gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

UKની કંપનીને આયુર્વેદિક લીક્વિડની સપ્લાયના નામે વડોદરાના એન્જિનિયર પાસે સવા કરોડની ઓનલાઇન ઠગાઇ | Eng…

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
UKની કંપનીને આયુર્વેદિક લીક્વિડની સપ્લાયના નામે વડોદરાના એન્જિનિયર પાસે સવા કરોડની ઓનલાઇન ઠગાઇ | Eng…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયરને યુકેની કંપનીએ આયુર્વેદિક લીક્વિડની ડીલની લાલચમાં ફસાવી જુદા જુદા  બહાના બતાવીને રૃ.સવા કરોડ જેટલી રકમ પડાવી લેતાં તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.

કારેલીબાગની અપેક્ષાપાર્કમાં રહેતા જિતેન્દ્રભાઇ પટેલે પોલીસને કહ્યું હતું કે,ગઇ તા.૩જી ડિસેમ્બરે મર્સીફ્રેન્કના નામે મને મેલ આવ્યો હતો અને તેણે યુકેની જેનેસીસ ફાર્મા કંપનીની  પરચેઝ મેનેજર છે તેમ કહ્યું હતું.ત્યાર બાદ તેણે કંપનીને ૧૩૦ લીટર પ્લુકેનેશિયા વીજ લીક્વિડની જરૃર છે અને આ લીક્વિડ કૃષ્ણા હર્બલ કોલ્હાપુરમાંથી મળી રહેશે તેમ કહી તેનો સંપર્ક નંબર આપ્યો હતો.

મર્સીએ એમ પણ કહ્યું હતું કે,તેમની કંપની માત્ર લોકલ ડીલરપાસે જ ખરીદી કરતી હોવાથી આ ડીલમાં ઘણો ફાયદો થશે.જેથી એન્જિનિયરે તપાસ કરતાં આ લીક્વિડનો ભાવ લીટરે રૃ.૨.૩૫લાખ હોવાનું જાણવા મળ્યું હતું.

મર્સીએ આ ભાવ કરતાં વધુ ભાવ કંપનીને આપવા કહ્યું હતું અને વચ્ચેનો ગાળો મળે તેના સરખા  ભાગ પાડવાની વાત કરી હતી.તેણે ત્યારબાર ડોક્ટર રોનાલ્ડ વિશે વાત કરી હતી.એન્જિનિયરે સ્વખર્ચે એક લીટર લીક્વિડ ખરીદ્યું હતું.ત્યારપછી તેની પાસે રૃ.૪૭ લાખનું ૨૦ લીટર ખરીદ કરાવ્યું હતું.જેના પૈસા પણ એન્જિનિયરે ઓનલાઇન ચૂકવ્યા હતા.આ જથ્થો જાણી જોઇને મોડો મોકલ્યો હતો અને હવે ૫૦ લીટર જથ્થો મોકલવો પડશે તેમ કહી બીજા રૃ.૭૭ લાખનું લીક્વિડ ખરીદ કરાવ્યું હતું.

ત્યારપછી પણ જુદાજુદા બહાના કાઢીને પેમેન્ટના નામે રૃપિયા પડાવવામાં આવતા હતા.જેથી સમજી ગયેલા એન્જિનિયરે સાયબર સેલમાં ફરિયાદ કરી હતી.

રોનાલ્ડે મુંબઇની હોટલમાં લીક્વિડ પર પ્રયોગ કરી પાસ કર્યું

કંપનીના પરચેઝ મેનેજરના નામે વાત કરનાર મર્સીએ ડોક્ટર રોનાલ્ડને મુંબઇ મોકલ્યો હતો.જ્યાં તેણે વડોદરાના એન્જિનિયર સાથે મુલાકાત કરી એક લીટર લીક્વિડ પર પ્રયોગ કરી પાસ કર્યુું હતું.ત્યારપછી એન્જિનિયરે પેમેન્ટ કર્યું હતું.પણ પછી મર્સીએ રોનાલ્ડને કાઢી મુક્યો છે તેમ કહી વ્યવહાર નહિ કરવા કહ્યું હતું.

વીઝા કાર્ડ લેવું પડશે,8 કરોડ લોડ કરવા એક્ટિવેશન ચાર્જ ,સિક્યુરિટી ચાર્જ લાગશે

વડોદરાના એન્જિનિયર પાસે રૃપિયા પડાવવા માટે ઠગ ટોળકીએ જાતજાતના બહાના બતાવ્યા હતા.કંપનીએ ૨૦૦ લીટર લીક્વિડનું પેેમેન્ટ એક સાથે એડવાન્સમાં કરી દઇશું તેમ કહ્યું હતું,એન્જિનિયરે રૃ.સવા કરોડ જેટલી રકમ ગુમાવી હોવા છતાં ઠગો પેમેન્ટએ પેમેન્ટ માટે વીઝા કાર્ડ લેવડાવી૨ લાખ અને કાર્ડમાં ૮ કરોડ લોડ કરવાના હોવાથી એક્ટિવિેશન ચાર્જ તરીકે ૨.૩૩ લાખ માંગ્યા હતા.આવી જ રીતે સિક્યુરિટી ચાર્જ માટે પણ રૃ.૨.૫૫લાખની માંગણી કરાઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Taramoyee Anger Management School A Classic Political Satire About the Production
GUJARAT

Taramoyee Anger Management School A Classic Political Satire About the Production

August 16, 2026
Next Post
વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને 7 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ પડાવ્યા | Senior citizen woman di…

વડોદરાની સિનિયર સિટિઝન મહિલાને 7 મહિના ડિજિટલ એરેસ્ટ કરી 1.89 કરોડ પડાવ્યા | Senior citizen woman di...

વક્ફ સુધારા બિલને સંસદની મહોર : હવે કાયદો બનશે | Parliament approves Waqf Amendment Bill: Now it wil…

વક્ફ સુધારા બિલને સંસદની મહોર : હવે કાયદો બનશે | Parliament approves Waqf Amendment Bill: Now it wil...

ફતેપુરાની દુકાનમાંથી બે તલવાર સાથે યુવક ઝડપાયો | Youth caught with two swords from Fatehpura shop

ફતેપુરાની દુકાનમાંથી બે તલવાર સાથે યુવક ઝડપાયો | Youth caught with two swords from Fatehpura shop

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…

10 months ago
‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’, રાજકોટના ત્રંબામાં બેનર લાગતા ભાજપ ટેન્શનમાં! | Cab…

‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’, રાજકોટના ત્રંબામાં બેનર લાગતા ભાજપ ટેન્શનમાં! | Cab…

1 year ago
ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr…

ગરબામાં ગયેલા અલકાપુરીના ડોક્ટર દંપતીના મકાનમાંથી 15 લાખની ચોરી | Jewelry worth Rs 15 lakh stolen fr…

11 months ago
મહુવામાં યંત્ર ચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ ઝબ્બે | Police raid a gamblin…

મહુવામાં યંત્ર ચિત્ર ઉપર ચાલતા જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી, 19 શખ્સ ઝબ્બે | Police raid a gamblin…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News