gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા વૃધ્ધ પકડાયા | Elderly man caught betting online on IPL c…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૧ના મેદાનમાં

દરોડો પાડીને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટને પગલે ગાંધીનગરમાં પણ સટ્ટાની
પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૧૧માં આવેલા મેદાનમાં ઓનલાઈન
ક્રિકેટ સટ્ટો રમતા સેક્ટર ૭ના વૃધ્ધને પોલીસે ઝડપી લીધા હતા અને તેની સામે
જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાતો રાત રૃપિયા કમાવવા માટે હાલના યુવાનો ક્રિકેટ સટ્ટાની
પ્રવૃત્તિમાં સંકળાયેલા છે ત્યારે આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૃઆત થતાની સાથે જ
ગાંધીનગરમાં પણ ઠેક ઠેકાણે સટ્ટાની પ્રવૃત્તિ શરૃ થઈ ગઈ હતી. ત્યારે પોલીસ
સટોડીયાઓ અને ક્રિકેટ સટ્ટો રમતા શખ્સોને પકડવા માટે દોડી રહી છે. ત્યારે સેક્ટર ૭
પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે
, સેક્ટર ૧૧માં
આવેલા મેદાનમાં એક શખ્સ મોબાઇલમાં એપ્લિકેશન મારફતે ઓનલાઈન ક્રિકેટ રમી રહ્યો છે.
જે બાતમીના પગલે પોલીસ ટીમે અહીં દરોડો પાડતા એક વૃધ્ધ હાથમાં મોબાઇલ સાથે પકડાયા
હતા અને તેમની પાસે ઓનલાઇન ક્રિકેટની એપ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું. જેથી
પોલીસે અરવિંદકુમાર માધવલાલ પ્રજાપતિ રહે
,
૧૩૦૯-૧ સેક્ટર ૭-બીને ઝડપી લીધા હતા અને તેની પાસેથી મોબાઈલ સહિતનો મુદ્દામાલ
કબજે કરીને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં
હાલ નાના-મોટા સટોડીયાઓ સક્રિય થઈ ગયા છે ત્યારે કેટલાય યુવાનો તેમની ચુંગાલમાં
આવીને આથક રીતે બરબાદ થઈ જશે. પોલીસ દ્વારા હજી પણ ક્રિકેટ સટ્ટાની આ પ્રવૃત્તિ
સામે લાલ આંખ કરવાની જરૃરીયાત લાગી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…
GUJARAT

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવકની હત્યાના પ્રયાસમાં બે હુમલાખોર ઝડપાયાઃરિકન્સ્ટ્રક્શન કરાવતાં ટોળાં જામ્ય…

June 23, 2026
આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years
GUJARAT

આજોડમાં ધાડ પાડનાર મોહનીયા ગેંગનો સાગરીત ૧૦ વર્ષે ઝડપાયો | robber caught after 10 years

June 23, 2026
બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…
GUJARAT

બે વર્ષ પહેલા ખરીદેલા ૨૦૦ તરાપા ભંગારની હાલતમાં | 200 rafts purchased two years ago are in a dilapid…

June 23, 2026
Next Post
ભારતમાંથી થતી એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં ૧૧.૩ અબજ ડૉલરનો ઘટાડો થઈ શકે | engineering industry to l…

ભારતમાંથી થતી એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસમાં ૧૧.૩ અબજ ડૉલરનો ઘટાડો થઈ શકે | engineering industry to l...

UKની કંપનીને આયુર્વેદિક લીક્વિડની સપ્લાયના નામે વડોદરાના એન્જિનિયર પાસે સવા કરોડની ઓનલાઇન ઠગાઇ | Eng…

UKની કંપનીને આયુર્વેદિક લીક્વિડની સપ્લાયના નામે વડોદરાના એન્જિનિયર પાસે સવા કરોડની ઓનલાઇન ઠગાઇ | Eng...

વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને 7 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ પડાવ્યા | Senior citizen woman di…

વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને 7 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ પડાવ્યા | Senior citizen woman di...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દબાણ મુદ્દે પાલિકાનું એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ: ચૌટા બજારના દબાણ આંશિક દુર થયા ત્યાં અડાજણ પ…

દબાણ મુદ્દે પાલિકાનું એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ: ચૌટા બજારના દબાણ આંશિક દુર થયા ત્યાં અડાજણ પ…

6 months ago
અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હડકંપ, ચાર નરાધમોની ધરપકડ | Four…

અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હડકંપ, ચાર નરાધમોની ધરપકડ | Four…

9 months ago
બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ | Complaint …

બાબરાની ખાનગી શાળાના સંચાલક સામે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ, વિદ્યાર્થી સાથે અડપલાંનો આરોપ | Complaint …

10 months ago
અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

અલ્લાહ હુ અકબર’નો નારો શા માટે લગાવ્યો? ઝિપલાઈન ઓપરેટરના ભાઈએ જાણો શું કર્યો દાવો | Why did you shou…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News