gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે | Children of Surat Educatio…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે | Children of Surat Educatio…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આગામી 6 ઓક્ટોબરથી પરીક્ષા જાહેર કરવામાં આવી છે. આ પહેલા અનેક કાર્યક્રમોથી સમિતિ સતત વ્યસ્ત હોવાથી શિક્ષકોને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે ઓછો સમય મળ્યો છે. એક તરફ પરીક્ષાની તૈયારી થઈ રહી છે તો બીજી તરફ પરીક્ષા આડે ગણતરીના દિવસો બાકી રહે છે તેવા સમયે સ્વચ્છતા હી સેવા-સ્વચ્છોસ્તવ-2025 અંતર્ગત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફરી આ કાર્યક્રમમાં જોડાશે અને ત્યાર બાદ તરત પરીક્ષા આપશે. 

સુરત શિક્ષણ સમિતિના બાળકો સ્વચ્છોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે 2 - image

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષણ ઓછું અને વિવિધ કાર્યક્રમો વધુ હોય તેવો ઘાટ થઈ રહ્યો છે. સમિતિની શાળામાં સત્ર શરૂ થયું ત્યારથી જ અત્યાર સુધી શૈક્ષણિક પ્રવૃત્તિ ઓછી અને ઈતર પ્રવૃત્તિ વધુ થઈ રહી છે. સુરત શિક્ષણ સમિતિમાં સત્ર શરૂ થતાની સાથે જ પ્રવેશોત્સવ, ગણેશોત્સવ, સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, સમગ્ર શિક્ષા અભિયાન કામગીરી, દર શનિવારે બેગ લેસ ડે, ખેલ મહાકુંભ, ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની 6 દિવસની તાલીમ, શિષ્યવૃત્તિની કામગીરી, ગણેશોત્સવ, ઉપરાંત હાલમાં 29 સપ્ટેમ્બર સુધી શિક્ષકોની તાલીમ અને હવે નવરાત્રી ઉત્સવની તૈયારી ચાલી રહી છે. 

આવા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે આગામી છ તારીખથી પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દેવામા આવ્યું છે. હજી પણ અનેક જગ્યાએ કોર્સ બાકી હોવાની ફરિયાદ છે. આવા સમયે ફરીથી એક કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે. 

સ્વચ્છતા હી સેવા-સ્વછોસ્તવ-2025″અંતર્ગત વિધાનસભા મતવિસ્તાર દીઠ વિકાસશીલ ભારત, આત્મનિર્ભર ભારત, સફાઈ ઝુંબેશ માટે 27મીએ નિબંધ સ્પર્ધા અને 29મીએ નિબંધ સ્પર્ધા જાહેર કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ ભાગ લેશે અને શિક્ષકોએ માહિતી આપવાની રહેશે. આ ઇવેન્ટ પુરી થાય ત્યાર બાદ 30મીએ સમગ્ર કાર્યક્રમ તથા ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની માહિતી ઝોનના નિરીક્ષકને મોકલવા માટે તાકીદ કરવામાં આવી છે. પરીક્ષા આડે ગણતરીના દિવસો બાકી છે અને અભ્યાસ પુરો થયો નથી તેવી ફરિયાદ છતાં એક બાદ એક કાર્યક્રમ આપવામાં આવી રહ્યાં છે તેના કારણે શિક્ષણ પર માઠી અસર પડી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
Next Post
વડોદરામાં શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા કોર્પોરેશન દ્વારા બે દિવસ લોક કલ્યાણ મેળો યોજાશે |…

વડોદરામાં શહેરી ફેરિયાઓને વર્કિંગ કેપિટલ લોન આપવા કોર્પોરેશન દ્વારા બે દિવસ લોક કલ્યાણ મેળો યોજાશે |...

રાજકોટમાં શૌર્ય અને શક્તિથી માતાજીની આરાધના, ક્ષત્રિયાણીઓ જીપ અને બાઈક પર સવાર થઈને તલવાર રાસ રમી | …

રાજકોટમાં શૌર્ય અને શક્તિથી માતાજીની આરાધના, ક્ષત્રિયાણીઓ જીપ અને બાઈક પર સવાર થઈને તલવાર રાસ રમી | ...

ભરૂચમાં પતિ સાથે લગ્નના અભરખા જોતી પ્રેમિકાને પત્નીએ માર માર્યો, ચાર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો | W…

ભરૂચમાં પતિ સાથે લગ્નના અભરખા જોતી પ્રેમિકાને પત્નીએ માર માર્યો, ચાર મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો | W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

યુદ્ધ ઇફેક્ટ : પ્રધાનમંત્રીના સૂચન ઓન લાઇન ક્લાસીસ ચલાવવા વિચારણા, વેકેશન લંબાવવા માગ | War effect: …

4 months ago
બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્…

બનાસકાંઠામાં ઓનર કિલિંગ: લિવ-ઈનમાં રહેતી પુત્રીની પિતા-કાકાએ હત્યા કરી રાતોરાત અગ્નિસંસ્કાર કરી નાખ્…

1 year ago
2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું | 40% of total gold consumption in …

2025માં કુલ વપરાશ પૈકી 40 ટકા સોનું રોકાણ તરીકે ખરીદવામાં આવ્યું | 40% of total gold consumption in …

5 months ago
3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

3 એપ્રિલે બીસીએની એપેક્ષ બેઠક : ચૂંટણી લડી રહેલા સભ્યોને આમંત્રણ નહીં મળતાં પારદર્શિતા સામે પ્રશ્નાર…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News