gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે રાખ્યું નવરાત્રિનું વ્રત, ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા | jailed coup…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Muskan and Sahil news:  મેરઠના ચર્ચિત સૌરભ હત્યા કેસની આરોપી મુસ્કાન અને તેના પ્રેમી અંગે મહત્ત્વપૂર્ણ માહિતી સામે આવી છે. જેલમાં કેદ પતિ સૌરભની હત્યાનો આરોપી મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ ધર્મ અને ભક્તિના માર્ગે ચાલી રહ્યા છે. જેલમાં કેદ મુસ્કાન અને સાહિલ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કર્યા છે અને તેમને કેળા, બાફેલા બટાકા, સાબુદાણા ખીર અને દૂધ આપવામા આવી રહ્યું છે. 

આ પણ વાંચો: બિહારની ચૂંટણીમાં NDA જીતશે તો ભાજપનો CM બનશે, નીતીશનું પત્તુ કપાશે : ઓવૈસીનો દાવો

નવરાત્રિ દરમિયાન મુસ્કાન અને સાહિલ ભગવાનના ગુણગાન કરે છે

મેરઠ જેલમાં કેદ મુસ્કાન સાડા છ મહિનાથી ગર્ભવતી છે અને તે ભગવાન કૃષ્ણ જેવા પુત્રને જન્મ આપવા માંગે છે. આ ઉપરાંત તે મેરઠ જેલમાંથી જલ્દી મુક્ત થાય તેવી પ્રાર્થના પણ કરી રહી છે. નવરાત્રિ દરમિયાન મુસ્કાન ભજન સાંજે ભગવાનના ગુણગાન ગાઈ રહી છે, અને મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ સુંદરકાંડનો પાઠ પણ કરે છે. 

આ પણ વાંચો: સોનમ વાંગચુક પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, લેહ હિંસા બાદ રદ કરાયું NGOનું FCRA લાઈસન્સ

શું હતો સૌરભ હત્યાનો કેસ

ઉલ્લેખનીય છે કે, માર્ચ 2025 માં મુસ્કાન તેના પ્રેમી સાહિલ સાથે મળીને મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં તેના પતિ સૌરભની હત્યા કરી હતી. સૌરભના મૃતદેહને વાદળી કલરના ડ્રમમાં સિમેન્ટથી સીલ કરવામાં આવ્યું હતું. મુસ્કાન અને સાહિલ સૌરભને તેમના પ્રેમમાં રોડા નાખનાર માનતા હતા અને આ કારણોસર આ હત્યા કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત | Cyclist dies after being hit by truck near Makakh…

મકાખાડ ફાટક પાસે ટ્રકની ટક્કરે સાયકલ સવારનું મોત | Cyclist dies after being hit by truck near Makakh...

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille…

ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ૧૯ વાહનો જપ્ત ઃ ૬.૩ કરોડનો મુદ્દામાલ સીઝ | 19 vehicles seized for ille...

બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis…

બહિયલમાં અથડામણ ઃ પથ્થરમારો, આગચંપી અને તોડફોડ | Clashes in Bahial: Stone pelting arson and vandalis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યામાં બીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, રાજા સ્વરૂપે પણ દર્શન આપશે શ્રીરામ, જાણો સમગ્ર કાર્યક્રમ | …

1 year ago
સાંકડાસર નં.- 2 ના પાટિયા પાસે અકસ્માતમાં એકનું મોત | One killed in accident near Sankadarsar No 2

7 months ago
નારણપુરામાં બાઈકચાલકે જાણીજોઈને કાર સાથે બાઈક અથડાવી, ઉગ્ર બોલાચાલીમાં હાથફેરો કરી 2.50 લાખ રોકડા લઈ…

8 months ago
વઢવાણના ખેડૂતે જામફળની ઓર્ગેનિક ખેતી કરી વર્ષે 4 લાખની આવક મેળવી | A farmer from Wadhwan earned an i…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News