gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી’, ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર | Shashi Tha…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in INDIA
0 0
0
‘H-1B વિઝાને લઈને નિરાશ થવાની જરૂર નથી’, ટ્રમ્પ અને PM મોદીના સંબંધો પર બોલ્યા શશિ થરૂર | Shashi Tha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor On H-1B Visa : યુએસ રાષ્ટ્રપતિ દ્વારા H-1B વિઝા પર લાદવામાં આવેલા ભારે ફીને લઈને કોંગ્રેસના સાંસદ શશી થરૂરનું મોટું નિવેદન સામે આવ્યું છે. થરૂરે કહ્યું કે, ‘ટ્રમ્પનું આ પગલું અમેરિકા તરફથી ભારત માટે ત્રીજા ફટકા તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે આ વિઝા ઉચ્ચ કુશળ ભારતીયોને યુએસમાં કામ કરવાની મંજૂરી આપે છે. જોકે, લાંબા ગાળે ભારત માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે.’

‘આપણે હંમેશા પોતાને પીડિત તરીકે ન જોવું જોઈએ’

શશિ થરૂરે કહ્યું કે, ‘આપણે H-1B મુદ્દાને લઈને નિરાશાવાદી બનવાની જરૂર નથી. આ ફક્ત ધાર્યા વગરનો માત્ર એક ઝટકો છે. તેનાથી કેટલાક વ્યક્તિઓ અને કંપનીઓને કામચલાઉ નુકસાન થશે. પરંતુ મીડિમય-ટર્મના પ્રતિક્રિયાઓ શક્ય છે, જે લાંબા ગાળે આપણી સ્થિતિ મજબૂત બનાવી શકે છે. આપણે હંમેશા પોતાને પીડિત તરીકે ન જોવું જોઈએ.’

શશી થરૂરનો દ્રષ્ટિકોણ કોંગ્રેસથી અલગ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સરકારમાં પૂર્વ મંત્રી શશી થરૂરે એક એવો દ્રષ્ટિકોણ વ્યક્ત કર્યો હતો, જે તેમની પાર્ટી કરતા નોંધપાત્ર રીતે અલગ અને સંતુલિત હતો. જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ H-1B વિઝા, યુએસ-ભારત વેપાર ટેરિફ અને અન્ય વિવાદો જેવા મુદ્દાઓ પર નરેન્દ્ર મોદીને નબળા વડાપ્રધાન ગણાવ્યા હતા. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી પર વિદેશ નીતિને ફક્ત ગળે લગાવવાની યુક્તિ સુધી ઘટાડવાનો આરોપ લગાવ્યો છે.

શશિ થરૂરે ટ્રમ્પના વર્તન વિશે વાત કરી

જોકે, ધ વાયર સાથેના ઈન્ટરવ્યૂમાં શશિ થરૂરે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અસ્થિર અને અણધાર્યા સ્વભાવ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, ‘જો ટ્રમ્પ આ વર્ષની શરૂઆતમાં આપણા માટે નકારાત્મક રીતે અણધાર્યા બની શકે છે, તો તેઓ આગામી મહિનાઓ અને વર્ષોમાં આપણા માટે સકારાત્મક રીતે અણધાર્યા સાબિત થઈ શકે છે.’

આ પણ વાંચો: નવરાત્રિ પંડાલોના એન્ટ્રી ગેટ પર ગૌમૂત્ર રાખો…’, બિન-હિન્દુઓને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રીનું ચોંકાવનારું નિવેદન

કોંગ્રેસ સેનાએ તર્ક દેતા કહ્યું કે, ‘ H-1B વિઝાના નિર્ણયને લઈને ઘણાં વિશ્લેષકોનું માનવું છે કે, ભારે ફી વિઝા પ્રોગ્રામ પ્રભાવી રીતે ખત્મ થઈ જશે અને જેનું પરિણામ ભારતના પક્ષમાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા | madhya p…

મોટી દુર્ઘટના: મધ્યપ્રદેશના ઈન્દૌરમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 9 લોકોને હોસ્પિટલ ખસેડાયા | madhya p...

દહેગામમાં મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ૫૦૦ની લાંચ લેતા ઝડપાયા | Manager of women’s welfare center i…

દહેગામમાં મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ૫૦૦ની લાંચ લેતા ઝડપાયા | Manager of women's welfare center i...

સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…

સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની

પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની

4 months ago
નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

4 months ago
19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…

19 હજાર ઉપાડવા બેન્કે પુરાવા માગ્યા ભાઇ બહેનનું હાડપિંજર લઇ પહોંચ્યો | Bank asked for evidence to wi…

3 months ago
આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause…

આગના પગલે અફરાતફરી મચી , ઘીકાંટા પંચભાઈની પોળ પાસે રેડીમેઈડ ગાર્મેન્ટની દુકાનમાં આગ | The fire cause…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News