gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીજા નોરતે પણ ગુજરાતમાં વરસાદ: ડાંગ જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા | Rain in Gujarat…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
બીજા નોરતે પણ ગુજરાતમાં વરસાદ: ડાંગ જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા | Rain in Gujarat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rain in Gujarat: નવરાત્રિમાં વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં મુકાયા છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં ડાંગ આહવમાં સૌથી વધુ 4.61 ઈંચ  મહુવામાં 3.03 ઈંચ, પલસાણામાં 2.87 ઈંચ, સુબીરમાં 2.36 ઈંચ, ધરમપુરમાં 2.24 ઈંચ, કપરાડામાં 2.13 ઈંચ, ઉમરપાડામાં 1.93 ઈંચ વરસાદ નોંધાયો છે.

બીજા નોરતે પણ ગુજરાતમાં વરસાદ: ડાંગ જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર, ઘરોમાં પાણી ઘૂસ્યા 2 - image

લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા

ડાંગ જિલ્લાના આહવમાં છેલ્લા 24 કલાકમાં 4.61 ઈંચ વરસાદ ખબાકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આહવાના પિંપરી અને ચિકટીયા ગામોમાં પણ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ચોતરફ પાણી ભરાઈ જવાથી લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જિલ્લાની મુખ્ય નદીઓ જેવી કે ખાપરી, પૂર્ણા, અંબિકા અને ગિરામાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગની આગાહી 

હવામાન વિભાગ અનુસાર, 23મી અને 24મી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાનાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે.

આ પણ વાંચો: વડોદરાના યુનાઈટેડ વેમાં કાદવ-કીચડથી પરેશાન ખેલૈયાઓએ ગરબા બંધ કર્યા, આયોજકોની રિફંડની તૈયારી

બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે, 28મી સપ્ટેમ્બર સુધીમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, માછીમારો માટે દરિયો ન ખેડવા અંગેની કોઈ ચેતવણી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va…
GUJARAT

વડોદરા: શેરબજારમાં રોકાણના નામે 1 કરોડની ઓનલાઈન છેતરપિંડી, ચાર આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી | va…

May 28, 2026
અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો | Ebol…
GUJARAT

અમદાવાદ સિવિલમાં દાખલ કૉંગોથી આવેલા ઈબોલાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ, તંત્રને હાશકારો | Ebol…

May 28, 2026
VIDEO: ગીરમાં CDV વાયરસથી 4 સિંહબાળના મોતથી તંત્ર દોડતું થયું, 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ | Gi…
GUJARAT

VIDEO: ગીરમાં CDV વાયરસથી 4 સિંહબાળના મોતથી તંત્ર દોડતું થયું, 17 સિંહો આઇસોલેટ, વેક્સિનેશન શરૂ | Gi…

May 28, 2026
Next Post
H1B વિઝા મુદ્દે શશિ થરૂરનું કોંગ્રેસ કરતાં જુદું વલણ, કહ્યું- નિરાશ થવાની જરૂર નથી, લાંબાગાળે ફાયદો …

H1B વિઝા મુદ્દે શશિ થરૂરનું કોંગ્રેસ કરતાં જુદું વલણ, કહ્યું- નિરાશ થવાની જરૂર નથી, લાંબાગાળે ફાયદો ...

‘અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં અનિરુદ્ધસિંહ જ સૂત્રધાર’, અન્ય આરોપીનો ખુલાસો; બંને જેલહવાલે | An…

'અમિત ખૂંટને હનીટ્રેપમાં ફસાવવામાં અનિરુદ્ધસિંહ જ સૂત્રધાર', અન્ય આરોપીનો ખુલાસો; બંને જેલહવાલે | An...

ઇન્દોરમાં દર્દનાક ઘટના: બહુમાળી ઇમારત ધરાશાયી થતાં 2 ના મોત, 12 નું રેસ્ક્યુ | indore building colla…

ઇન્દોરમાં દર્દનાક ઘટના: બહુમાળી ઇમારત ધરાશાયી થતાં 2 ના મોત, 12 નું રેસ્ક્યુ | indore building colla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

‘મને લોહી નીકળવા લાગ્યું, દીકરી આઘાતમાં..’, દિલ્હી એરપોર્ટ પર પાઈલટે યાત્રીને લોહીલુહાણ કરી નાખ્યો |…

5 months ago
ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

7 months ago
જામનગરમાં મફત પાન ખાવા આવેલા શખ્સ અને તેના 3 સાગરીતોનો હંગામો : બે યુવાનો પર હુમલો કરી હડધુત કર્યા |…

જામનગરમાં મફત પાન ખાવા આવેલા શખ્સ અને તેના 3 સાગરીતોનો હંગામો : બે યુવાનો પર હુમલો કરી હડધુત કર્યા |…

4 months ago
વડોદરામાં નવા ફાયર સ્ટેશન અને ઇમર્જન્સીની વિવિધ ચીજો રૂ.3.90 કરોડથી વધુના ખર્ચે ખરીદાશે | New fire s…

વડોદરામાં નવા ફાયર સ્ટેશન અને ઇમર્જન્સીની વિવિધ ચીજો રૂ.3.90 કરોડથી વધુના ખર્ચે ખરીદાશે | New fire s…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News