gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમની ગટરલાઈનમાંથી નવજાત શિશુ મળી આવ્યું | Newborn Child found in s…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમની ગટરલાઈનમાંથી નવજાત શિશુ મળી આવ્યું | Newborn Child found in s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપોના બાથરૂમમાં ગટરલાઈનમાં માતા નવજાત શિશુને ફેંકીને ફરાર થઈ ગઈ હતી. પોલીસ સયાજીગંજ પોલીસે તુરંત દોડી આવી નવજાતને એસએસજીમાં લઈ જતા હાજર તબીબોએ શિશુને મૃત જાહેર કર્યું હતું. પોલીસે નવજાત શિશુનું પીએમ કરાવવા સાથે તેની તરછોડી જનાર માતાની પણ શોધખોળ શરૂ કરાઈ છે. 

વડોદરા શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં ભાડેથી રહેતા મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે હું સેન્ટ્રલ એસ.ટી. ડેપો વડોદરા શહેર ખાતે છેલ્લા એક વર્ષથી સફાઈ કર્મચારી તરીકે નોકરી કરી મારું જીવન ગુજરાન ચગાવું છું અને મારો નોકરીનો સમય બપોરના ત્રણ વાગ્યાથી લઈને રાત્રીના દશ વાગ્યા સુધીનો છે. બે માર્ચના રોજ બપોરના ત્રણ વાગ્યે હું સેન્ટ્રલ એસ.ટી. ડેપો ખાતે નોકરી ઉપર આવેલ અને અલગ અલગ જગ્યાએ સાફ-સફાઈ કરી પાંચેક વાગ્યાના સમયે ડેપોમાં ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આવેલ લેડીઝ બાથરૂમ નંબર-71 ખાતે સાફ સફાઇ કરવા ગઈ હતી. ત્યારે બાથરૂમમાં પાણી ભરેલું હોય અને પાણી ઉભરાતું હોય જેથી મેં બાથરૂમમાં એક જગ્યાએ સાફસફાઇ માટે ગટરલાઈન તોડેલ હતી. તે દરમિયાન જગ્યાએ જોતા તોડેલ ગટરલાઈનમાંથી એક માનવ ભ્રૂણ અડધુ બહાર આવેલું જણાઈ રહ્યું હતું. મે એસ.ટી.ડેપોના સિક્યુરિટીના માણસોને બોલાવતા તેઓએ પોલીસને જાણ કરતા સયાજીગંજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ગટરલાઇનમાં ફસાયેલ ભ્રૂણને ગટર તોડી બહાર કાઢવામાં આવ્યું હતું. જે ભ્રૂણ જોતા એક નવજાત શીશુ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસ દ્વારા ભ્રૂણને એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને ફરજ પરના તબીબોએ તપાસ કરતા આ ભ્રૂણ આશરે પાંચ થી છ મહિનાનું તાજું જન્મેલ બાળકનું ભ્રૂણ મૃત હાલતમાં હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે નવજાત શિશુના મૃતદેહનું પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસટી ડેપો ખાતે 2 એપ્રિલના રોજ 5 વાગ્યા પહેલાના સમયગાળા દરમિયાન માતા નવજાત શિશુને તરછોડી જતી રહી હોય તેના વિરુદ્ધ પણ ભારે ફિટકાર જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આ નવજાત શિશુની માતાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan...

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલન 4 દિવસ માટે મોકૂફ, જાણો કારણ | Gujarat Health worker’s strike …

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલન 4 દિવસ માટે મોકૂફ, જાણો કારણ | Gujarat Health worker's strike ...

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું | jdu…

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું | jdu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને | TB Cas…

ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને | TB Cas…

11 months ago
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ ન્યૂઝ! ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ | us cuts tariff on ind…

US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ ન્યૂઝ! ચીન-પાકિસ્તાન રહી ગયા પાછળ | us cuts tariff on ind…

8 months ago
અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો | ahmedabad m…

અમદાવાદ: પાઇપમાં ફટાકડા ફોડવાની બેદરકારીએ સગીરાનો જીવ લીધો, કપાળે વાગ્યો લોખંડનો ટુકડો | ahmedabad m…

12 months ago
વિરમગામમાં ઓવરબ્રિજ પર લોખંડના તાર લગાવવા માંગ | Demand to install iron wires on the overbridge in V…

વિરમગામમાં ઓવરબ્રિજ પર લોખંડના તાર લગાવવા માંગ | Demand to install iron wires on the overbridge in V…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News