gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બંગાળની ખાડીમાં સૌથી મોટો દરિયાકિનારો ભારત પાસે, જયશંકરે યુનુસને રોકડું પરખાવી દીધું | s jaishankar …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in INDIA
0 0
0
બંગાળની ખાડીમાં સૌથી મોટો દરિયાકિનારો ભારત પાસે, જયશંકરે યુનુસને રોકડું પરખાવી દીધું | s jaishankar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-Bangladesh: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે ભારતના ચિકન નેક કોરિડોર એટલે કે સિલિગુડી કોરિડોર પર નિવેદન આપીને વિવાદ ઊભો કરી દીધો છે. હાલમાં જ ચીનની મુલાકાત દરમિયાન યુનુસે દાવો કર્યો હતો કે, ‘ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોને ચારે બાજુથી લેન્ડલોક છે. આથી બાંગ્લાદેશ જ ભારતના પૂર્વોત્તર રાજ્યો માટે હિન્દ મહાસાગરનું એકમાત્ર રક્ષક છે.’ જેથી આસામના મુખ્યમંત્રી હિમંતા વિશ્વ સરમા બાદ હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુનુસને આર્થિક અને ભૌગોલિક રાજકીય ગતિવિધિઓથી વાકેફ કરાવ્યા હતા. 

આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, ‘ભારત બંગાળની ખાડી મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન ઇનિશિયેટિવ (BIMSTEC)ના સંબંધોમાં પોતાની જવાબદારી સારી રીતે જાણે છે. તેમજ બંગાળની ખાડી અંદાજે 6,500 કિ.મી.નો એટલે કે દેશનો સૌથી લાંબો દરિયાકિનારો પણ ધરાવે છે.’

થાઈલેન્ડમાં 6ઠ્ઠી BIMSTEC સમિટ

થાઈલેન્ડમાં 6ઠ્ઠી BISMTEC સમિટને સંબોધતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘બંગાળની ખાડીમાં અમારી પાસે લગભગ 6500 કિલોમીટરનો સૌથી લાંબો દરિયાકિનારો છે. અમારો ઉત્તર-પૂર્વ વિસ્તાર BIMSTEC માટે રસ્તા, રેલવે, જળમાર્ગો, ગ્રીડ અને પાઇપલાઇન્સના અસંખ્ય નેટવર્ક સાથે કનેક્ટિવિટી હબ તરીકે ઉભરી રહ્યો છે.’

આ અંગે વધુમાં વાત કરતા જયશંકરે કહ્યું કે, ‘ત્રિપક્ષીય હાઇવે બની જવાથી ભારતના ઉત્તર પૂર્વને પેસિફિક મહાસાગર સાથે જોડવામાં આવશે, જે એક ગેમ ચેન્જર છે. અમે જાણીએ છીએ કે આ વિશાળ ભૂગોળમાં માલસામાન, સેવાઓ અને લોકો માટે અમારો સહકાર અને સગવડ એ જરૂરી શરત છે. આ ભૌગોલિક-વ્યૂહાત્મક પરિબળને ધ્યાનમાં રાખીને, અમે છેલ્લા એક દાયકામાં BIMSTECને મજબૂત કરવા માટે વધતી ઊર્જા અને ધ્યાન સમર્પિત કર્યું છે.’

ભારતના ચિકન નેક કોરિડોર વિષે મોહમ્મદ યુનુસે શું કહ્યું હતું?

મોહમ્મદ યુનુસે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન બાંગ્લાદેશમાં રોકાણ વધારવાની અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે ભારતના પૂર્વોત્તર રાજ્યોને લઈને નિવેદન આપ્યું હતું, જેને ભારત વિરોધી ઈરાદા હોવાનું જોવામાં આવી રહ્યું છે. 

