gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું | Vadodara: AI Generated S…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું | Vadodara: AI Generated S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara News: વડોદરા શહેરના જુનીગઢી વિસ્તારમાં રહેતા એક શખસે લધુમતી સમાજની લાગણીઓ દુભાઈ તેવી AI જનરેટેડ પોસ્ટ બનાવીને સોશિયલ મીડિયા પર વાઈરલ કરી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ગુંજ અને ગેરસમજ ફેલાઈ, તેમજ લોકોમાં આક્રોશ વ્યાપ્યો હતો.જેના પગલે લધુમતી સમાજના મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીની ધરપકડની માંગ કરી હતી.

પથ્થરમારો થતા પોલીસે કાર્યવાહી કરી

મળતી માહિતી અનુસાર, વડોદરાના જુનીગઢી વિસ્તારમાં શુક્રવાર (19મી સપ્ટેમ્બર)ના રોજ મોડીરાતે મોટી સંખ્યામાં લધુમતી સમાજના લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. આ દરમિયાન બીજા સમુદાયના ટોળા પણ રસ્તા પર આવી ગયા અને બંને વાળા વચ્ચે અશાંતિ અને પથ્થરમારો થયો હતો. આ મામલાની ગંભીરતા જોતાં એડિશનલ પોલીસ કમિશનર ડો. લીના પાટીલ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ધટનાસ્થળ પર દોડી ગયો હતો અને ટોળાને વિખેરીને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.

વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું 2 - image

આ ઘટના બાદ લધુમતી સમાજના અનેક લોકો મોટી સંખ્યામાં સીટી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીની ઝડપથી ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી તેમજ તડીપાર સહિતની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. પોલીસ ફરિયાદ બાદ ટોળાએ રસ્તો ખોલી દીધો હતો. ઘટના દરમિયાન એક પોલીસ કર્મચારીને ઈજા થઈ હોવાની માહિતી પણ મળી છે.

આ પણ વાંચો: અમદાવાદના અડાલજ નજીક લૂંટ વિથ મર્ડર, બર્થડે મનાવવા ગયેલા યુવકની છરીના ઘા મારી હત્યા

એક પોલીસકર્મીને ઈજા પહોંચી  

આ મામલો વધુ વકરે નહીં તે માટે આખો વિસ્તાર મોડીરાતે પોલીસ છાવણીમાં ફેરવાયો હતો, પથ્થરમારાના કારણે એક પોલીસ કર્મચારીને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સમગ્ર ઘટનાનો તાગ મેળવવા માટે ડ્રોન દ્વારા પણ પોલીસે દ્વારા વોચ રાખવામાં આવ્યું હતું.

વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું 3 - image

આ બાબતે વડોદરા પોલીસના JCP ડો લીના પાટિલે મીડિયાને જણાવ્યું હતું કે, ‘આ મામલે પોલીસ કાર્યવાહીની પ્રક્રિયા ચાલી રહી છે જેથી કોઈપણ પ્રકારની અફવાઓ ફેલાવવી નહી. પોલીસની સોસિયલ મીડિયા પર નજર છે અને જો કોઈ આવી હરકર કરશે તો પોલીસ એની સામે કાયદેસરની કાર્યવાહી કરશે. જેથી કોઈપણ પ્રકારના મેસેજ વાઈરલ કરતાં પહેલાં તકેદારી રાખવી કારણકે પોલીસની તમામ જગ્યાએ નજર છે, તો કોઈપણ આવો ઉશ્કેરાટનો માહોલ ઊભો કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી ‘બાળમજૂરી’ કરાવી | Parent…

50 હજારનું દેવું ન ચૂકવી શક્યા માતા-પિતા, કોન્ટ્રાક્ટરે બાળકને 6 વર્ષ સુધી 'બાળમજૂરી' કરાવી | Parent...

VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br…

VIDEO : દિલ્હીના આકાશમાં રાતે દેખાયો અદભૂત નજારો, કોઈ ડર્યું તો કોઈ અચંબામાં પડ્યું | Rare meteor br...

RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi…

RSSના નેતાઓ અને શંકરાચાર્યો સાથે યાસીન મલિકે કરી હતી મુલાકાત, સોગંદનામામાં દાવો | yasin malik met wi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડાકોરમાં રોડ પર 3 મહિનાથી ખોદેલાં ખાડાંમાં વૃદ્ધા પડયા | Elderly man falls into a pothole dug on the…

ડાકોરમાં રોડ પર 3 મહિનાથી ખોદેલાં ખાડાંમાં વૃદ્ધા પડયા | Elderly man falls into a pothole dug on the…

11 months ago
અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

અમદાવાદ ઍરપોર્ટ પર 6.8 કિલો હેરોઇન પકડાયું, પેડલરની મોડસ ઓપરેન્ડી જોઈ અધિકારીઓ ચોંક્યા | Ahmedabad A…

6 months ago
વક્ફ કાયદાની સુનાવણીમાં આધ્યાત્મિક દલીલો બાદ સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો | Supreme Court reserves v…

વક્ફ કાયદાની સુનાવણીમાં આધ્યાત્મિક દલીલો બાદ સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો | Supreme Court reserves v…

1 year ago
મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh…

મોજતબા ખામેનેઈ રશિયા પહોંચી ગયા છે ? ટ્રમ્પ હજીએ મોજતબાનાં આરોગ્ય વિષે શંકા સેવે છે | Has Mojtaba Kh…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News