gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપની AIADMK સામે શરણાગતિ, પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ પાસે રાજીનામું લખાવી લીધું | BJP surrenders to A…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in INDIA
0 0
0
ભાજપની AIADMK સામે શરણાગતિ, પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ પાસે રાજીનામું લખાવી લીધું | BJP surrenders to A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Tamilnadu BJP President News : તમિલનાડુમાં એમ.કે. સ્ટાલિનને હરાવવામાં નિષ્ફળ ભાજપે અંતે એઆઈએડીએમકે સામે શરણાગતિ સ્વીકારી લીધી છે. એઆઈએડીએમકેએ ભાજપ સાથે જોડાણ કરવા માટે સૌથી પહેલાં તમિલનાડુ પ્રદેશ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈને વિદાય કરવામાં આવે એવી શરત મૂકી હતી. ભાજપે આ શરત સ્વીકારીને નરેન્દ્ર મોદીની તમિલનાડુ યાત્રા વખતે જ અન્નામલાઈ પાસેથી રાજીનામું લખાવી લીધું છે. એક-બે દિવસમાં તેની સત્તાવાર જાહેરાત કરી દેવાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. અન્નામલાઈએ જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવીને કશું ખોટું નહોતું કર્યું પણ ભાજપ અન્નામલાઈને પડખે ઉભા રહેવાની મર્દાનગી બતાવી શક્યો નથી. 

એઆઈએડીએમકેના વડા એડાપદ્દી કે પલાનીસ્વામીએ અન્નામલલાઈને તમિલનાડુના રાજકારણથી દૂર રાખવાની શરત પણ મૂકી હોવાથી ભાજપ અન્નામલાઈને દિલ્હી લઈ જશે. અન્નામલાઈને નવા ભાજપ પ્રમુખની ટીમમાં રાષ્ટ્રીય મહામંત્રી બનાવાશે એવો ભાજપનાં સૂત્રોનો દાવો છે. 

આઈપીએસ ઓફિસર રહી ચૂકેલા અન્નામલાઈએ 2023માં તમિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વરસો સુધી એઆઈએડીએમકેનાં પ્રમુખ રહેલાં જયલલિતાને ભ્રષ્ટાચારી ગણાવ્યાં તેના કારણે એઆઈએડીએમકેને અન્નામલાઈ સામે વાંધો પડી ગયો હતો. એઆઈએડીએમકેએ આ મુદ્દે ભાજપ સાથેનું જોડાણ તોડી નાંખ્યું હતું. અન્નામલાઈએ પછીથી ગુલાંટ લગાવીને પોતાની વાતનું ખોટું અર્થઘટન કરાયું હોવાનો દાવો કર્યો હતો પણ એઆઈએડીએમકેએ ભાજપ સાથે જોડાણ તોડી નાંખ્યું હતું.  

ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે એઆઈએડીએમકેના વડા એડાપદ્દી કે પલાનીસ્વામીએ આવતા વર્ષે યોજાનારી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ જોડાણ  કરવા માગતો હોય તો અન્નામલાઈને હટાવવાની પૂર્વશરત મૂકી હતી. પલાનીસ્વામીએ કહ્યુ હતું કે,  અન્નામલાઈ દ્વારા એઆઈએડીએમકેના નેતાઓની ટીકા કરીને તેમને અપમાનિત કર્યા તેના કારણે ૨૦૨૩ માં ભાજપ સાથેના સંબંધો તોડવા પડયા હતા.

અન્નામલાઈને 2021માં તમિલનાડુ ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પછી ભાજપે તમિલનાડુમાં ચૂંટણીમાં ખાસ ફાયદો નથી થયો પણ અન્નામલાઈએ આક્રમક વ્યૂહરચના દ્વારા ભાજપને જાણીતો કર્યો છે. 

અન્નામલાઈને 2023માં એક અંગ્રેજી દૈનિકમાં પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યુમાં, પૂછવામાં આવ્યું હતું કે, 1991થી 1996નો સમયગાળો રાજ્યમાં ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ સૌથી ખરાબ હતો ? 

અન્નામલાઈએ જવાબ આપેલો કે,  તમિલનાડુમાં ઘણી સરકારો અત્યંત ભ્રષ્ટ હતા અને તેના પરિણામે ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ કારણે તમિલનાડુ ભારતના સૌથી ભ્રષ્ટ રાજ્યોમાંનું એક બની ગયું હતું. 

તમિલનાડુમાં 1991થી 1996ના સમયગાળા દરમિયાન, જયલલિતાના નેતૃત્વમાં એઆઈએડીએમકે સત્તામાં હતીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ખેડા જિલ્લાના 2500 મંદિરોમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો | Ram Janmashtami celebrated with pomp in…

ખેડા જિલ્લાના 2500 મંદિરોમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો | Ram Janmashtami celebrated with pomp in...

દિલ્હી એરપોર્ટથી રૂ. 39 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત : બે મહિલાની ધરપકડ કરાઈ | Hydroponic cannabis…

દિલ્હી એરપોર્ટથી રૂ. 39 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત : બે મહિલાની ધરપકડ કરાઈ | Hydroponic cannabis...

સૌરાષ્ટ્ર હજુ અગનભઠ્ઠીઃ રાજકોટ સહિત આઠ શહેરોમાં ૪૦ થી ૪૪ ડિગ્રી તાપમાન | still in a state of flux: T…

સૌરાષ્ટ્ર હજુ અગનભઠ્ઠીઃ રાજકોટ સહિત આઠ શહેરોમાં ૪૦ થી ૪૪ ડિગ્રી તાપમાન | still in a state of flux: T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી | Water is being relea…

નર્મદા ડેમમાંથી ધોધમાર પાણી છોડાય છે અને સૌરાષ્ટ્રના 80 ડેમો અર્ધાથી વધુ ખાલી | Water is being relea…

11 months ago
માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં, એરફોર્સ-વન વિભાગની ટીમ લાગી કામે | r…

માઉન્ટ આબુના જંગલોમાં ભીષણ આગ, 100 હેક્ટર વિસ્તાર આગની ઝપેટમાં, એરફોર્સ-વન વિભાગની ટીમ લાગી કામે | r…

1 year ago
‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

‘સિસ્ટમમાં કોઈ ખામી નહોતી, વિદ્યાર્થીએ જ…’, NEETના વિદ્યાર્થીને છેક આબુધાબીનું સેન્ટર મળવા અંગે NT…

2 weeks ago
પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in …

પેથાપુરમાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા ઃ ૩૮ હજારની ચોરી | Smugglers raid two shops in …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News