gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા | surat containe…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં બેફામ જતાં કન્ટેનરે બાઈકને અડફેટે લીધું, ટાયર ફરી વળતા યુવકનું મોત, 2ને ઈજા | surat containe…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Road Accident Surat: સુરતના અમરોલી વિસ્તારમાં રસ્તા પરના ખાડાઓને કારણે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. બાઇક પર જઈ રહેલા ત્રણ યુવકો ખાડામાં પડતાં બાઇક સ્લિપ થઈ ગઈ, જેના કારણે ત્રણેય નીચે પટકાયા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા કન્ટેનરનું ટાયર એક યુવકના માથા પર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય બે યુવકોને ઈજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

મળતી માહિતી મુજબ, 35 વર્ષીય શંભુનાથ બાલેશ્વર યાદવ (એજલ, સુરત) પોતાના બે મિત્રો સાથે બાઇક પર જઈ રહ્યા હતા. અમરોલી વિસ્તારમાં રસ્તા પરના એક ઊંડા ખાડામાં અચાનક તેમની બાઇક સ્લિપ થઈ ગઈ, જેના પરિણામે ત્રણેય યુવકો રસ્તા પર પટકાયા હતા. દુર્ભાગ્યવશ, આ જ સમયે પાછળથી આવી રહેલું એક કન્ટેનર શંભુનાથના માથા પરથી પસાર થઈ ગયું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તત્કાળ પોલીસને જાણ કરી હતી. અમરોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે શંભુનાથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ઈજાગ્રસ્ત બે યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે કન્ટેનરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને કારણે રસ્તા પરના ખાડાઓની સમસ્યા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે, જેના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતનું નવું પિકનિક સ્પોટ ‘ધોબીશાલ’: અસહ્ય ગરમીથી રાહત મેળવવા કરજણ નદીના કિનારે સહેલાણીઓની ભીડ | N…
GUJARAT

May 17, 2026
અમદાવાદમાં કેશવ નારાયણ બિલ્ડકોને બેન્ક સાથે કરી ઠગાઇ, ગીરવે મૂકેલી મિલકત વેચી ખાધી | Ahmedabad News …

‘માલસામાન પર નવી તારીખ છાપો છો..’, કહી વેપારી પાસે લાંચ માંગનારો ASI પકડાયો, ACBએ છટકું ગોઠવ્યું હતુ…

Next Post
ભાવનગરની ઘટના: સમાધાન માટે બોલાવીને માર માર્યો, યુવક ભાગ્યો તો કારથી ટક્કર મારીને કરી હત્યા | Four a…

ભાવનગરની ઘટના: સમાધાન માટે બોલાવીને માર માર્યો, યુવક ભાગ્યો તો કારથી ટક્કર મારીને કરી હત્યા | Four a...

VIDEO : લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, આંદોલન-વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ | Ladakh Protest …

VIDEO : લદાખમાં હિંસા બાદ સરકારની કડક કાર્યવાહી, આંદોલન-વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ | Ladakh Protest ...

17 છોકરીઓના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની વોટ્સએપ ચેટ સામે આવી | come to my room swami chaita…

17 છોકરીઓના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની વોટ્સએપ ચેટ સામે આવી | come to my room swami chaita...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NDAમાં બિહાર ચૂંટણી માટે બેઠક વહેંચણીનું કોકડું ગુંચવાયું, સહયોગી પક્ષોએ માગી 75 બેઠક | seat sharing…

7 months ago
વડોદરાના અટલાદરામાં પ્રમુખ બજાર પાસે પાણી લાઈન તૂટતા પાણીનો વેડફાટ | Water wastage due to water line…

6 months ago
૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર | Dr Santosh Gadhvi’s bail application rej…

1 month ago
નખત્રાણામાં માતાના આડા સંબંધોની શંકામાં 2 દીકરાએ ગળુ દબાવીને કરી હત્યા, પોલીસે બંનેની કરી અટકાયત | 2…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News