યુનુસે કહ્યું, ‘ભારતના પૂર્વ ભાગમાં આવેલા સાત રાજ્યો, જેને સેવન સિસ્ટર્સ કહેવામાં આવે છે, ચારે બાજુથી જમીનથી ઘેરાયેલા છે. તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો નથી. બાંગ્લાદેશ આ ક્ષેત્રમાં સમુદ્રનો એકમાત્ર રખેવાળ છે.’ આ નિવેદન માત્ર ભારતની ભૌગોલિક સ્થિતિ પર ટિપ્પણી કરતું નથી પરંતુ ચિકન નેક કોરિડોરના મહત્ત્વને પરોક્ષ રીતે પડકારવાનો પ્રયાસ પણ કરે છે.

આ પણ વાંચો: તમારા મુખ્યમંત્રી બંધારણની મજાક ઉડાવે તો શું અમે હાથ પર હાથ મૂકી બેસી રહીશું?, કેમ ભડકી સુપ્રીમ કોર્ટ?

ચિકન નેક શા માટે ધરાવે છે મહત્ત્વ?

ચિકન નેક, જેને સિલિગુડી કોરિડોર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારત માટે વ્યૂહાત્મક અને ભૌગોલિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ વિસ્તાર છે. તે પશ્ચિમ બંગાળમાં સ્થિત જમીનની એક સાંકડી પટ્ટી છે, જે સાત ઉત્તર પૂર્વીય રાજ્યો (આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા) અને સિક્કિમને બાકીના ભારત સાથે જોડે છે. 

આ કોરિડોર ઉત્તર પૂર્વ ભારત માટે એકમાત્ર લેન્ડ લિંક છે. જો તે કાપવામાં આવે તો લગભગ 5 કરોડની વસ્તી ધરાવતા પૂર્વોત્તર રાજ્યો મુખ્ય ભારતથી અલગ થઈ શકે છે. 

ચિકન નેક દ્વારા પૂર્વોત્તર રાજ્યોમાં આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરવામાં આવે છે. દાર્જિલિંગ ચા અને લાકડા જેવા વેપાર માટે પણ આ વિસ્તાર મહત્ત્વપૂર્ણ છે. તે ભારતની ‘એક્ટ ઈસ્ટ પોલિસી’ ને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે, જે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે જોડાણને મજબૂત કરવાની વ્યૂહરચના છે.

બંગાળની ખાડીમાં સૌથી મોટો દરિયાકિનારો ભારત પાસે, જયશંકરે યુનુસને રોકડું પરખાવી દીધું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદ…

જામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ પોતાના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે ઉજવણી કરી પોતાની સંવેદ...

શ્રમિકનો દીકરો છું, આરોપ સાબિત થયા તો રાજીનામું આપી દઇશ: અનુરાગ ઠાકુર પર ભડક્યા ખડગે | i am the son …

શ્રમિકનો દીકરો છું, આરોપ સાબિત થયા તો રાજીનામું આપી દઇશ: અનુરાગ ઠાકુર પર ભડક્યા ખડગે | i am the son ...

દ્વારકાની ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં પરિવાર ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કર…

દ્વારકાની ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં પરિવાર ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay…

ગયા એરપોર્ટનો કોડ ‘GAY’ રાખવો અપમાનજનક, ભાજપના સાંસદે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો | BJP Mp Bhim Singh Gay…

11 months ago
અમદાવાદ: વૃદ્ધ પિતાની સંભાળ માટે રાખેલો કેરટેકર જ ઘરમાં હાથફેરો કરી રફુચક્કર, CCTVમાં કેદ થઈ કરતૂત |…

અમદાવાદ: વૃદ્ધ પિતાની સંભાળ માટે રાખેલો કેરટેકર જ ઘરમાં હાથફેરો કરી રફુચક્કર, CCTVમાં કેદ થઈ કરતૂત |…

7 months ago
ધ્રોળ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પો…

ધ્રોળ પાસે એકસાથે 3 સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા તસ્કરો 2.40 લાખની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની પો…

3 months ago
ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t…

ખાનગી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત મુદ્દે સંચાલક, ડૉક્ટર સહિત ત્રણ સામે ફરિયાદ | Complaint against t…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News