gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં SSV સ્કૂલની વાન પલટી ખાઈ જતા 14 વિદ્યાર્થીઓને ઈજા, જાનહાનિ ટળી | 14 students injured as SS…

G METRO NEWS by G METRO NEWS
September 23, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં SSV સ્કૂલની વાન પલટી ખાઈ જતા 14 વિદ્યાર્થીઓને ઈજા, જાનહાનિ ટળી | 14 students injured as SS…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તાર પાસે આવેલી એસએસવી સ્કૂલની સ્કૂલ વાન વડોદરાથી વાઘોડિયા જવાના રસ્તા પર પલટી ખાઈ જતા અંદર બેઠેલી 14 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ હતી. આ ઘટનાના પગલે અવર જવરથી ધમધમતા આ રોડ પર દોડધામ થઈ ગઈ હતી.

મળતી વિગતો પ્રમાણે ઈકો વાન વાઘોડિયા તરફથી વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે રસ્તામાં ટાયર ફાટતા વાન પલટી મારી ગઈ હતી. વાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા. અચાનક સર્જાયેલા અકસ્માતના પગલે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. 14 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. તેમને નજીકની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

આ ઘટનાની જાણ થતા વાલીઓ અને સ્કૂલ સંચાલકો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીવી ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપી દેવામાં આવી હતી.

આ ઘટનામાં વાન ચાલકની પણ બેદરકારી હોવાનું કહેવાઈ રહ્યું છે. વાનના ટાયર સાવ જૂના હોવા છતા તેને બદલવાની તસદી લેવામાં આવી નહોતી. સદનસીબે વાન એક તરફ પલટી ખાઈને અટકી ગઈ હતી અને ઉંધી પડી નહોતી. જો ઉંધી પડી હોત તો કદાચ વિદ્યાર્થીઓને વધારે ઈજા પહોંચી હોત. દરમિયાન આ ઘટનામાં કોઈ પોલીસ ફરિયાદ બપોર સુધી નોંધાઈ નથી.

 સ્કૂલ વાન ચાલકો બેફામ, તંત્ર નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ 

સ્કૂલ વાનનો આ પહેલો અકસ્માત નથી પરંતુ આરટીઓ, પોલીસ અને તંત્ર સ્કૂલ વાનના ચાલકોને નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ પૂરવાર થયું છે. ભૂતકાળમાં સ્કૂલ વાનોને અકસ્માત નડયા હોવા છતા વાન ચાલકો ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને બેસાડે છે. એટલું જ નહીં મોટાભાગના વાન ચાલકો જોખમી રીતે અને આડેધડ વાન હંકારે છે. જેના કારણે અકસ્માતનો ડર રહેતો હોય છે. ઉપરાંત કેટલીક સ્કૂલ વાનો તો સાવ જૂની પુરાણી હોય છે અને તેના કારણે પણ અકસ્માત થવાનો ભય સતત રહેતો હોય છે. મોટાભાગની સ્કૂલો પાસે બસો નથી હોતી. વાલીઓ પણ મજબૂરીમાં વાનમાં બાળકોને સ્કૂલે મોકલે છે. કારણકે મોટાભાગનાને સ્કૂલ દૂર હોય તો બાળકોને લેવા મૂકવા જવાનું ફાવે તેવું નથી હોતું. આમ જોખમ જાણતા હોવા છતા વાલીઓ લાચાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરૂ થશે | vande bhara…

દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન તૈયાર: જુઓ અંદર કેવી હશે સુવિધાઓ અને ક્યારે શરૂ થશે | vande bhara...

નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર પીધેલો યુવક અને તેનો મિત્ર પકડાયા | Drunk youth and h…

નવરાત્રીમાં મોડી રાત્રે બેફામ રીતે કાર ચલાવનાર પીધેલો યુવક અને તેનો મિત્ર પકડાયા | Drunk youth and h...

MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી | school girl ki…

MPમાં ધોળા દિવસે કિડનેપિંગથી હડકંપ! ગ્રામીણોએ 20 કિમી પીછો કરી વિદ્યાર્થિનીને બચાવી | school girl ki...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હાઇકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતાં બિહારમાં હડકંપ! વોટ ચોરી અને એફિડેવિટમાં ગરબડના આરોપ …

હાઇકોર્ટે એકસાથે 42 ધારાસભ્યોને નોટિસ ફટકારતાં બિહારમાં હડકંપ! વોટ ચોરી અને એફિડેવિટમાં ગરબડના આરોપ …

6 months ago
રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત | rajkot hirasar airport cargo s…

રાજકોટના હિરાસર એરપોર્ટને કાર્ગો સેવાની મંજૂરી, વેપારીઓને મોટી રાહત | rajkot hirasar airport cargo s…

1 year ago
મમતા બેનર્જીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ | How Will BJP CM Be Ap…

મમતા બેનર્જીએ રાજીનામું ન આપ્યું, તો હવે કેવી રીતે બનશે ભાજપનો CM? જાણો નિયમ | How Will BJP CM Be Ap…

3 months ago
ખોટી બિલ્ટી બનાવી ટ્રાન્સપોર્ટમાં મગાવેલો ૮ લાખનો દારૃ પકડાયો | Liquor worth Rs 8 lakh seized after …

ખોટી બિલ્ટી બનાવી ટ્રાન્સપોર્ટમાં મગાવેલો ૮ લાખનો દારૃ પકડાયો | Liquor worth Rs 8 lakh seized after …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News