gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એક જ વર્ષમાં બંગાળી કારીગરો 50 કરોડનું સોનું ઓળવી ગયા | Bengali artisans crossed 50 crores worth of …

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
એક જ વર્ષમાં બંગાળી કારીગરો 50 કરોડનું સોનું ઓળવી ગયા | Bengali artisans crossed 50 crores worth of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં સોની વેપારીઓ અને કારીગરો વચ્ચે વિશ્વાસનું ‘સંકટ’ : ઘણાં વેપારીઓ બંગાળી કારીગરો વિશે પૂરતી ખરાઈ નથી કરતા : અમુક લેભાગુ કારીગરો થોડો સમય સસ્તાંમાં કામ કરી આપે છે

રાજકોટ, : વિશ્વપ્રસિધ્ધ રાજકોટની સોની બજારનાં વેપારીઓનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી જતા હોવાનાં કિસ્સા હવે સામાન્ય બની ગયા છે, જેને કારણે વેપારીઓ અને બંગાળી કારીગરો વચ્ચે વિશ્વાસનું ‘સંકટ’ ઉભુ થયું છે. છેલ્લા એક જ વર્ષમાં વેપારીઓનું અંદાજે 50 કરોડનું સોનું લઈ બંગાળી કારીગરો ભાગી ગયાનું અનુમાન છે. વધુ બે વેપારીનું રૂા 1.7 કરોડનું સોનું બંગાળી કારીગરો ઓળવી ગયાના કિસ્સા બહાર આવ્યા છે.

અગાઉ બંગાળી કારીગરો 25- 50 ગ્રામ સોનુ લઈ ભાગી જતાં હોવાનાં કિસ્સા બનતા હતાં. હવે તેને બદલે વેપારીઓએ આપ્યું હોય તેટલું સોનુ લઈ ભાગી જવાનાં કિસ્સા બનવા લાગ્યા છે. કેટલાક કારીગરો વેપારીઓની અપેક્ષાથી પણ સારૂ કામ કરી આપે છે. જાણે વેપારીઓના પરિવારનાં સભ્યો હોય તે રીતે કામ કર્યા બાદ મોકો જોઈ સોનુ લઈ ભાગી જાય છે.  અમુક લેભાગુ કારીગરો થોડા વખત સુધી ઓછા ભાવે કામ પણ કરી આપે છે. સોની આગેવાનોનું કહેવું છે કે મોટાભાગનાં વેપારીઓ બંગાળી કારીગરોનાં પૂરા, નામ, સરનામા, તેનો ગુનાઈત ઈતિહાસ જાણવાની તસ્દી લેતા નથી.  સરખી રીતે તેનું વેરીફીકેશન પણ કરાવતાં નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f…

નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f...

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad...

માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત | tempreture below 0 in kashmir

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

8 months ago
સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex’s 440 point surge erased f…

1 year ago
ટી-શર્ટ થ્રેસર મશીનમાં આવી જતા ગંભીર ઇજાથી યુવાનનું મોત | Young man dies after being seriously injur…

11 months ago
વૈશ્વિક નબળી માંગથી ભારતીય ચોખાના નિકાસ ભાવ દબાણ હેઠળ | Indian rice export prices under pressure due…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News