gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેગામમાં મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ૫૦૦ની લાંચ લેતા ઝડપાયા | Manager of women’s welfare center i…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
દહેગામમાં મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક ૫૦૦ની લાંચ લેતા ઝડપાયા | Manager of women’s welfare center i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભરણપોષણનો દાવો તૈયાર કરી આપવા માટે

ફરિયાદ બાદ ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને મહિલાને ઝડપી લેવામાં આવી ઃ ગુનો દાખલ

ગાંધીનગર :  જિલ્લાના દહેગામ ખાતે આવેલી વિવિધલક્ષી મહિલા કલ્યાણ
કેન્દ્રના સંચાલક દ્વારા ભરણપોષણનો દાવો અને ઘરેલુ હિંસા કાયદા અંતર્ગતનો દાવો
દાખલ કરવા માટે ૫૦૦ રૃપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેના પગલે ગાંધીનગર એસીબી
દ્વારા છટકું ગોઠવીને આ મહિલા સંચાલકને ઝડપી લેવામાં આવી છે.

હાલમાં વિવિધ સરકારી કચેરીઓમાં લાંચ લેવાની પ્રવૃત્તિ વધી
છે ત્યારે સરકાર અનુદાનીત સંસ્થાઓમાં પણ કામ કરવા માટે લાંચ લેવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વિવિધલક્ષી
મહિલા કલ્યાણ કેન્દ્ર કાર્યરત છે. જ્યાં મહિલાઓને મફત કાનૂની સેવા આપવાની હોય છે
પરંતુ આ કેન્દ્રનું સંચાલન કરતી મહિલા દ્વારા પણ લાંચ લેવામાં આવી હોવાની ઘટના
બહાર આવી છે. જે અંગે મળતી વિગતો પ્રમાણે એક મહિલા દ્વારા ભરણપોષણનો દાવો અને
ઘરેલુ હિંસા કાયદા અંતર્ગતનો દાવો દાખલ કરવા મહિલા કલ્યાણ કેન્દ્રના સંચાલક
કાજલબેન ભાનુકાંતભાઈ દાણીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે તેમના દ્વારા ફાઈલ
તૈયાર કરી આપવા માટે  ૫૦૦ રૃપિયાની લાંચની
માંગણી કરવામાં આવી હતી તેણી લાંચ આપવા માગતી ના હોવાથી ગાંધીનગર એસીબીનો સંપર્ક
સાધવામાં આવ્યો હતો. જેના પગલે એસીબીના નાયબ નિયામક એ.કે પરમારના સુપરવિઝન હેઠળ
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ સોલંકી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને તેમાં આ મહિલા
સંચાલક કાજલબેન દાણી ૫૦૦ રૃપિયાની લાંચ લેતા કચેરીમાં જ ઝડપાઈ ગયા હતા. જેથી તેમની
સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R…

સાત હજારમાં ટું વ્હીલરની લાલચમાં પંદર મહિલાએ રૃા. ૩૮,૦૦૦ ગુમાવ્યા | Engol me limu fefin ra poutano R...

ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત | Court stenographer dies after being hit by tr…

ટ્રકની અડફેટે મોપેડ સવાર કોર્ટના સ્ટેનોગ્રાફરનું મોત | Court stenographer dies after being hit by tr...

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…

‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…

1 year ago
ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

ડાકોરના ઠાકોરની સેવા હવે મોંઘી! ધજા અને વિવિધ મનોરથના ભાવમાં મંદિરે કર્યો મોટો વધારો, જાણો નવા દર | …

4 months ago
માંડલના રીબડીથી 33 માં વર્ષે માઈભક્તો દ્વારા પગપાળા અંબાજી સંઘના શ્રીગણેશ | devotees of Mai carried …

માંડલના રીબડીથી 33 માં વર્ષે માઈભક્તો દ્વારા પગપાળા અંબાજી સંઘના શ્રીગણેશ | devotees of Mai carried …

1 year ago
ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

ખોડીયાર નગર અને સનફાર્મા રોડ ખાતે ગેરકાયદે દબાણો દૂર કરાયા | Illegal encroachments removed at Khodiy…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News