gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની અસર:સપ્ટેમ્બરમાં વેપાર પ્રવૃત્તિ ધીમી | Tariff impact: Trade activity slows in September

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in Business
0 0
0
ટેરિફની અસર:સપ્ટેમ્બરમાં વેપાર પ્રવૃત્તિ ધીમી | Tariff impact: Trade activity slows in September
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ભારતના માલસામાન તથા સેવા પર અમેરિકા દ્વારા ૫૦ ટકા ટેરિફ લાગુ કરાયા બાદ તેની સંપૂર્ણ હેઠળના પ્રથમ મહિનામાં દેશની એકંદર  વેપાર પ્રવૃત્તિ ઓગસ્ટની સરખામણીએ મંદ પડી હોવાનું પ્રાથમિક અંદાજો પરથી જણાય છે.

દેશનો ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) જે ઓગસ્ટમાં ૬૩.૨૦ રહ્યો હતો તે સપ્ટેમ્બરમાં પ્રાથમિક અંદાજ મુજબ  ૬૧.૯૦ જોવાઈ રહ્યો છે.

માગ નબળી રહેતા ઉદ્યોગોને નવા ઓર્ડરમાં ઘટાડો થયો છે અને રોજગાર નિર્માણમાં ઝડપ લાવવામાં નિષ્ફળતા મળી છે, એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા એકત્રિત કરાયેલ એચએસબીસી પીએમઆઈ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે પ્રાથમિક અંદાજમાં  સંયુકત પીએમઆઈ છેલ્લા બે વર્ષનો બીજો મોટો જોવા મળી રહ્યો છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રન વિસ્તરણ કહેવામાં આવે છે. 

ઓગસ્ટની સરખામણીએ વર્તમાન સપ્ટેમ્બરમાં  ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રની પ્રવૃત્તિ ગયા મહિનાની સરખામણીએ મંદ પડી છે. ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ જે ઓગસ્ટમાં ૫૯.૩૦ હતો તે પ્રાથમિક અંદાજમાં સહેજ ઘટી ૫૮.૫૦ રહ્યો છે, જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૬૨.૯૦ પરથી ઘટી ૬૧.૬૦ જોવા મળી રહ્યો છે. 

નવા વેપારમાં વધારો થયો છે, પરંતુ તેની ગતિ  ધીમી પડી છે. તીવ્ર સ્પર્ધાને કારણે કંપનીઓને નવા ઓર્ડર મળવામાં મુશકેલ બની ગયું છે. 

નિકાસ માગ પણ નબળી જોવા મળી રહી છે અને નિકાસ ઓર્ડરોમાં વૃદ્ધિ છ મહિનાની નીચી સપાટીએ રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. સેવા ક્ષેત્રના ઓર્ડરોને મોટો ફટકો પડયો છે.

રોજગાર નિર્માણની માત્રા પણ જોરદાર ધીમી પડી છે. ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારમાં ૩ ટકા જ્યારે સેવા ક્ષેત્રમાં પાંચ ટકા વધારો થયો છે. કંપનીઓ પર કર્મચારીબળ વધારવા સામે દબાણ આવી રહ્યું છે. 

ફુગાવાજન્ય દબાણ મિશ્ર રહ્યું છે. કાચા માલની કિંમતમાં એકંદર વધારો ધીમો પડયો છે  પરંતુ ઉત્પાદન ક્ષેત્રએ વેચાણ કિંમતમાં છેલ્લા ૧૩ વર્ષનો સૌથી મોટો વધારો કર્યો છે. કપાસ તથા સ્ટીલના ભાવ વધી જતા વેચાણ કિંમત વધારવી પડી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે  સેવા ક્ષેત્રમાં ફુગાવો ધીમો પડતા ઉત્પાદન ક્ષેત્રની અસર ભરપાઈ થઈ શકી છે.

ભાવિ બિઝનેસ આશાવાદ સાત મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો. માગમાં મજબૂતાઈ આવવાની અને ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાથી માગને ટેકો મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બં…
Business

અદાણી ગ્રુપની મોટી જીત, પુરાવાના અભાવે અમેરિકામાં ગૌતમ અદાણી સામેના તમામ ક્રિમિનલ કેસ કાયમી ધોરણે બં…

May 18, 2026
સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
Next Post
નડિયાદમાંથી પસાર થતા દાંડી માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈના અભાવે અંધારપટ | Darkness on Dandi Road passing th…

નડિયાદમાંથી પસાર થતા દાંડી માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈના અભાવે અંધારપટ | Darkness on Dandi Road passing th...

IT કંપનીઓ એચ૧બી વિઝા પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના મૂડમાં | IT companies in mood to reduce dependenc…

IT કંપનીઓ એચ૧બી વિઝા પરની નિર્ભરતામાં ઘટાડો કરવાના મૂડમાં | IT companies in mood to reduce dependenc...

નડિયાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે દારૂ પીધેલા 6 યુવકો ઝડપાયા | 6 youths arrested for drinking alcohol…

નડિયાદમાં નવરાત્રિના પ્રથમ નોરતે દારૂ પીધેલા 6 યુવકો ઝડપાયા | 6 youths arrested for drinking alcohol...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર્ટસમાં પહેલી વખત ૯૦૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરશે | students of faculty of arts of msu will do inte…

આર્ટસમાં પહેલી વખત ૯૦૦ વિદ્યાર્થીઓ ઈન્ટર્નશિપ કરશે | students of faculty of arts of msu will do inte…

6 months ago
13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only …

13 કરોડના પુલનું કામ 2 વર્ષે 25 ટકા : 4 જ પિલર ઊભા થયા | bridge has been completed in 2 years: Only …

5 months ago
PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

PM મોદી અને ચૂંટણી પંચના AI વીડિયો મામલે બબાલ, કેરળ પોલીસે ‘X’ વિરુદ્ધ કેસ નોંધ્યો | Kerala Police F…

2 months ago
સ્કૂલ વાન ચાલકો સામે ઝૂંબેશ શરૃ કરવામાં આવશે | Campaign to be launched against school van drivers

સ્કૂલ વાન ચાલકો સામે ઝૂંબેશ શરૃ કરવામાં આવશે | Campaign to be launched against school van drivers

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News