gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
શાળાઓમાં ૩.૨૬ લાખના લક્ષ્યાંક સામે ૧.૪૧ લાખ વૃક્ષનું વાવેતર થયું | 1 41 lakh trees were planted in s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર જિલ્લામાં એક પેડ માં કે નામ અંતર્ગત

દહેગામમાં સૌથી વધુ ૫૫.૫૯ ટકા, ગાંધીનગરમાં સૌથી ઓછું ૩૪.૮૩ ટકા કામ થયું ઃ ઝુંબેશ ૨જી ઓક્ટોબર સુધી ચલાવાશે

ગાંધીનગર :  વિકાસ માટે વધેરાતી હરિયાળીને જાળવી રાખવા એક પેડ માં કે નામ
અંતર્ગત રાજ્યભરની શાળાઓમાં વૃક્ષારોપણ ઝુંબેશ શરૃ કરાઇ છે. ગાંધીનગર જિલ્લામાં
તેના અંતર્ગત ૩
,૨૫,૯૧૫ વૃક્ષો
વાવવાનો લક્ષ્યાંક લેવામાં આવ્યો હતો. તેની સામે ૧
,૪૦,૬૯૦
વૃક્ષો વવાયા છે. તેમાં દહેગામમાં સૌથી વધુ ૫૫.૫૯ ટકા
, ગાંધીનગરમાં સૌથી
ઓછું ૩૪.૮૩ ટકા કામ થયું છે. દરમિયાન આ ઝુંબેશ ૨જી ઓક્ટોબર સુધી ચલાવવામાં આવનાર
છે.

ઇકો કલબ ફોર મિશન લાઇફ અને સમગ્ર શિક્ષાના નેજા હેઠળ
ગાંધીનગર જિલ્લાની શાળાઓમાં પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેને ઉછેરવાની નેમ
સાથે એક પેડ માં કે નામ અંતર્ગત જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા શાળા સંચાલકો અને
વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ જોડીને આ ઝંબેશ ચલાવવામાં આવી રહી છે. અધિકારી
સુત્રો દ્વારા જણાવવામાં આવ્યા પ્રમાણે જિલ્લાની ૧
,૩૩૦ શાળાઓ પૈકી અત્યાર સુધીમાં ૧,૨૦૬ શાળાઓને
વૃક્ષારોપણ માટે નોટીફાઇ કરવામાં આવી છે. જેના પગલે શાળાઓના પરિસર સહિત આ્રસપાસની
જગ્યામાં ૩
,૨૫,૯૧૫ વૃક્ષો
વાવવાનો લક્ષ્યાંક લેવામાં આવ્યો હતો. તેની સામે તારીખ ૨૨મી સપ્ટેમ્બર સુધીમાં ૧
,૪૦,૬૯૦ વૃક્ષો વવાયા
છે. મતલબ કે વૃક્ષારોપણના લક્ષ્યાંક સામે ૪૩.૧૭ ટકા સિદ્ધિ મળી છે.

બે તાલુકામાં ૫૦ ટકાથી વધુ અને બેમાં ૫૦ ટકાની ઓછું
વૃક્ષારોપણ

દહેગામ તાલુકાની ૩૧૦ શાળામાં ૫૨,૫૦૯ વૃક્ષના
વાવેતરના લક્ષ્યાંક સામે ૨૯
,૧૮૯
વૃક્ષ
, કલોલ
તાલુકાની ૨૫૧ શાળામાં ૭૩
,૧૭૭
વૃક્ષના વાવેતરના લક્ષ્યાંક સામે ૩૭
,૨૨૦
વૃક્ષ
, માણાસા
તાલુકાની ૨૦૨ શાળામાં ૩૩
,૫૮૧
વૃક્ષના વાવેતરના લક્ષ્યાંક સામે ૧૬
,૨૩૨
વૃક્ષ અને ગાંધીનગર તાલુકાની ૫૩૪ શાળામાં ૧
,૬૬,૬૪૮ વૃક્ષના
વાવેતરના લક્ષ્યાંક સામે ૫૮
,૦૪૯
વૃક્ષ વાવવામાં આવ્યા છે. ટકાવારીમાં જોઇએ તો દહેગામમાં ૫૫.૫૯
, કલોલમાં ૫૦.૮૬, માણસામાં ૪૮.૩૪
અને ગાંધીનગર તાલુકામાં ૩૪.૮૩ ટકા સિદ્ધિ મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો | A woman’s thread worth 1 75 lakhs was…

કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો | A woman's thread worth 1 75 lakhs was...

વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં ઉગ્ર ટપાટપી..બજેટના 7 કરોડના કામો થયા જ નથી | Fierce bra…

વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં ઉગ્ર ટપાટપી..બજેટના 7 કરોડના કામો થયા જ નથી | Fierce bra...

બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો | Wife mother in law and sister in law storm i…

બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો | Wife mother in law and sister in law storm i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 25થી વધુ કામદારોને બચાવી લેવાયા, 1નું મોત | Bharuch news ONGC …

ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટી, 25થી વધુ કામદારોને બચાવી લેવાયા, 1નું મોત | Bharuch news ONGC …

8 months ago
જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | R…

જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીમાં રાહત 13.0 ડિગ્રી તાપમાન : ભેજનું પ્રમાણ વધી જતાં જાકળ વર્ષા થઈ | R…

6 months ago
અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, એક અઠવાડિયાનો સ્ટે અપાયો, અમિત ખૂંટ આપઘાત કેસમાં …

અનિરૂદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, એક અઠવાડિયાનો સ્ટે અપાયો, અમિત ખૂંટ આપઘાત કેસમાં …

10 months ago
શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News