gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો | A woman’s thread worth 1 75 lakhs was…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
કુડાસણમાં ઘર પાસે શાક લેવા જતી મહિલાનો ૧.૭૫ લાખનો દોરો તૂટયો | A woman’s thread worth 1 75 lakhs was…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં ફરી ચેઈન સ્નેચરો સક્રિય

બાઈક ઉપર આવેલો ચેઇન સ્નેચર પળવારમાં દોરો તોડીને ફરાર થઈ ગયો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે ત્યારે
કુડાસણમાં ઘર નજીક શાકભાજી લેવા માટે જઈ રહેલી મહિલાના ગળામાંથી ૧.૭૫ લાખ રૃપિયાનો
સોનાનો દોરો તોડીને બાઈક ઉપર આવેલો ચેઇન સ્નેચર ફરાર થઈ ગયો હતો. જે સંદર્ભે
ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ
વધી રહી છે ત્યારે હવે ચેઇન સ્નેચરો પણ સક્રિય થયા છે. આ સ્થિતિમાં કુડાસણમાં વધુ
એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપની ઘટના બહાર આવી છે. આ ઘટના અંગે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કુડાસણમાં આવેલી સમન્વય રેસીડેન્સીમાં રહેતા
રૃપલબેન જીગ્નેશભાઈ તન્ના તેમના ઘર નજીક શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા તે
દરમિયાન એક અજાણ્યો બાઈક ચાલક તેમની પાછળ આવ્યો હતો અને તેમના ગળામાંથી દોઢ તોલા
વજનનો ૧.૭૫ લાખ રૃપિયાનો સોનાનો દોરો તોડીને ભાગી ગયો હતો. જે ઘટનાને પગલે તેમણે
બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને શાકભાજીની દુકાનના માલીક પણ બાઈક
લઈને આ ચેઇન સ્નેચરનો પીછો કરવા લાગ્યા હતા પરંતુ તેનો કોઈ જ પતો લાગ્યો ન હતો.
ચેઇન સ્નેચર દ્વારા હેલ્મેટ પણ પહેરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ
ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર
થઈ ગયેલા ચેઇન સ્નેચર ને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ
GUJARAT

જિલ્લાનાં 598 ગામમાં ડ્રોન સર્વ બાદ DLR કચેરીએ ૫૪૫ ગામમાં 42209 પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ

February 14, 2026
મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ
GUJARAT

મહાશિવરાત્રિ મેળામાં આજે યાત્રિકો વધવા સંભવ, કાલે અંતિમ દિવસ

February 14, 2026
વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…
GUJARAT

વડોદરામાં રફ્તારનો કહેર, મોડી રાતે બેફામ થારચાલક મહિલાએ યુવકને ફંગોળતા ઘટનાસ્થળે મોત | Speeding Thar…

February 14, 2026
Next Post
વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં ઉગ્ર ટપાટપી..બજેટના 7 કરોડના કામો થયા જ નથી | Fierce bra…

વડોદરા જિલ્લા પંચાયતની જનરલ બોર્ડ મીટિંગમાં ઉગ્ર ટપાટપી..બજેટના 7 કરોડના કામો થયા જ નથી | Fierce bra...

બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો | Wife mother in law and sister in law storm i…

બિલ્ડરની ઓફિસમાં ધસી જઇ પત્ની, સાસુ અને સાળીનો હંગામો | Wife mother in law and sister in law storm i...

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea…

પોલીસ જવાનની કારનો સોદો કરવા લઇ ઓટો ડિલર દ્વારા ઠગાઇ | Policeman cheated by auto dealer over car dea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી | A video call was made to a married wom…

રાજકોટમાં એકલી રહેતી પરિણીતાને વિડીયા કોલ કરી બિભત્સ માંગણી | A video call was made to a married wom…

4 months ago
‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

‘દેશના Gen Z બંધારણ બચાવશે, હું તેમની સાથે હંમેશા ઉભો છું’, વોટ ચોરી પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન

5 months ago
પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત | /after the pahalgam terrori…

પહલગામ આતંકી હુમલા બાદ એરલાઇન્સ કંપનીઓની મોટી પહેલ, મુસાફરોને આપી રાહત | /after the pahalgam terrori…

10 months ago
બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

બહાદરપુર નવોદય વિદ્યાલયના ૩૦ બાળકોને ફૂડ પોઇઝનિંગ | food poisoning in navoday school

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News