gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિનના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિનના આયોજન માટે 84 પૈકી 29 આયોજકોને જ પોલીસ દ્વારા મંજૂરી, 11000 કર્મી રહેશે ખડેપગે | Ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025: નવરાત્રિના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય સ્ટાફ મળીને 11 હજાર ઉપરાંત, પોલીસ સ્ટાફ તહેનાત રહેશે. જેમાં સી ટીમ દ્વારા સિવિલ ડ્રેસમાં તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત નવરાત્રિના આયોજકો માટે વિશેષ ગાઈડલાઇન જાહેર કરાઈ છે. જેમાં મોટા આયોજકોએ પ્લોટમાં વોચ ટાવર મુકવા તેમજ ખાનગી સિક્યુરિટી પુરતા પ્રમાણમાં ગોઠવવા માટચ સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફાર્મ હાઉસ અને હોટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે.

મોટા આયોજકોએ પ્લોટમાં ચાર વોચ ટાવર રાખવા ફરજિયાત

નવરાત્રિ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આયોજન કરાયું છે. જે અંગે માહિતી આપતા પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી રીમા મુનશીના જણાવ્યાનુસાર, નવરાત્રિ દરમિયાન 11 હજારથી વધુ પોલીસ સ્ટાફ હાજર રહેશે. જેમાં 15 ડીસીપી, 30 એસીપી, 160 પોલીસ ઈન્સ્પેક્ટર, 5 હજાર પોલીસ કર્મચારી અને 4 હજાર હોમ ગાર્ડસ, એસઆરપીની ત્રણ કંપની, 49 સી ટીમ અને 153  જેટલી પીસીઆર વાનનો સ્ટાફનો સમાવેશ થાય છે. સી ટીમના નવરાત્રીમાં સિવિલ ડ્રેસમાં અલગ અલગ સ્થળો પર વોચ રાખીને એન્ટી રોમિયો સ્ક્વોડ તરીકે પણ કામગીરી કરાશે. તેમજ ટ્રાફિક પોલીસને કાળા કાચ વાળા વાહનો જપ્ત કરવા સુધીની તેમજ રેસ લગાવતા વાહનોના ચાલકો સામે ગુનો નોંધવા માટે તાકીદ કરાઈ છે.

આ પણ વાંચો: નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ

પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાં ડાર્ક સ્પોટ પણ અલગ તારવ્યા છે. જ્યાં સતત પેટ્રોલિંગ કરવામાં આવશે તેમજ હોટલ અને ફાર્મ હાઉસમા પણ સરપ્રાઇઝ ચેકિંગ થશે. શહેરમાં ગરબાના આયોજન માટે કુલ 84 જેટલી અરજીઓ આવી છે. જેમાં જરૂરી પ્રમાણપત્રો અને દસ્તાવેજોના આધારે રવિવારે સાંજ સુધી 29 આયોજકોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે અન્ય આયોજકોના દસ્તાવેજોની ચકાસણી બાદ પરવાનગી આપવામાં આવશે. 

નવરાત્રીના આયોજકો માટે પોલીસે ખાસ ગાઈડલાઇન જાહેર કરી છે. જેમાં મોટા આયોજકોએ ગ્રાઉન્ડમાં ચારેય ખૂણે વોચ ટાવર તૈયાર કરીને ત્યાંથી દરરોજનું શુંટીગ કરવાનું રહેશે. તેમજ પુરતા પ્રમાણમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવાના રહેશે. તેમજ ગ્રાઉન્ડમાં કોઇ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં કે દાદાગીરી કરે તો તેને ઝડપીને સ્થાનિક પોલીસને સોંપી દેવા માટે સુચના અપાઈ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ ફાર્મ હાઉસ અને અન્ય આયોજન અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થા અંગે આયોજન કરાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …
GUJARAT

કચ્છમાં ચિત્તાના પુનઃવસવાટ માટે NTCAની લીલી ઝંડી, બન્નીના ઘાસિયા મેદાનમાં બનશે અભયારણ્ય, કેન્યાથી 4 …

May 9, 2026
છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…
GUJARAT

છોટા ઉદેપુર: AAP જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા સામે FIR, પોલીસ પર ગંભીર આક્ષેપો કરવા બદલ બોડેલીમાં ગુનો…

May 9, 2026
VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …
GUJARAT

VIDEO| સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ, આસપાસની ફેક્ટરીઓમાં મચી અફરાતફરી | …

May 9, 2026
Next Post
નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય ...

ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian …

ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian ...

એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob…

એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

2 months ago
ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી | india mu…

ટીમ ઈન્ડિયાની જેમ આપણે કામ કરીશું તો કોઈ લક્ષ્ય મુશ્કેલ નથી : નીતિ આયોગની બેઠકમાં PM મોદી | india mu…

12 months ago
FPIની સરકારી સિક્યુરિટીઝમાં રૂ.4994 કરોડની વેચવાલી | FPIs sell Rs 4994 crore in government securitie…

FPIની સરકારી સિક્યુરિટીઝમાં રૂ.4994 કરોડની વેચવાલી | FPIs sell Rs 4994 crore in government securitie…

10 months ago
યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…

યુગો પહેલા અવતરેલા હનુમાનજી આજે પણ પૃથ્વી પર એ જ સ્વરૂપે છે | Hanumanji who appeared ages ago is sti…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News