gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
પાણી વિતરણ વ્યવસ્થા અંગે વડોદરા કોર્પોરેશનનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ | Representation of V…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દક્ષિણ કોરિયાના ગેંગવોન ખાતે આવેલા ઇન્ટરનેશનલ અર્બન ટ્રેનિંગ સેન્ટર (IUTC) માં તાજેતરમાં “મજબૂત પાણી વ્યવસ્થા અને સ્વચ્છતા” વિષય પર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતના વિવિધ રાજ્યો સાથે અન્ય દેશોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો.

ગુજરાત રાજ્યમાંથી માત્ર વડોદરા કોર્પોરેશન તરફથી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર જતન બધેકાએ આ તાલીમ કાર્યક્રમમાં  પ્રતિનિધિત્વ કર્યું હતું. 24 કલાક પાણી વિતરણ વ્યવસ્થા વિષય ઉપર અભ્યાસના આધારે તેમણે વડોદરામાં અમલીકરણ થઈ શકે તેવા ચાર મહત્વપૂર્ણ પરિબળો રજૂ કર્યા હતા. જેમાં ડેમ બેઝ્ડ રો વોટર સ્ટોરેજ એન્ડ કંટ્રોલ રિલીઝ, એક્ટિવેટેડ કાર્બન ફિલ્ટરેશન સિસ્ટમ, સોડિયમ ક્લોરાઇડ ડિસિન્ફેકશન ટેકનોલોજી અને કંટિન્યુઅસ 24×7 સપ્લાય મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. બધેકાએ દક્ષિણ કોરિયાની અદ્યતન જળ શોધન તકનીક દ્વારા સતત અને સ્વચ્છ પાણી પુરવઠા સુનિશ્ચિત કરી શકાય તે અંગે માહિતી આપી હતી. અને ભારત અને કોરિયાની પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા સાથેનું પ્રેઝન્ટેશન દર્શાવ્યું હતું. તેમણે 24×7 જળ પુરવઠાના આધુનિક માર્ગો તથા જળ ઉત્પાદનની નવીન પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આઈયુટીસીના પ્રેસિડેન્ટ પ્રોફેસર યુ ક્વાંગ સૂએ આ પ્રસ્તુતિની પ્રશંસા કરતાં દક્ષિણ કોરિયન તકનીકના સ્થાનિક અમલીકરણ માટે તેમની સંસ્થાના સહકારની ખાતરી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco…

પિતાએ મોબાઈલફોનમાં ગેમ રમવા ઠપકો આપતા ગુમ થયેલ બાળક મળી આવ્યો | Missing child found after father sco...

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |…

ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય એક રૂપિયાનો ફાયદો નથી |...

માયાવતીની રેલી પહેલા અખિલેશનો પ્લાન, આઝમ ખાનને મળવા રામપુર જશે | Akhilesh Yadav will go to Rampur to…

માયાવતીની રેલી પહેલા અખિલેશનો પ્લાન, આઝમ ખાનને મળવા રામપુર જશે | Akhilesh Yadav will go to Rampur to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા થયું મોત…

6 months ago
તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…

તમને તમારા જ વિસ્તારની ખબર નથી, મ્યુ.કમિશનર, મારી હદ,તમારી હદ ના કરો, લોકોની ફરિયાદો તાકીદે હલ કરો |…

4 months ago
VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ…

VIDEO: અમદાવાદમાં અકસ્માત સર્જનારા રોહન સોનીની કોર્ટ પરિસરમાં લોકોએ કરી ધોલાઈ, 2 દિવસના રિમાન્ડ મંજૂ…

1 year ago
ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road…

ધ્રાંગધ્રાના જેસડાથી કૃષ્ણનગરનો રસ્તો બિસ્માર બનતા ગ્રામજનોમાં રોષ | Villagers are angry as the road…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News