gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જન્મ મરણ સર્ટિ.ની નોંધણી હવે ભારત સરકારના પોર્ટલ પર | Birth and death certificate registration now a…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in GUJARAT
0 0
0
જન્મ મરણ સર્ટિ.ની નોંધણી હવે ભારત સરકારના પોર્ટલ પર | Birth and death certificate registration now a…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં તમામ હોસ્પિટલમાં થતા જન્મ, મરણ તથા મૃત જન્મના બનાવ હોસ્પિટલ દ્વારા ઇ-ઓળખ (ગુજરાત સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં) નોંધવામાં આવતા હતા, જે હવે સ્વીચ ઓવર કરવામાં આવેલ છે. તા.૧ સપ્ટે.થી તમામ એન્ટ્રી ભારત સરકારના સીઆરએસ પોર્ટલ (સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ) પર કરાય છે.

વડોદરા કોર્પો.ના ૪૦ અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં જન્મ, મરણ અને મૃત જન્મ નોંધણી શાખાઓ કાર્યરત છે. ઉપરાંત ૪ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ૪ સરકારી હોસ્પિટલ (એસ.એસ.જી, જમનાબાઇ, ગોત્રી તથા ઇ.એસ.આઇ.એસ.) મળી કુલ ૪૮ સેન્ટર પર નોંધણી કરવામાં આવે છે.

તા.૧-૧-૨૦૨૧ થી જન્મ, મરણ અને મૃત જન્મ નોંધણી માટે જે કાર્યપધ્ધતિ હતી તે મુજબ જ નોંધણી કરવાની રહે છે. હોસ્પિટલમાં જન્મ, મરણ અને મૃત જન્મની નોંધણી હોસ્પિટલ દ્વારા કરી જે તે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર પરથી વેરિફાઇ કરવાની રહે છે. 

ઘરે જો બનાવ બન્યો હોય તો તેવા કિસ્સામાં ઘરની નજીકના અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર પરથી નોંધણી કરવી પડશે.

સીઆરએસ પોર્ટલ પર નોંધાયેલા જન્મ, મરણ અને મૃત જન્મના પ્રમાણપત્ર લિંક દ્વારા ઇ-મેલ અને એસએમએસથી મોકલી અપાશે. જે ડાઉનલોડ કરી લેવાના રહેશે. ડાઉનલોડ કરેલું જ ફાઇનલ સર્ટીફીકેટ ગણાશે જેની પ્રમાણિત નકલ માટે અલગથી ફી ભરવાની રહેશે નહિ. પ્રમાણપત્રમાં ક્યુઆર-કોડ સ્કેન કરી વેરિફાઇ કરી શકાશે.

વર્ષ-૧૯૦૧ થી ડીસે-૨૦૨૦ સુધીના જન્મ પ્રમાણપત્રમાં નામ નોંધ, જન્મ-મરણ પ્રમાણપત્રમાં સુધારો, અપ્રાપ્ય પ્રમાણપત્ર જન્મ મરણ નોંધણી શાખા, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, માંજલપુર, વડોદરા ખાતે કરી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac…

હરણી તળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો | Court fines Paresh Shah ac...

આર્કિટેકચર વિભાગને ફેકલ્ટીનો દરજ્જો તો અપાયો પણ કાયમી અધ્યાપકોના ફાંફા | architecture department of …

આર્કિટેકચર વિભાગને ફેકલ્ટીનો દરજ્જો તો અપાયો પણ કાયમી અધ્યાપકોના ફાંફા | architecture department of ...

લેહ-લદ્દાખમાં ભારે અરાજકતા: ભારેલો અગ્નિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આંબલી ગામ નજીક કારમાં સવાર 5 શખ્સે આધેડને છરી બતાવી લૂંટ ચલાવી | 5 men in a car robbed a middle aged…

11 months ago
જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…

3 months ago
રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government …

9 months ago
IRCTC: રેલ કનેક્ટ એપ અને વેબસાઇટનું સર્વર ડાઉન, ટિકિટ બુકિંગમાં મુસાફરોને મુશ્કેલી | irctc website s…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News