gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada’s clothes …

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in GUJARAT
0 0
0
સોમનાથ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા | Somnath Dada’s clothes …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આસ્થાની સાથે આત્મનિર્ભરતાનો અનોખો સંગમ : મહાદેવને શ્રધ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને મહિલાઓ કલાત્મકતાથી વસ્ત્ર પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી રહી છે

પ્રભાસ પાટણ, : દ્વાદશ જયોતિર્લિંગોમાં પ્રથમ, ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રી સશક્તિકરણનો સંગમ થઈ રહ્યો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી. પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બની રહ્યાં છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવી રહ્યાં છે. દેશ વિદેશના ભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચી રહ્યાં છે.

સોમનાથ મહાદેવ અને માતા પાર્વતીના શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલા પવિત્ર વસ્ત્રોને ૨૧,૦૦૦થી વધુ જરૂરિયાતમંદો સુધી પહોંચાડી ચૂક્યું છે. હવે આ જ ભાવનાને આગળ વધારતા, ટ્રસ્ટે આસ્થાને આત્મનિર્ભરતા સાથે જોડી છે. સોમનાથ ટ્રસ્ટે વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા ગ્રામીણ મહિલાઓના કૌશલ્યને નિખાર્યું છે. આ મહિલાઓ હવે મહાદેવને શ્રધ્ધાપૂર્વક અર્પણ કરાયેલા પીતાંબરને ખૂબ જ કલાત્મકતાથી વસ્ત્ર પ્રસાદના રૂપમાં પરિવર્તિત કરી રહી છે. આ કુર્તાઓની વિશેષતા માત્ર તેમનું પવિત્ર મૂળ જ નથી, પરંતુ તેમની આધુનિક ડિઝાઈન પણ છે. રંગબેરંગી, ડિઝાઈનર કોલર અને ડમરૂ, ત્રિશુલ, શિખર સહિતની શિવ-તત્વ સાથે જોજડાયેલી વિશેષ બેક પ્રિન્ટ સાથે તૈયાર કરાયેલા આ કુર્તા આજના સમયમના ફેશન ટ્રેન્ડને પણ પૂરા કરે છે.  સોમનાથની નજીકના ગામડાઓની મહિલાઓ, જે આ પહેલા સાથે જોડાયેલી છે. તેઓ કહે છે, પહેલા અમે ઘરના કામો સુધી જ સીમિત હતા. પરંતુ ટ્રસ્ટે અમને તાલીમ આપી અને આજે અમારા હાથથી બનેલા કુર્તા ભગવાનના આર્શીવાદ બનીને દેશના ખૂણે ખૂણે પહોંચશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…
GUJARAT

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

June 23, 2026
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…
GUJARAT

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

June 23, 2026
Next Post
ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs …

ખાંડનો સોદો કરી ચેન્નાઇના વેપારી દ્વારા રૂા. 45 લાખની છેતરપિંડી | Chennai businessman cheated of Rs ...

ધંધામાં મંદી ને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ જતાં વેપારીઓને ધૂંબો માર્યો | The slowdown in business and …

ધંધામાં મંદી ને વ્યાજનાં વિષચક્રમાં ફસાઈ જતાં વેપારીઓને ધૂંબો માર્યો | The slowdown in business and ...

ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઇ તોડાવી નાખી ખૂનની ધમકી આપી | Instagram friend breaks off girl’s e…

ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીની સગાઇ તોડાવી નાખી ખૂનની ધમકી આપી | Instagram friend breaks off girl's e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત-વિરોધી નિવેદનો આપે છેઃ રણધીર જયસ્વાલ | pakistans leadership u…

પાકિસ્તાન પોતાની નિષ્ફળતા છુપાવવા ભારત-વિરોધી નિવેદનો આપે છેઃ રણધીર જયસ્વાલ | pakistans leadership u…

10 months ago
પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, 15 ટુકડા કરી ડ્રમમાં સીલ કર્યા

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી, 15 ટુકડા કરી ડ્રમમાં સીલ કર્યા

1 year ago
‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | ‘You Will Win…

‘ભાજપના તોફાનમાં ક્યાં ફંટાઈ જશો ખબર નહીં પડે…’ કોંગ્રેસને સહયોગી પક્ષે કેમ ચેતવી? | ‘You Will Win…

7 months ago
વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

વડોદરામાં ઠંડીની મોસમમાં સામાન્ય રાહત : આજે તાપમાન 12.6 ડિગ્રી | relief in cold season in Vadodara: …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News