gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બંટી-બબલી ઝડપાયા | Bunty Babli w…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરનાર બંટી-બબલી ઝડપાયા | Bunty Babli w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મેરીટ લિસ્ટમાં ઉમેદવારોના નામ નહીં આવતા મામલો બહાર આવ્યો

નોકરી માટે સાત શખ્સ પાસેથી રૃા.૩૫.૧૫ લાખ લઈ કોર્પોરેશનના બનાવટી સિક્કા સાથેના લેટરપેડ, એમ્પલોય રજિસ્ટ્રેશન ફોર્મ અને ઓર્ડરો બનાવી ઠગાઇ આચરી હતી

સુરેન્દ્રનગર –  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી ખોટા લેટરપેડ અને એપ્લોયર રજિસ્ટ્રેશનનું ફોર્મ બનાવી બનાવટી સહી સિક્કા કરી સાત ઉમેદવારો પાસેથી કુલ રૃા.૩૫.૧૫ લાખની છેતરપીંડી તેમજ ઠગાઈ કરનાર સુરેન્દ્રનગર શહેરની એક યુવતી સહિત બે આરોપીઓને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય એક આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર કડીયા સોસાયટીમાં રહેતા જયેશકુમાર બાબુભાઈ મકવાણાના વિદ્યાર્થી કાનજીભાઈ કુણપરા (રહે.દાળમીલ)એ પોતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)માં સેનેટરી ઈન્સ્પેકટર તરીકે નોકરી કરે છે અને સુરેન્દ્રનગરના કિરણબેન સરવાણીયા પણ ત્યાં જુની.કલાર્ક તરીકે નોકરી કરે છે અને બંનેનું એએમસી સેટિંગ છે કોઈને નોકરી જોઈતી હોય તો જણાવા કહ્યું હતું.

કાનજીભાઈએ જયેશકુમારને એએમસીમાં ભરતીનો મેસેજ કર્યો હતો અને કોઈને નોકરી જોઈતી હોય વ્યક્તિ દીઠ રૃા.૧૫ લાખ વહીવટના આપવા પડશે પહેલા ૪.૫૦ લાખ રૃપિયા આપવાના અને બાકીના રૃપિયા નોકરીનો ઓર્ડર આવી ગયા બાદ આપવાના રહેશે તેમ જણાવ્યં હતું.

જયેશકુમારએ પોતાનો ભત્રીજો હાર્દિક મકવાણા અને તેના મિત્રો સંજયભાઈ મઢવી (બંને રહે.સુરેન્દ્રનગર), કુટુંબીજનો, વેવાઈ સહિત સાત માટે નોકરી અંગે વાત કરી અને એડવાન્સ પેટે કાનજીભાઈ અને કિરણબેન અને અમદાવાદ રહેતા વિજયભાઈ વાઘેલાને રૃા.૩૫.૧૫ લાખ આપ્યા હતા. બાદ ઉમેદવારોના નોકરીના ઓર્ડરો વોટ્સઅપથી મોકલ્યા હતા.

થોડા દિવસો બાદ એએમસી દ્વારા નોકરીનું મેરીટ લીસ્ટ બહાર આવતા ફરિયાદીએ ચેક કરતા સાતેય ઉમેદવારોના લીસ્ટમાં નામ ન આવતા નોકરીના ઓર્ડર તથા મ્યુનિસિપલ કચેરીના પત્ર સાથે અધિકારીને બતાવતા આ નોકરીના ઓર્ડરો નકલી અને ખોટા સહિ સીક્કાવાળા હોવાનું બહાર આવતા ફરિયાદી સાથે છેતરપીંડી થઈ હોવાનું જાણ થથાં જયેશ કુમારે એ-ડિવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.

બે આરોપી ઝડપાયા, એક ફરાર 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર તેમજ કમિશનરના રાઈટર તરીકેની નોકરી અપાવવાની લાલચ આપી ખોટા લેટરપેડ અને સહિ સીક્કા કરી છેતરપીંડી આચરનાર કાનજીભાઈ ગંગારામભાઈ કુણપરા અને કિરણબેન નંદલાલભાઈ સરવાણીયા (બંને રહે સુરેન્દ્રનગર)ને પોલીસે ઝડપી લીધા હતા. જ્યારે અમદાવાદ રહેતા વિજયભાઈ રમણભાઈ વાઘેલાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

ભોગ બનેલા વ્યક્તિ – (૧) હાર્દીકભાઈ રાજેશભાઈ મકવાણા રહે.વર્ધમાન કોલોની, સુરેન્દ્રનગર (૨) પ્રવીણભાઈ ધીરૃભાઈ દેગામડીયા રહે.ગળથલ તા.લીંબડી (૩) સંકેતકુમાર હિંમતલાલ મકવાણા રહે.ચરાડી તા.ધ્રાંગધ્રા (૪) ધૃ્રવ ઘનશ્યામભાઈ મઢવી રહે.ધોળકા (૫) જાગૃતિબેન ધવલભાઈ અજાણા રહે.તારાપુર (૬) હેતલબેન વિનુભાઈ ચાવડા રહે.સુરેન્દ્રનગર અને (૭) સંજયભાઈ અરવિંદભાઈ મઢવી રહે.નિર્મળનગર, સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે.

