gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકાની ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં પરિવાર ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કર…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
દ્વારકાની ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતાં પરિવાર ફસાયો, સુદામા સેતુના દરવાજા ખોલી રેસ્ક્યૂ કર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dwarka  News: દ્વારકા દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં ફસાયા હતા. રાજકોટથી દ્વારકા ખાતે દર્શન કરવા આવેલો પરિવાર સવારે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ ઓછો હોવાથી સામે કાંઠે પહોંચ્યો હતો, પરંતુ અચાનક ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતાં પરિવાર ફસાઇ ગયો હતો. સ્થાનિક લોકોને આ ઘટનાની પોલીસને જાણ કરી હતી, જેથી તંત્રએ તાત્કાલિક સુદામા સેતુના દરવાજા ખોલી પાણીનું લેવલ ઓછી કરી ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.  

નદીની જળ સપાટી વધી જતા ફસાયો પરિવાર

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં બાળકોનું વેકેશન હોવાથી રાજકોટનો પરિવાર દ્વારકાધીશના દર્શને ગયો હતો. દર્શન કર્યા બાદ પરિવારના સભ્યો સવારે ગોમતી નદી પાર કરીને સામે કિનારે ગયા હતા. પરંતુ ત્યારબાદ ગોમતી નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં ત્યાં પરિવાર ફસાઇ ગયો હતો. ગોમતી નદીને પેલે પાર પરિવાર ફસાયો હોવાની સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જેથી તાબડતોબ તેમને બહાર કાઢવાની કવાયત હાથ ધરાઈ હતી.

સુદામા સેતુના દરવાજા ખોલવામાં આવ્યા

પોલીસે પરિવારને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા. આ ઘટનાને ઉચ્ચ સ્તરે જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દ્વારા એસ.ડી.એમ. તાત્કાલિક સુદામા સેતુના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જેથી જળ સ્તર ઘટી જતા ફસાયેલા પરિવારને સુરક્ષિત રીતે નદીને પાર કરાવી હેમખેમ બચાવી લેવામાં આવ્યા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…
GUJARAT

ફાયર કર્મચારીઓની પડતર પ્રશ્નોને લઈ ફરી રજૂઆત | Re presentation regarding pending issues of fire pers…

June 24, 2026
પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …
GUJARAT

પાણીની સમસ્યાથી કંટાળેલા રહીશોએ ટાંકીએ ધસી જઈ હોબાળો મચાવ્યો | Residents fed up with water problems …

June 24, 2026
નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…
GUJARAT

નર્મદા કેનાલનું પાણી આજવા સરોવરમાં ઠલવાતા જળસ્તરમાં આંશિક વધારો | Partial increase in water level as…

June 24, 2026
Next Post
ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી | 261 ASIs of Gujarat changed…

ગુજરાતના 261 ASIની બઢતી સાથે બદલી, પ્રમોશન આપીને PSI બનાવાયા, જુઓ યાદી | 261 ASIs of Gujarat changed...

વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો …

વૈશ્વિક સ્તરે મંદીના એંધાણ વચ્ચે કિંમતી ધાતુ ગગડી, ચાંદીમાં 5000 રૂપિયાનું ગાબડું, સોનામાં પણ કડાકો ...

વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad…

વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો’, પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિ…

‘ગંગા મૈયાનું પાણી આવ્યું હવે તમે સીધા સ્વર્ગમાં જશો’, પૂર પીડિતોને લઈને યુપીના મંત્રીનું વિવાદિત નિ…

11 months ago
મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

મણિપુરના નવા મુખ્યમંત્રી હશે યુમનામ ખેમચંદ સિંહ, ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય | bjp leader yumn…

5 months ago
પરિવાર સ્કૂલના ટ્રસ્ટીઓએ ગેરરીતિ આચરી 3.31 કરોડનો નાણાકીય લાભ લીધો | allegation of financial irregul…

પરિવાર સ્કૂલના ટ્રસ્ટીઓએ ગેરરીતિ આચરી 3.31 કરોડનો નાણાકીય લાભ લીધો | allegation of financial irregul…

10 months ago
ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

ગુજરાતી ફિલ્મ “સુરતી લોચો” આ શુક્રવારે રિલીઝ થશે

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News