gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત | Cyclist dies after being hit by truck near Makakh…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત | Cyclist dies after being hit by truck near Makakh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મકાખાડ ફાટક પાસેથી અંબોડ ત્રણ રસ્તા તરફ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત નડયો

માણસા :  માણસા તાલુકાના મકાખાડ રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહેલ એક
સાયકલ સવારને ટ્રકના ચાલકે ટક્કર મારતા તેમને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જે
સાયકલ સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના પુત્ર એ ટ્રક
ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર
કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના ગલથરા ગામે રહેતા અને ખેત મજૂરી કરી
પરિવારનું ગુજરાન ચલાવતા ઠાકોર બાબુજી સાંજના સમયે સાયકલ લઇ મકાખાડ ફાટક પાસેથી
અંબોડ ત્રણ રસ્તા તરફ જઈ રહ્યા હતા તે વખતે એક ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે
અને ગફલતભરી રીતે ચલાવી આ સાયકલ સવાર વૃદ્ધને ટક્કર મારતા તેઓ નીચે પટકાયા હતા અને
તેમને કમર અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેમને ૧૦૮
મારફતે પ્રથમ ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડયા હતા ત્યાં તેમની તબિયત ગંભીર
જણાતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું કરુણ
મોત નીપજ્યું હતું જે બાબતે મૃતકના પુત્ર રામદેવજીએ અકસ્માત સર્જી મોત નીપજાવી
ભાગી છૂટનાર ટ્રક ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી
કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille…

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille...

બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis…

બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis...

કલોલના પૂર્વમાં છોકરાઓ ઝઘડવા બાબતે મારામારી | Fight breaks out over boys fighting in east of Kalol

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપીમાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની કેદ | vapi court subtense 20 years prison to a…

1 year ago
VIDEO| રાજપીપળા સિવિલના ડૉક્ટરનો રહસ્યમય સંજોગોમાં મળ્યો મૃતદેહ, આપઘાત કે કુદરતી મોત? પોલીસ તપાસ તેજ…

4 months ago
મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની સનસનાટીભરી ઘટના, 6 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ | visnagar…

12 months ago
ભાવનગર-પોરબંદર ટ્રેનને ખોડિયાર મંદિર રેલવે સ્ટેશન પર હોલ્ટ અપાયો | Bhavnagar Porbandar train halted …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News