આરોપીઓએ કોની પાસેથી કેટલા પડાવ્યા?  

ઝડપાયેલ બંટી અને બબલી તેમજ અમદાવાદના વિજયભાઈ વાઘેલાને દરેક વ્યક્તિ દીઠ રૃા.૪.૧૫ લાખ, કમીશ્નરના રાઈટર માટે એક ઉમેદવારના રૃા.૭.૫૦ લાખ અન્ય રૃા.૩.૩૦ લાખ મળી સાતેય ઉમેદવારોના રૃા.૩૨.૧૦ લાખ રોકડા અને રૃા.૩.૦૫ લાખ સહિત કુલ રૃા.૩૫.૧૫ લાખ અને ઓરીજનલ ડોક્યુમેન્ટ આપ્યા હતા.

ખોટા લેટરપેડ અને બનાવટી સીક્કાનો ઉપયોગ કરી છેતરપીંડિ આચરી 

ઝડપાયેલ બંને આરોપીઓ સહિત ત્રણેય શખ્સોએ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી તેમજ કોર્પોરેશનની કચેરીનું ખોટું લેટર પેડ, એમ્પલોય રજીસ્ટ્રેશનનું ખોટા સહી સીક્કા સાથેનું ફોર્મ અને ઉમેદવારોના ખોટા સહિ સીક્કા સાથેના ઓર્ડરો બનાવી રોકડ રકમ લઈ છેતરપીંડી આચરી હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે.

પુછપરછમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા

એ-ડિવીઝન પોલીસે ઝડપી પાડેલ છેતરપિંડીના માસ્ટર માઈન્ડ બંટી અને બબલીની હાલ પુછપરછ હાથ ધરી છે. વધુ પુછપરછ દરમ્યાન અન્ય તાલુકાઓ અને અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારે નોકરીની લાલચ આપી છેતરપિંડીનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…
GUJARAT

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…

April 3, 2026
અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…
GUJARAT

અમદાવાદ: સાણંદમાં વૃદ્ધોને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ, એક મહિલા સહિત 4ની ધરપકડ | Ricksh…

April 3, 2026
જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…
GUJARAT

જામનગરમાં લીમડાલેનમાં આવેલી એસવીએમ શાળાની ફી વધારાના મુદ્દે એનએસયુઆઈની જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત…

April 3, 2026
Next Post
લીંબડીના જનશાળી ગામે ગંજીપાના વડે જુગાર રમતાં 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling with Ganji le…

લીંબડીના જનશાળી ગામે ગંજીપાના વડે જુગાર રમતાં 9 શખ્સ ઝડપાયા | 9 people caught gambling with Ganji le...

સવા વર્ષમાં સેન્સેકસ 96000 પહોંચશે | Sensex will reach 96000 in a year and a half

સવા વર્ષમાં સેન્સેકસ 96000 પહોંચશે | Sensex will reach 96000 in a year and a half

રંઘોળાના શખ્સને મારામારીના બનાવમાં 3 વર્ષ કેદની સજા | Ranghola man sentenced to 3 years in prison fo…

રંઘોળાના શખ્સને મારામારીના બનાવમાં 3 વર્ષ કેદની સજા | Ranghola man sentenced to 3 years in prison fo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ મ્યુનિ.દ્વારા આઠ વર્ષમાં સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરાયો | Ahmedabad Municipal C…

અમદાવાદ મ્યુનિ.દ્વારા આઠ વર્ષમાં સિકયુરીટીના નામે ૨૧૧ કરોડનો જંગી ખર્ચ કરાયો | Ahmedabad Municipal C…

3 months ago
હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ… RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

હત્યાનો આરોપી, વૉર રૂમ ઈન્ચાર્જ… RJDમાં તિરાડ માટે જવાબદાર રમીઝ નેમત, રોહિણી એને ચપ્પલ મારવા તૈયાર

5 months ago
મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર | attack on bjp mla kalu…

મધ્યપ્રદેશમાં ભાજપના ધારાસભ્ય પર હુમલો, પોતાના જ ગામના લોકોએ વરસાવ્યા પથ્થર | attack on bjp mla kalu…

2 months ago
ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી

ઉત્તર ભારતમાં ફૂંકાઈ રહેલી લૂ વચ્ચે અનેક રાજ્યોમાં પડશે ભારે વરસાદ, તોફાનની પણ ચેતવણી

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News