gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં સાળાઓએ બનેવીનો કાન કરડી ખાધો, જમવાની તકરારમાં પત્નીને લાફો ઝીંકનાર પતિને ઢીબી નાખ્યો | Vad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

AI Image

Vadodara Crime: વડોદરામાં જમવાનું બનાવવાનો ઇન્કાર કરતી પત્નીને લાફો ઝીંકી દેનાર પતિને બે સાળાઓએ ઢોર માર માર્યો, પતિની ફરિયાદના આધારે પોલીસે પત્ની સહિત ચાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

વડોદરા શહેરના બાપોદ જકાતનાકા પાસે આવેલ જય અંબે નગરમાં રહેતા ઉજ્જવલભાઈ વિરમગામીયા છૂટક મજૂરી કરે છે. ગત રાત્રે તેઓએ પત્નીને કહ્યું હતું કે, જમવાનું આપ…તો સામે પત્નીએ જણાવ્યું હતું કે, જમવાનું બનાવ્યું નથી. આ દરમ્યાન તકરાર થતાં તેમણે પત્નીને લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ પત્ની બાજુના ઘરે જ પિયર હોવાથી ત્યાં જતી રહી હતી. અને અડધો કલાક બાદ સાસુ, સસરા અને બે સાળા દિપક અને રાહુલ સાથે ઘસી આવી હતી,  બંને સાળાએ જમાઈ ઉજ્જવલભાઈને અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તો રાહુલ નામના સાળાએ ઉજવલભાઈના કાન પર બચકું ભરી લીધુ હતું, જેથી તેમને ટાંકા આવ્યા છે. કપુરાઇ પોલીસે ઉજ્જવલભાઈની ફરિયાદના આધારે પત્ની રાજેશ્રીબેન, દીપકભાઈ ખાવડીયા, રાહુલભાઈ ખાવડીયા અને હંસાબેન ખાવડીયા વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ‘પ્રદીપ ગુરુજી’ સહિતના આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, નકલી નોટનો અસલી ખેલ છતો | Ahme…
GUJARAT

March 24, 2026
સુરત પાલિકાના એકાઉન્ટ વિભાગમાં ‘લોલમલોલ’, ડેપ્યુટી કમિશનરની તપાસમાં બિલ-ચલણના મોટા તફાવતનો ભાંડો ફૂટ…

અમદાવાદના મણીનગરમાં આવેલી ન્યૂ ક્લોથ માર્કેટમાં ભીષણ આગ, 10 દુકાનો ઝપેટમાં, 4 લોકોનું રેસ્ક્યુ | Ahm…

Next Post
વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું

42 લાખ ભારતીયોની નોકરી પર લટકી રહી છે તલવાર: CMIEના રિપોર્ટમાં ચિંતાજનક દાવો | cmie report reveals 4…

42 લાખ ભારતીયોની નોકરી પર લટકી રહી છે તલવાર: CMIEના રિપોર્ટમાં ચિંતાજનક દાવો | cmie report reveals 4...

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી | Gujarat …

ગુજરાતના મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય: એક સાથે 157 નાયબ મામલતદાર, 57 રેવન્યુ ક્લાર્કની બદલી | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના છાણી સ્મશાનમાંથી લાકડા લઈ જવાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના આગેવાનો વચ્ચે હોબાળો : ઝપાઝપીના દ્રશ…

8 months ago
સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman’s purse in S…

5 months ago
ભાવનગર જિલ્લામાં વર્ષ-2025 ના વરસાદે એક દાયકાનો રેકોર્ડબ્રેક કર્યો | Rainfall in Bhavnagar district …

માંડલ પંથકમાં પવિત્ર શ્રાવણમાં વાર પ્રમાણે થતી શિવ પાથેશ્વરની પુજા | Worship of Lord Shiva Patheshwa…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News