gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘કૂતરો તો ફરશે…’, પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા, માલિકની નફ્ફટાઈ પણ આવી સામ…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
‘કૂતરો તો ફરશે…’, પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા, માલિકની નફ્ફટાઈ પણ આવી સામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : રાજ્યમાં મહિલા, બાળકો સહિત અનેક લોકો પર પાલતુ શ્વાનના ઘાતક હુમલાના ઘટના સામે આવતી હોય છે, ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. પાલતુ શ્વાનના હુમલામાં બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયું હતુ. સમગ્ર મામલે પરિવારે પોલીસ અને પાલિકા કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરી છે. બનાવને લઈને માલિકની નફ્ફટાઈ પણ આવી સામે છે. બાળકના પરિવારે આક્ષેપ કર્યા છે કે, ‘શ્વાનનો માલિકે કહેલું કે કૂતરો તો ફરજે, અમારું કાઈ નહીં ઉખેડી શકો…’

પાલતુ શ્વાન જર્મન શેફર્ડે 7 વર્ષના બાળકને બચકા ભર્યા

મળતી માહિતી મુજબ, સુરતની રુદમણિ સોસાયટી ખાતે 7 વર્ષના બાળક પર જર્મન શેફર્ડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે પરિવારે પુણા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. 19 સપ્ટેમ્બર, 2025ની સાંજે બનેલી ઘટનાને લઈને બાળકના પરિવારે ફરિયાદમાં જણાવ્યું છે કે, ‘પાલતુ શ્વાનના માલિક અરવિંદ ગોસ્વામીની પત્નીએ તેમના કૂતરાને મારા દીકરા પર હુમલો કરવા ઉશ્કેરવામાં આવ્યો હતો. જેમાં શ્વાને મારા દીકરા પર હુમલો કરતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકને 14 ઈન્જેક્શન આવ્યા છે. ‘

આ પણ વાંચો: અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હડકંપ, ચાર નરાધમોની ધરપકડ

સમગ્ર ઘટના મામલે જ્યારે બાળકના પરિવારે ફરિયાદ કરવાનું જણાવ્યું તો શ્વાનના માલિકે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરો અમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. અમારો કૂતરો અહીં જ ફરજે તેવું કહ્યું હતું. બનાવને લઈને પરિવારે પોલીસ અને પાલિકા કમિશનર સહિત તંત્રમાં ફરિયાદ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup…

જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup...

મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત | Cyclist dies after being hit by truck near Makakh…

મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત | Cyclist dies after being hit by truck near Makakh...

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille…

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

અમદાવાદના ફતેવાડીમાંથી ગેરકાયદે કોલ સેન્ટર ચલાવતો યુવક પકડાયો, અમેરિકાના નાગરિકોને છેતરતો | Ahmedaba…

10 months ago
મહા શિવરાત્રીના મેળામાં આગનું તાંડવ! દાહોદમાં કરતબ જોવા આવેલા વૃદ્ધ જીવતા સળગ્યાં | Dahod Elder Burn…

મહા શિવરાત્રીના મેળામાં આગનું તાંડવ! દાહોદમાં કરતબ જોવા આવેલા વૃદ્ધ જીવતા સળગ્યાં | Dahod Elder Burn…

8 months ago
કાસમઆલા ગેંગના સાગરીત હસન ઉર્ફે ઝાંઝરના જામીન કોર્ટે રદ કર્યા | Court cancels bail of Kasamaala gang…

કાસમઆલા ગેંગના સાગરીત હસન ઉર્ફે ઝાંઝરના જામીન કોર્ટે રદ કર્યા | Court cancels bail of Kasamaala gang…

5 months ago
જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું

જામનગર ગુરૂ ગોવિંદસિંહ હોસ્પીટલમાં મશીનોનું લોકાર્પણ કરાયું

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News