gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

S&Pએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો | S&P maintains India’s GDP growth rate fo…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in Business
0 0
0
S&Pએ ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો | S&P maintains India’s GDP growth rate fo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મજબૂત માગ, ઈન્વેસ્ટમેન્ટમાં વધારો અને ટેકસ રિફોર્મ્સને ધ્યાનમાં રાખી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના ૬.૫૦ ટકાના અંદાજને જાળવી રાખ્યો છે. વર્તમાન નાણાં વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકા જળવાઈ રહેશે એમ રેટિંગ એજન્સી દ્વારા તેના રિપોર્ટમાં જણાવાયું છે.

ઘરઆંગણે માગ મજબૂત રહેવાની અમારી ધારણા ંછે. સારા ચોમાસા, આવક વેરામાં રાહત તથા ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડા અને સરકારી ઈન્વેસ્ટમેન્ટમાં ઝડપને ધ્યાનમાં રાખી માગમાં મજબૂતાઈ જોવા મળશે. 

આ ઉપરાંત ફુગાવાનું આઉટલુક પણ ઘટાડા તરફી મુકાયું છે. ખાધ્ય પદાર્થોના ભાવ અપેક્ષા કરતા વધુ ઘટવાની શકયતાને કારણે વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાની ધારણાં ઘટાડી ૩.૨૦ ટકા કરવામાં આવી છે.

નીચા ફુગાવાને કારણે વર્તમાન નાણાં વર્ષમાં  રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધુ ૨૫ બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરશે તેવી પણ ધારણાં વ્યકત કરવામાં આવી છે. રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની હવે પછીની બેઠક ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓકટોબર દરમિયાન મળનાર છે. 

અમેરિકાના ટેરિફને કારણે અગાઉની અપેક્ષા કરતા ભારત પર વધુ અસર જોવા મળવાની પણ રિપોર્ટમાં ચિંતા વ્યકત કરવામાં આવી છે. એશિયાના અન્ય દેશોની સરખામણીએ ટેરિફ સામે ચીનની સ્થિતિ ઘણી સારી છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
72 ગામના રાજુલા તાલુકામાં ફરવા લાયક એક પણ બગીચો નથી | There is not a single garden worth visiting in…

72 ગામના રાજુલા તાલુકામાં ફરવા લાયક એક પણ બગીચો નથી | There is not a single garden worth visiting in...

નિફટી વોલેટીલિટીના અંતે 33પોઈન્ટ ઘટીને 25169 | Nifty volatility ends 33 points down at 25169

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ | 18 killed…

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ | 18 killed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-નર્મદા જિલ્લાને જોડતા  નર્મદા નદી પર રંગસેતુ બ્રિજની બંને બાજુ લોખંડની એંગલો હટાવાઇ

4 months ago
1 એપ્રિલથી બદલાશે ડિજિટલ પેમેન્ટનો નિયમ: હવે માત્ર OTPથી કામ નહીં ચાલે, જાણો શું છે નવો 2FA પ્રોટોકો…

3 months ago
MSU ની ગર્લ્સ હોસ્ટેલમાં મધરાતે શોર્ટ સર્કિટ હતા ગભરાટ ફેલાયો | There was a short circuit in MSU’s g…

12 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

સુરેન્દ્રનગરના વેપારી પાસેથી તેલના ડબ્બા ખરીદી કડીની પેઢીએ 2.94 કરોડનો ચૂનો લગાડયો

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News