાનો મોટા જથ્થો લાવ્યો છે અને તેને લેવા માટે કેટલાંક લોકો આવવાના છે. જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર  એન એચ સવસેટાએ સ્ટાફ સાથે દરોડો પાડયો હતો. જેમાં ટ્રકમાં તપાસ કરતા ૧૨૬ કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. જેની કિમંત આશરે ૧૨.૫૦ લાખ હતી. આ અંગે  પ્રતાપ બગોરાની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બારેજામાં રહેતા મહેશ રાવળ અને રાજકોટમાં રહેતા જતીન દેવમુરારી નામના ડ્રગ્સ ડીલરોએ ગાંજાનો જથ્થો ઓરિસ્સા સંબલપુરથી એક વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો. જેના બદલામાં ચાર ગણુ ભાડુ આપવામાં આવ્યું હતું. બારેજામાંથી નાના વાહનોમાં ગાંજાનો જથ્થો બારોબાર સગેવગે કરવાનો હતો. પરંતુ, તે પહેલા પોલીસે દરોડો પાડતા ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ મહાપાલિકાના કમિશનરની સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે બદલી | Nadiad Municipal Commissioner transf…
GUJARAT

March 26, 2026
જવાબ દેવામાં સત્તાધિશો-અધિકારીઓના મોઢા સિવાયા | In response the authorities and officials were silen…

યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ : ગાંધીનગર જિલ્લા પંચાયતમાં 6.68 લાખ મતદારો | Initial publication of the l…

Next Post
શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest…

શેરથામાં મંદિરની રૃા.૫૦૦ કરોડની જમીન કૌભાંડમાં ન્યાય માટે ગ્રામજનોની આક્રોશ રેલી | Villagers protest...

ધોળેશ્વર સાબરમતી નદીમાં નાહવા પડેલા મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત | One of the friends who had to b…

ધોળેશ્વર સાબરમતી નદીમાં નાહવા પડેલા મિત્રો પૈકી એકનું ડૂબી જતા મોત | One of the friends who had to b...

તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૃા.૩૦ લાખ પડાવ્યા | Teacher threatened a…

તમારું પાકિસ્તાન સાથે કનેક્શન છે તેમ કહી શિક્ષિકાને ધમકાવી રૃા.૩૦ લાખ પડાવ્યા | Teacher threatened a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિત્રના એકાઉન્ટમાં રહેલા રૂપિયા બે લાખની લાલચમાં મિત્રોએ જ હત્યા કરી | changodar police cracked unde…

8 months ago
સંસદમાં ઘમસાણ અને ટેરિફની ચર્ચા વચ્ચે અચાનક રાષ્ટ્રપતિને મળવા કેમ પહોંચ્યા PM મોદી? | PM Modi Meets …

મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજનાની 2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી, મંત્રીએ ફોડ પાડ્યો | Min…

10 months ago
‘ઓપરેશન સિંદૂર’ બાદ ગુજરાત સહિતના સરહદી રાજ્યોના CM સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની બેઠક, આવતીકાલે સર્વપક…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News