gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલન 4 દિવસ માટે મોકૂફ, જાણો કારણ | Gujarat Health worker’s strike …

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓના આંદોલન 4 દિવસ માટે મોકૂફ, જાણો કારણ | Gujarat Health worker’s strike …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Health Worker’s Strike Postponed : ગુજરાતના ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને 16 દિવસ વિત્યાં છે, ત્યારે હજુય સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે મડાગાઠ જારી છે. આ દરમિયાન ગઈકાલે બુધવારે (2 એપ્રિલ, 2025) મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ આંદોલનકારી આરોગ્ય કર્મચારીઓને ચાર દિવસ આંદોલન મોકૂફ રાખી તમામ કર્મચારીઓ પોતાના જિલ્લામાં જવાની અને આગામી સોમવારે પરત ફરવાની હાલક કરી હતી. મળતી માહિતી મુજબ, રણજીત સિંહ મોરીથી તબિયત અચાનક ખરાબ થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ પછી 33 જિલ્લાના પ્રમુખ સામે મિટિંગ પણ યોજવામાં આવી હતી. જ્યારે મિટિંગમાં શું નિર્ણય લેવાયો તેને લઈને કોઈ ચોક્કસ માહિતી ન મળતા આરોગ્ય કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા હોવાનું સામે આવ્યું છે.

આરોગ્ય કર્મચારીઓના આંદોલન 4 દિવસ માટે મોકૂફ

રાજ્યમાં આંદોનલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ 17 માર્ચથી હડતાળ પર છે, ત્યારે આરોગ્યકર્મીઓ પોતાની પડતર માગને લઈને અડગ છે. જ્યારે સરકારે હડતાળ પૂર્ણ થયા બાદ જ ચર્ચા કરાશે. આ દરમિયાન સરકાર આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીઓ પર એસ્મા લાગુ કરીને આકરા વલણ અપનાવી રહી છે. તો અમુક કર્મચારીને છૂટા કરી દેવાના પણ આદેશ કરાયા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી

મહાસંઘના પ્રમુખ રણજીત સિંહ મોરીની આગેવાનીમાં આંદોલન કરી રહેલા આરોગ્ય કર્મચારીને આંદોલન મોકૂફ રાખવાની હાલક કરી હતી.  જો કે, આંદોલન શરૂ હોવાનું કહ્યું છે અને આગામી સોમવારે ગાંધીનગર આવવા જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

Next Post
વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું | jdu…

વક્ફ સંશોધન વિધેયકને લઈને નીતિશ કુમારની પાર્ટીને પહેલો ઝટકો, દિગ્ગજ નેતાનું JDUમાંથી રાજીનામું | jdu...

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ | Temperatu…

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં 5 દિવસ ગરમીનો પારો રહેશે હાઇ, હીટવેવનું યલો-ઑરેન્જ એલર્ટ | Temperatu...

રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય | Change in the timing of Dwar…

રામ નવમીના દિવસે દ્વારકાધીશના દર્શન-આરતીના સમયમાં ફેરફાર, નોંધીલો સમય | Change in the timing of Dwar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં રિટેલ રોકાણકારો રાતા પાણીએ રડ્યા, F&O સેગમેન્ટમાં 1.06 લાખ કરોડનું નુકસાન | retail fo tra…

11 months ago
પીએમ મોદીએ વિક્રાંતના જવાનો સાથે મધદરિયે દિવાળી ઊજવી | PM Modi celebrates Diwali in the middle of th…

8 months ago
વડોદરાની પરિણીતાને સાસરીયા પુરી રાખતા હતા,CCTV મુકાવ્યા..પિતાએ દહેજ માટે 20 લાખની લીધી | inhuman atr…

3 months ago
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News